Garavi Gujarat

રશ્વન્દ્ર જાડેજાનુાં શ્વઝડન દ્યરય સદીનય ભયરતનય મોસટ વેલ્ુએબ્ શ્રિકેટર તરીકે બિુમયન

-

ભારતના ઓલરાઉન્લર રક્વનદ્ર જા્લેજાનું ક્વઝ્લને 21મરી સદરીના ભારતના સૌથરી અમૂરર ખેલા્લરી (એમવરીપરી) તરરીકે બહુમાન કરારું છે. ટરીમમાં જા્લેજાનું રોગદાન બૉલ, બેટ અને ફફકર્લંગ સાથે પ્સંશનરીર રહ્ં છે. ક્વઝ્લને ખેલા્લરીઓના દેખાવના ક્વશ્ેષણ માટે ક્રિકક્વઝ ટુલનો ઉપરોગ કરષો હતો. જા્લેજાનું એમવરીપરી રેફટંગ 97.3 હતું, તે વૈક્વિગ રેનકીંગમાં શ્રીલંકાના મુથૈરા મુરલરીરરન પછરી બરીજા રિમે આવરો હતો. ક્રિકક્વઝના ફ્ે્લરી વાઇર્લે ક્વઝ્લનને જણાવરુ કે, ભારતના કસપનર રક્વનદ્ર જા્લેજાને જોઇને આશ્ચર્ડચફકત થવાર છે કે એ ભારતનો નંબર વન ખેલા્લરી છે. તેને ટેસટ ટરીમમાં કારમરી સથાન તો નથરી જ મળરું, પણ તે રમે તરારે તેનરી પસંદગરી ફ્નટલાઇન બૉલર તરરીકે થાર છે. 31 વષ્ડના જા્લે્લાનરી બૉક્લંગ એવરેજ 24.62નરી છે, જે શેન વોન્ડનરી તુલનાએ સારરી છે, તો તેનરી બેફટંગનરી એવરેજ 35.26 જે શેન વૉટસનથરી સારરી છે. તેનરી બેફટંગ અને બૉક્લંગ એવરેજ વચ્ેનો તફાવત 10.62 રન છે, જે કોઇપણ ખેલા્લરીનો આ સદરીનો બરીજો સવ્ડશ્ેષ્ઠ સકૉર છે. જા્લેજાએ 1000થરી વરુ રન બનાવરા છે અને 150થરી વરુ ક્વકેટ લરીરરી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom