Garavi Gujarat

ગલવહાન ખીણમહાં ચીન સહાથેનહા સંઘર્ષમહાં ભહાિતની તિિેણ કિતહા એમપી ટુગેન્હાટ

અશમત રોય દ્ારા

-

્ાઉસ ઓિ કોમનસમાં ઇન્ફલુએનશીયલ િોિેન અિેસ્વ કનમટીના અધયષિ અને ટોિી સાંસદ ટોમ ટુગેન્ાટ તાજેતિમાં ગાલવાન ્ીણમાં ચીન સાથે થયેલી ન્ંસક અથડામણ અંગે ભાિતને સમથ્વન આપીને નબ્રટશ િાજકાિણમાં ભાિત અને ભાિતીયોના એક મજબૂત સમથ્વક તિીકે ઉભિી આવયા છે.

ગયા અઠવારડયે તેમણે જણાવયું ્તું કે ‘’2.5 નમલીયન મજબૂત નબ્ટીશ ભાિતીય સમુદાય અમાિો એક જીવંત પુલ છે. આ ્ૂબ મોટો ડાયસપોિા સમુદાય જેટલો નબ્રટશ છે તેટલો જ ભાિતીય છે. આપણા ચાનસેલિ ઋનષ સુનક જે સમુદાયનો એક ભાગ છે તેઓ આપણા આધુનનક યુનાઇટેડ રકંગડમનો એકદમ અનભન્ન ભાગ છે.

તેમની રટપપણી એવા સમયે આવી છે જયાિે કોિોનાવાયિસ િોગચાળા અને ્ોંગકોંગ બાબતે ચીન સાથે દેશના સંબંધો

પ્ેલેથી જ તંગ છે અને વડા પ્રધાન બોરિસ જ્ોનસન પિ પણ GCHQ ના િાષ્ટીય સાયબિ નસકયુરિટી સેનટિ અને 60 ટોિી સાંસદોનું ચીની ટેનલકોમ કંપની હ્યુવેઇના 5જી નેટવક્કનું ડીલ િદ કિવા દબાણ છે.

2015માં ટોિી સાંસદ બનતા પ્ેલા નબ્રટશ સૈનયમાં અિઘાનનસતાનમાં સેવા આપતા લે્ફટનનટ કન્વલ એવા 47 વષશીય ટુગેન્ાટે કહ્યું ્તું કે ‘’ ગાલવાન ્ીણમાં થયેલા અથડામણ બાદ લંડનમાં નવદેશી કચેિીએ ચીનની કડક નનંદા કિવી જોઇએ. તેના બદલે િોિેન ઑરિસનું નનવેદન નનિાશાજનક િીતે તટસથ િહ્યું ્તું. અમે પરિસસથનતની નજીકથી દે્િે્ િા્ીએ છીએ. અમે ચીન અને ભાિતને સિ્દ સાથે સંબંનધત મુદ્ાઓ પિ વાતચીત કિવા પ્રોત્સાન્ત કિીએ છીએ. નન્ાલસ િીતે, મને લાગે છે કે નનવેદન ્ૂબ જ જરૂિી ્તું. ્ું લાંબા સમયથી ઉભા િ્ેલા સાથી, ભાગીદાિ અને નમત્ર ભાિતની સાથે ઉભા થવામાં સપષ્ટ ્ોત, જેના પિ ચીન દ્ાિા આરિમક િીતે ્ુમલો કિવામાં આવયો છે. ્ું આશા િા્ું છું કે ભાિતનો અવાજ નવશ્ભિમાં વધુ જોિથી અને વધુ સપષ્ટ િીતે સંભળાય. ભાિતને સુિષિા પરિષદમાં કાયમી બેઠક મળે તે માટે ્ું ઉત્સા્ી વકીલ છું. ”

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom