Garavi Gujarat

ગુજરાત નજીક ભારત-પાક. સરહદે ચીનની વહલચાલ

-

ચીન હવે પાટકસતાન દ્ારા ભારતને ઘેરી રહ્યું છે. ભારત સાથેની પાટકસતાનની સરહદ પર ચીની સૈવનકોનો ખડકલો કરી દેવામાં આવયો છે. ચીન હવે ભારતની કાશમીરથી ગુજરાતની સરહદ પર ચીન એરપો્ટ્ત બનાવીને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. ચીની સૈવનકો મા્ટે ભારતીય સરહદ નજીક બે એરપો્ટ્ત બનાવી દેવામાં આવયા છે, જયારે વિુ બે એરપો્ટ્ત બનાવવામાં આવી રહા છે. ભારતની સરહદ નજીક પાટકસતાનને બંકર બનાવવામાં પણ ચીન મદદ કરી રહ્યું છે. હકીકતમાં ચીને પાટકસતાન તરફથી ભારતની સરહદ પર હજારો કરોડોનું રોકાણ કરી નાંખયું છે, જેના મા્ટે ચીને પોતાની આમમી પણ સુરક્ષા મા્ટે ગોઠવી છે. ગુજરાત સરહદ નજીક પાટકસતાની એરબેઝ પર ચીન એરફોસ્ત સવક્ય થયું હોવાની ગુપ્તચર તંત્ને માવહતી મળી છે. આ વવસતાર ભુજ સરહદથી માત્ 20 ટક.મી. દૂર છે. ગયા વષષે ટડસેરબરમાં ચીને અરબી સમુદ્રમાં પાટકસતાની નેવી સાથે અહીં સંયુક્ત યુદ્ાભયાસ કયયો હતો. હવે તે અહીં ભૂવમ પર તૈયારી પણ કરી રહ્યું છે.

ગુજરાત સાથેની સમુદ્રી સરહદ પર આવથ્તક ગવતવવવિ વિુ હોવાથી પણ અહીં ચીનની નજર છે. છેલ્ાં વીસ વષ્તથી જવાહર શાહ, શામગઢ, વબલાલી ઘા્ટ અને હાર વસવાય ગુજરાતના વક્ક સાથેની સરહદે સુઈ ગેસ ટફલડમાં ચીની કંપનીઓ સવક્ય છે. પવચિમી સરહદે તેલ અને ગેસની શોિખોળ સાથે ગવાદર બંદર તરફ જતા ઈકોનોવમક કોટરડોરને કનેક્ટ કરવા મા્ટે પણ ચીને એરબેઝ તૈયાર કયા્ત છે. તેમાં ખેરપુર વજલ્ાના કાદનવાલી એરબેઝ પણ સામેલ છે, જે ગુજરાતની ભુજ સરહદ સામે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom