Garavi Gujarat

ભારતને ટુંકમાં ફ્ા્‍સ તરફથી રાફેલ ફાઇટર જેટ વવમાનો મળશે

-

િરહદે લાઈન ઓફ એક્ચયુઅલ કન્ટ્ોલ (LAC) પર ચીન િાથે ચાલી રહેલા તણાિ િચ્ે ભારતીય હિાઈ દળની શવતિમાં િધારો થઈ રહ્ો છે. ભારતને આગામી મવહનાના અંત િુધીમાં શસત્ોથી િજ્જ 6 રાફેલ ફાઈટર જેટ મળે તેિી શકયતા છે.

ન્યૂઝ એજન્િએ િરકારી િૂત્ોને ટાંકી માવહતી આપી હતી કે આ રાફેલમાં 150 રકલોમીટર િુધી લકયાંકને િેધી શકે તેિી મીરડયર વમિાઈલ પણ હશે. તેને લીધે ભારતીય હિાઈ દળ ચીનની તુલનામાં િધુ મજબૂત સસથવતમાં આિી જશે.

િૂત્ોએ કહ્યુ છે કે હિાઈ દળના પાયલટિને ફાંિમાં જે ટ્ેઇનીંગ અપાઇ રહી છે તેના પર ઘણો ખરો આધાર રહેલો છે. જુલાઈના અંત ભાગ િુધીમાં આપણને 6 રાફેલ વિમાન મળી શકે છે. આ વિમાનો શસત્ોથી િજ્જ હશે અને થોડા રદિિોમાં જ ઓપરેશનમાં િામેલ થઈ જિા માટે િજ્જ હશે.

જોકે, અગાઉ અમબાલામાં 4 રાફેલ આિે તેિી યોજના હતી. તેમા 3 બે-િીટર ટ્ેનર િજ્સન એરક્ાફટ હશે, જેના મારફતે અંબાલા એરપોટ્સ સટેશન પર પાયલટને તાલીમ આપિામાં આિશે. અંબાલા જ ભારતમાં રાફેલ જેટિનો પ્રથમ બેઝ હશે. બીજો બેઝ બંગાળના હાશીમારામાં હશે.

મળતી માવહતી પ્રમાણે ભારત આિનાર એરક્ાફટની િંખયા િધારે હોઈ શકે છે. આ અંગેનો વનણ્સય િત્સમાન જરૂરરયાત તથા ફાંિમાં તાલીમ લઈ રહેલા પાયલોટની તાલીમ જરૂરરયાતોને ધયામાં રાખીને કરિામાં આવયો છે. કોરોના િાઈરિ િંક્મણની સસથવતમાં પણ ભારતીય હિાઈ દળ શકય તમામ

પ્રયત્ન કરી રહ્યું છે કે જેટિને ભારત પહોંચાડતા પહેલા જમીની ઈન્ફાસટ્કર તૈયાર કરી લેિામા આિે.

ફાંિથી વમડલ ઈસટ આિતી િખતે ફાંિના એરફોિ્સના એક ટેન્કર એરક્ાફટ હિામાં જ રાફેલની રી-ફયુવલંગ કરશે. મધય-પૂિ્સમાં વિમાન ઉતરશે અને પછી ભારત માટે ઉડ્ડયન ભરશે. આ િમયે ભારતીય હિાઈ દળના વિમાન રાફેલની વમડ એર રી-ફયુવલંગ કરશે. રાફેલ ફાંિથી િીધા જ ભારત માટે ઉડ્ડયન ભરી શકે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom