Garavi Gujarat

સરહદે ચીન અને પાકિસ્ાન બંનેએ લશિર ગોઠવ્ાં

-

લદ્ાખ બોડ્સર પર ચીને ફરી એકિાર ભારતનો વિશ્ાિ તોડી પીઠમાં ખંજર ભોંકિાનું કામ કયું છે. ગલિાન ખીણમાં બરાબરની ખાધા બાદ હિે ચીન પારકસતાનનો િાથ લેિા હિાવતયા મારિા લાગયું છે. ચીનપારકસતાન એમ બંને બાજુથી ભારતને ઘેરિાનો પ્રયાિ તેજ કરી દીધો છે. એક તરફ પારકસતાને અંકુશરેશા નજીક પારકસતાનના કબજા હેઠળના કાશમીરમાં 20 જિાનો ખડકયા છે તો હિે ચીને પણ LAC પર 20 હજાર જિાનો તૈનાત કયા્સ છે.

એટલુ જ નહીં ચીને વશનવજયાંગ પ્રાંતમાં પણ 10 થી 12 હજાર જિાનોને સટેન્ડ બાય રાખયા છે જે જરૂર પડ્ે િતિરે િરહદે પહોંચી શકે છે.

બીજી બાજુ પારકસતાને વગલરફટબાસલટસતાનમાં LoC નજીક અચાનક જ પોતાના 20 હજાર જિાનો મોકલયા છે.

લદ્ાખ બોડ્સર પર ચીન એક બાજુ ભારત િાથે િાત કરિાનો ઢોંગ કરી રહ્ા છે અને બીજી તરફ એલએિી પર 20 હજાર જિાનો તૈનાત કરી રહ્યુ છે. એટલુ જ નહીં વશનવજયાંગમાં પણ તેને 10થી 20 હજાનો ખડે પગે રાખયા છે. જે જરૂર પડતા તુરંત જ િરહદ પર લાિી શકાય.

િરકાર તરફથી એક િૂત્ના જણાવયા અનુિાર ચીની િેના જિાનોને બે રડિીઝનમાં લગભગ 20 હજાર જિાનો છે. જેને એલએિીના ઈસટન્સ િેકટરમાં તૈનાત કયા્સ છે. તો િળી એક રડિીઝનને પાછળ વશનવજયાંગમાં રાખયુ છે. આ વિસતાર લગભગ 1 હજાર રકમી દૂર છે. જો કે, ચીન તરફથી જમીન િમથળ છે એટલા માટે જિાન બિ 48 કલાકમાં જ િરહદ િુધી પહોંચી શકે છે. ભારત ચીનની ચાલ પર બાજનજર રાખી બેઠુ છે.

ભારતના વિસતારમાં િધુ એક રડવિઝન પર તૈનાતી માટે વિચાર કરી રહ્યુ છે. જાણિા મળયુ છે કે, ચીન ખાિ કરીને વતબબત વિસતારમાં ફતિ બે રડિીઝન તૈનાત રાખે છે. પણ તયાં પણ બે રડિીઝન િધારાના રાખયા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom