Garavi Gujarat

બદરી-િેદાર ચારધામ ્ાત્ાનો શન્ંત્ણો વચ્ે પ્ારંભ

-

પહેલી જુલાઈથી ઉતિરાખંડની વિશ્પ્રવિદ્ધ ચારધામ યાત્ાની શરૂઆત થઈ છે. જો કે આ યાત્ા ફતિ ઉતિરાખંડનાં લોકો માટે જ છે.

બીજા રાજયોમાંથી આિનારા ઉતિરાખંડનાં વનિાિીઓ વિોરન્ટાઇનની પ્રવક્યા પૂણ્સ કયા્સ બાદ જ ચારધામની યાત્ા કરી શકશે. કોરોના િાયરિને જોતા આ િખતે ચારધામ યાત્ા માટે અનેક વનયમો બનાિિામાં આવયા છે. કોરોના િાયરિનાં િંક્મણને જોતા આ િખતે ચારધામ યાત્ામાં ભીડ નહીં હોય.

નિા વનયમો પ્રમાણે બદ્રીનાથમાં 1200, કેદારનાથમાં 800, ગંગોત્ીમાં 600 અને યમુનોત્ીમાં 400 લોકો જ એક રદિિમાં દશ્સન કરી શકશે. તો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેનારા લોકોને કોઈપણ ધામમાં જિાની પરિાનગી નહીં હોય. શરૂઆતનાં વનયમો પ્રમાણે આ ધાવમ્સક યાત્ામાં ઘણા ઓછા લોકો િામેલ થઈ શકશે અને યાત્ીઓની િંખયા ધીરેધીરે િધારિામાં આિશે.

ચારધામ યાત્ા માટે આિનારા ભતિો માટે િમયિીમા પણ નક્કી કરિામાં આિી છે. શ્રદ્ધાળુ િિારે િાતથી િાંજે િાત િુધી દશ્સન કરી શકશે. દશ્સન દરવમયાન ભીડ ના ભેગી થાય તે માટે ટોકન વિસટમની પણ વયિસથા કરિામાં આિી છે.

ભતિોને આ ટોકન મફત આપિામાં આિશે. આ ઉપરાંત ચારધામનાં યાત્ીઓનું પુજારી પાિે જિું પ્રવતબંવધત હશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom