Garavi Gujarat USA

બરીજાનથા સુખે સુખરી ્‍નથારથા કેટલથા?

તું કરે છે શાને ચિંતા, જો દુઃખી છે મારં જીવન, છે ખુશી મને એ જોઇ તારી ચિંદગી સુખી છે. -‘ખચિિ’ બડોદવી

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

પોતે ભલે દુઃખી હોય પણ બીજાને ્સુખી જોઇને આનંદ પામે એવા રેટલા લોરો હશે?! પોતે દુઃખી હોય તો બીજાં શા માટે ્સુખી હોવા જોઇએ? એવું માનનારો વગકા ઘણો મોટો હશે. પોતે ્સુખી હોય અને બીજા દુઃખી હોવા જોઇએ એવું માનનારાની ્સંખયા પણ નાની નહીં હોય. પોતે જ ્સુખી હોય, બીજા ગમે તેવી સ્થિતતમાં હોય એવી નફિરફરયાત તજંદગી જીવનારા પણ હશે. આ બધાંનો તારતમય એટલો જ રે ઘણાને પોતાને ્સુખી થિવું છે. બીજા ્સુખી થિાય તે રેટલારને ગમે છે. તેઓ ્સજ્જનો હશે. જયારે બીજાના ્સુખના ઇરયાકાળુઓ હશે. બીજા ્સુખી હોય એવું માનનારા બીજાને ્સુખી રરવા પ્રયત્નશીલ રહે છે. એમના જીવન પરથિી જ એમની ફિલ્સૂિીનો અણ્સાર મળી રહે છે. જાણીતા અંગ્ેજી ગીતોના ગાયર ફ્ેડી મરરયુરી એઇડ્સના રોગથિી મૃતયુ પામયા. જીવનની એર પળે તેઓ અઢળર નાણાં રમાતા. ્સાથિે જ તમત્ો પર એ અઢળર નાણાં ખર્ચી જાણતા. પોતાની 35મી વરકાગાંઠે તમત્ોને િ્ટકા ક્ા્સમાં નયૂ યોર્ક બોલાવેલા. અને હોટેલ પેનટહાઉ્સના ્વીટમાં 30,000 પાઉનડની શેમપેઇન તફ્ઝમાં ભરેલી. એર મતહના ્સુધી એ ઉત્સવ ર્ાલેલો. પણ અંતતમ ફદવ્સોમાં તેમણે રહ્ં રે, જયારથિી તેમને એઇડ્સ થિયો છે એવી ખબર પડતાં રોઇ તેમની નજીર જતું નહોતું. આજે એરલવાયું જીવન જીવવું પડે છે. હંમેશા તમત્ો વચ્ે રહેલા ફ્ેડીને એવી એરલવાયી તજંદગી રેવી અરારી લાગી હશે તે ્સમજી શરાય એવી બાબત છે. અંત રાળ નજીર હોય તયારે પોતાનું રહી શરાય તેવું રોઈ નજીર ન હોય તયારે જીવ

રેટલો અરળાય છે. તયારે ્સુખ અને આનંદના એ ફદવ્સો ઇતતહા્સનો એર ભાગ – ભૂતરાળની વાત બની ર્ૂકયા હોય છે. ્સુખમાં ્સાથિ આપનારા એ તમત્ો દુઃખમાં આપણને ઇશ્વરને હવાલે રરે છે.

ચમત્ો ખુદાપરસત મળ્ાં છે બધા ‘મરીઝ’, સોંપે છે દુઃખના કાળમાં પરવરદદગારને.

ફ્ેડી મરરયૂરી ઉિફે ફ્ેડી બલ્સારાના છેલ્ા ગીતોમાં એમનું માન્સ રજૂ થિયું છે. ઇટ ઇઝ એ હાડકા લાઇિ... હુ વોનટ્સ ટુ લીવ િોરએવર..., રોગથિી એમનો દેહ તૂટી રહ્ો છે તયારે એમનું મન મજબૂત રેવી રીતે રહે? જીવનમાં યુવાનીની વ્સંત હોય, પુરરળ પૈ્સો હોય તયારે રેટલા બધા લોરો પોતાના તમત્ થિવા આવે છે. રેટલાર તો જૂના ્સંબંધો યાદ રરાવીને ‘તનરટના ્સંબંધી’ બની જાય છે. અને એમની ઉદારતાનો, એમની ધન્સંપતતિનો જેટલો લાભ લેવો હોય તેટલો લે છે. આ બધાંને માટે અંગ્ેજીમાં ્સર્સ શબદ છે. ‘િેર વેધર ફ્ેનડઝ’ - જયાં ્સુધી મૈત્ીમાં લાભ મળતો હોય, તયાં ્સુદી એ લેવો એવો જ એ ‘િેર વેધર ફ્ેનડઝ’નો તનયમ હોય છે. મરીઝ રહે છે તેમ –

બીજી તરફ એ બધી વાતોમાં ચિસાબ ચિસાબ, અિીં અમારા જીવનમાં કશું ગચિત નથી.

પણ જેઓ ‘િેર વેધર ફ્ેનડઝ’ ને પણ િેર વેધરમાં ફ્ેનડઝ બનાવી જાણે છે, તેઓ ‘બેડવેધર’માં પણ એવી મૈત્ી ટરાવી રાખવામાં માનતા હોય છે. તેમનો જીવન ત્સદાંત હોય છે. ‘મરીઝ’ના શબદોમાં.

બસ એટિી સમિ મને પરવરદદગાર દે, સુખ જ્ારે જ્ાં મળે ત્ાં બધાના ચવિાર દે.

એમને તો ્સુખ મળે તો બધા ્સાથિે વહેંર્ીને એ ્સુખનો ઉપભોગ રરવો હોય છે. પરંતુ િેરવેધર વેળા ફ્ેનડઝ બનેલાઓને આવી રોઇ લાગણીની રદર હોતી નથિી.

Newspapers in English

Newspapers from United States