Garavi Gujarat USA

ભારતમાં કોરોનાના કે્સની ્સંખ્યા 7 લાખને પાર

-

ભારતમાં કોરોનાના કુલ કેિની િંખયા િાત લાખ નજીક પહોંચી ગઇ છે, એમ કેનદ્ીય આરોગય મંત્ાલયના આંકડામાં દશા્ણિિામાં આવયું છે.

દેશમાં િોમિારે, 6 જુલાઇએ િતત ચો્ા દદિિે કોરોનાના કેિ ૨૦,૦૦૦્ી િધુ િધયા છે. કોરોના્ી િાજા ્યેલા લોકોની િંખયા ૪,૨૪,૪૩૨ ્ઇ છે. કોરોનાના િસક્રય કેિો ૨,૫૩,૨૮૭ છે. કોરોના્ી િાજા ્િાનો દર ૬૦.૮૫ ્ટકા ્યો છે. રસિિારે, 5 જુલાઇએ ભારત કોરોનાના કુલ કેિમાં રસશયાને પાછળ છોડી ત્ીજા સ્ાન પર આિી ગયું હતું.

ભારતમાં કોરોનાની િોમિાર, 6 જુલાઇ િુધીમાં એક કરોડ ્ટેસ્ટ કરિામાં આવયાં હતા, એમ ઈસનડયન કાઉસનિલ ઓફ મેદડકલ દરિચ્ણ (આઇિીએમઆર)ના એક અસધકારીએ જણાવયું હતું. દેશમાં ૧૧૦૫ ્ટેસસ્ટિંગ લેબ છે જેમાં ૭૮૮ િરકારી અને ૩૧૭ ખાનગી લેબનો િમાિેશ ્ાય છે. રોજના િરેરાશ ૨,૦૦,૦૦૦ નમૂનાની ્ટેસ્ટ કરિામાં આિે છે, એમ આઇિીએમઆરના િાયસન્ટસ્ટ એનડ મીદડયા કોદડ્ણને્ટર ડો. લોકેશ શમા્ણએ જણાવયું હતું. ભારતે પહેલી જુલાઇએ ્ટેસ્ટનો આંકડો એક કરોડ્ી પાર કયયો હતો. ૨૫મી મે િુધી પ્રસતદદને દોઢ લાખ ્ટેસ્ટ કરાતા હતા જે આંકડો હિે પ્રસતદદને ત્ણ લાખ પર પહોંચયો છે, એમ તેમણે િધુમાં જણાવયું હતું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States