Garavi Gujarat USA

ભારતમાં ઇન્ટરનેશનલ ફલાઇટ્સ હવે 31 જુલાઇ બાદ ચાલુ થવાની શક્યતા

-

ભારતના સિસિલ એસિયેશન મંત્ાલયે શુક્રિારે, 3 જુલાઇએ ઇન્ટરનેશનલ ફલાઇટિ પરનો પ્રસતબંધ 15 જુલાઇના બદલે હિે 31 જુલાઇ િુધી લંબાિી દીધો છે. સ્ાસનક રૂ્ટની ક્ષમતા અગાઉના 33% ્ી િધારીને 45% કરિામાં આિી હોિાને કારણે પણ આ સનણ્ણય લેિામાં આવયો છે, એિુ કહેિામાં આિી રહ્યુ છે. કોરોનાિાયરિ રોગચાળાને કારણે 23 માચ્ણ્ી ભારતમાં આંતરરાષ્ટીય ફલાઇટિ સ્સગત રહી છે.

િરકારે આંતરરાષ્ટીય ફલાઇટિ પરનો પ્રસતબંધ 31 જુલાઇ િુધી િધાયયો છે. અગાઉ તેઓ પર 15 જુલાઈ િુધી પ્રસતબંધ મૂકાયો હતો. ડીજીિીએના આદેશ મુજબ આ સનણ્ણય્ી આંતરરાષ્ટીય કાગયો ફલાઇટિ અને સપેશયલ ફલાઇટિને અિર ્શે નહીં. 25 મે્ી દેશમાં ડોમેસસ્ટક ફલાઇટિ શરૂ કરિામાં આિી છે. 21 મેના રોજ આ મા્ટે સિગતિાર ગાઇડલાઇનિ પણ જાહેર કરિામાં આિી હતી.

26 જૂને જાહેર કરિામાં આિેલા એક િરકારી સનિેદનમાં જણાિાયું હતુ કે ભારત માં કમૅસશયલ ઇન્ટરનેશનલ ફલાઇટિ 15 જુલાઈ િુધી સ્સગત રહેશે. નિી દદલહીમાં દડરેક્ટર જનરલ ઑફ સિસિલ એસિએશન ( DGCA) દ્ારા બહાર પાડિામાં આિેલા એક પદરપત્માં જણાિાયુ હતુ કે, ‘ભારત આિિા મા્ટે લેિાયેલી આંતરરાષ્ટીય વયાપારી મુિાફરોની િેિાઓ 15 જુલાઈ, 2020 ના 23:59 કલાક િુધી સ્સગત રહેશે’.

તેમાં સપષ્ટ કરાયું હતુ કે આ પ્રસતબંધ આંતરરાષ્ટીય કાગયો ઓપરેશનિ અને સિમાન સનયમનકારે માનય કરેલી ફલાઇટિ પર લાગુ ્શે નહીં. િત્ાિાર પ્રકાશનમાં એમ કહેિામાં આવયું હતુ કે પિંદ કરેલા રૂ્ટ પર કે્ટલીક આંતરરાષ્ટીય િુસનસચિત ફલાઇટિને િક્ષમ અસધકારીઓ દ્ારા ચલાિિાની મંજૂરી આપિામાં આિી શકે છે. કોરોનાિાયરિ રોગચાળો ફા્ટી નીકળિાના કારણે આંતરરાષ્ટીય કમસશ્ણયલ એરલાઇનિ કામગીરી સ્સગત ્યા પછી સિસિધ દેશોમાં ફિાયેલા લોકોને બહાર કાઢિા મા્ટે િરકાર દ્ારા હા્ ધરિામાં આિેલા િૌ્ી મો્ટા નાગદરક પરત કાય્ણક્રમ અંગે િરકાર તે િમયે ‘િંદે ભારત સમશન’નો ત્ીજો તબક્ો ચલાિી રહી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States