Garavi Gujarat USA

સેને્ટાઇઝરનો બેફામ ઉપ્ોગ આરોગ્ મા્ટે નુ્સાનકારક

-

કોરોના વારરસથરી બચવા સેનેટાઈઝર જ લોકો માટે હાથવગુ હક્થરાર માનવામાં આવે છે. શહેર હોર કે ગામ્લુ દુક્નરાના દરેક ઠેકાણે લોકો સેનેટાઈઝરનો ભરપુર ઉપરોગ કરે છે. સેનેટાઈઝરમાં આરકોહોલ વાપરવામાં આવે છે. પરંતુ આ આરકોહોલ અને અનર વસતુઓ એલર્જીનું કારણ બનરી શકે છે. સેનેટાઈઝરનાં વરુ વપરાશનાં કારણે તવચા લાલ થઈ શકે છે અને નાનાં નાના દાણાં પણ ઉપસરી શકે છે. સેનેટાઈઝરમાં એથનોલ, એન પ્ોપેનોલ, આઈસોપ્ોફઆઈન નામનો ડ્ાઈ આરકોહોલ હોર છે. જેનાથરી તવાચનરી પ્ાકૃક્તક્ા ખતમ થઈ જાર છે. હાથમાં ખંજવાળ અને તવચા શુષક થવા લાગે છે. અને આખા શરરીર પર તેનરી ક્વપરરીત અસર પ્લે છે.

આ મામલે એક કસકન સપેક્શરાક્લસટે જણાવરું હતું કે, છેલ્ા કેટલાક ફદવસોથરી એવા દદદીઓ આવરી રહ્ા છે કે જેમને હાથમાં ખંજવાળ કે એલર્જીનરી સમસરા થઈ રહરી છે. તરારે તપાસ કરતા જાણવા મળરું કે તઓે સેનેટાઈઝરનો વરુ પ્માણમાં કરરી રહ્ા છે. ઘણા ફરસચ્ડમાં એ બાબત સાક્બત થરું છે કે, સેનેટાઈઝરનો વરુ વપરાશ કસકન સાથે જો્લારેલરી સમસરાઓનું કારણ બનરી શકે છે. બાહરથરી ઘરે આવે તરારે અથવા ઓફફસ પહોંચો તરારે સેનેટાઈઝરનો વપરાશ કરવો જરૂરરી છે. પંરતુ વાંરવાર તેના વપરાશથરી બચવું જોઈએ.

આ બાબતે એમસમાં આક્સસટનટ પ્ોફેસરનાં જણાવરા મુજબ, સેનેટાઈઝરમાં ક્વષરુક્ તતવ અને બેંજારકોક્નરમ ક્ોરાઈ્લ હોર છે, જે ફકટાણુંઓ અને બે્ટેફરરાને હાથમાંથરી બહાર ફેંકી દે છે, પરંતુ તે આપણરી તવચા માટે ક્બલકુલ સારં નથરી હોતું. તેનાં વરુ પ્લતા વપરાશથરી બળતરા અને ખં્લજવાળ આવે છે, તેનરી સારરી સુંગર માટે ફેથલેટસ નામના રસારણનો ઉપરોગ લેવામાં આવે છે. જો તેનરી માત્રા વરારે હોરતો તે હાક્નકારક સાક્બત થાર છે.

Newspapers in English

Newspapers from United States