Garavi Gujarat USA

ઇમરાનની પત્ી પર આક્ેપ કરનારી મતહલા ધારાસભયની હકાલપટ્ી

-

પાટકસતાના ્ડાપ્રધાન ઈમરાન ખાનની પાટટી પાટકસતાન તહરીક-એઈનસાફના મનહલા ધારાસભય ઉ્ઝમા કારદારના કનથત ઓટડયલો લીક મામલવે તવેમની પાટટીમાંથી હકાલપટ્ી કર્ામાં આ્ી છે. દા્લો કર્ામાં આ્ી રહ્લો છે કે ઉ્ઝમાએ તવેમના કલોઈ પત્રકાર નમત્રની સાથવે ્ાતચીત દરનમયાન ઈમરાન ખાનની ત્રીજી પત્ી બુશરા બીબી અનવે પાટકસતાનની સવેના પર આક્ષવેપ કયા્સ હતા. પીટીઆઈએએ એક નન્વેદનમાં જણાવયું છે કે, પંજાબના ધારાસભય ઉ્ઝમા કરદારનવે અનુશાસન ઉલ્ંઘન કર્ા મામલવે પાટટીમાંથી બહાર કર્ામાં આવયા છે. જો કે પાટટીએ આ અંગવે ્ધારે કલોઈ જાણકારી આપી નહતી. ઉ્ઝમાએ જણાવયું હતું કે, પાટકસતાનનવે ્ડાપ્રધાન ઈમરાનની પત્ી બુશરા બીબી ચલા્ી રહી છે અનવે તવેઓ તવેમની પત્ીનવે પૂછયા ્ગર કલોઈ કામ કરતા નથી. તવે જીન સાથવે ્ાત કરતી મનહલા છે અનવે તવેમનવે ખબર પડી જાય છે કે આજવે ઈમરાન ખાનનલો ટદ્સ કે્લો પસાર થયલો.

ઉ્ઝમાંએ ્ધુમાં જણાવયું હતું કે, પહેલા તલો અમવે આરામથી ઈમરાનના ઘરે જતા રહેતા હતા પરંતુ હ્વે બુશરાના આવયા બાદથી શાહ મહમૂદ કુરૈશી પણ ઘરની અંદર જઈ શકતા નથી. તવેમણવે પાટકસતાનની સવેનાએ અગં જણાવયું કે, સરકારના દરેક કામમાં સવેનાની દરનમયાનગીરી હલોય છે અનવે આમાં ખલોટું શું છે. પાટકસતાનમાં પહેલાથી જ આ્ું થયું છે. દેશમાં સવેના ્ગર સરકાર ચાલતી નથી.

Newspapers in English

Newspapers from United States