Garavi Gujarat USA

આ ડોગીનું માથું ડેકસહુનડ પ્રજાવતનું અને ધડ ડૅલમેવિયનનું

-

આ સાથે મૂકેલી તસવીરમાં જે ડૉગી દેખાય છે એ બે પ્રજાશતનું શમશ્રણ હોય એવું લાગે છે. તેની બૉડી સ્ફેદ અને કાળાં ડૉટસથી િરેલી છે, જયારે તેનું ધડ બ્ાઉન અને બલલૅક રંગના ડૉગીનું છે. ‘મૂ’ નામના આ ડૉગીના દેહમાં બે પ્રજાશતઓનો સંગમ છે. એનું માથું જોતાં એ ડેકસહુનડ પ્રજાશતનો શ્વાન જણાય અને ધડ જોતાં એ ડલૅલમેશિયન પ્રજાશતનો શ્વાન જણાય છે. પાયજામો કે કૉ્સ્ચયુમ પહેયયો હોય એવો એનો દેખાવ છે. એ દેખાવ પાછળ કોઈ રહ્સયમય કારણ પણ નથી. તે જનમથી શવશિષ્ટ દેખાવ ધરાવે છે અને એને બીજી કોઈ િારીડરક તકલી્ફ પણ નથી. ્સવ્સથ અને સારં આરોગય ધરાવતો શ્વાન છે, જે અલગ પ્રકારના દેખાવને કારણે ્સવાિાશવક રીતે જ સોશયલ મીડડયા પર પ્રસાડરત થયો છે. ઇન્સ્ટાગ્ામ પર ૨૧,૦૦૦થી વધારે ્ફૉલોઅસ્પ સાથે મૂ નામનો એ શલ્ટલ્સ્ટાર ડૉગી ્ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્ામ ઇન્ફલુએનસર તરીકે ખયાશત-દરજ્ો મેળવે એવી િકયતા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States