Garavi Gujarat

એિશયન્સ, બ્લેકના મૃતયયુ માટે ઝડપી પગ્ા ્લેવા ટોચની તબીબી ્સંસ્ાઓની માંગણી

-

એહશયન

અને ્લેક સર્ુદાયના દદદીઓ, ડિફોકટસ્વ, નસદીઝ અને કેર ગીરસ્વ લફોકફોના મૃતયુનફો દર રધી રહ્ફો છે તયારે કફોહરડિ19થી રધતી જતી જાનહાનીથી બચરા સરકારને તાતકાહલક કાય્વરાહી કરરા અને તેની તાકીદે તપાસ કરરા ર્ાટે અડિધફો ડિઝનથી રધુ ટફોચની તબીબી સંસથાઓ અને સીનીયર ડિફોકટસમે ર્ાંગ કરી છે. ઘણા લફોકફોને ડિર છે કે હર્હનસટસ્વ રંશીય લઘુર્તીઓને અસર કરતી આ કટફોકટીની ગંભીરતા પારખરાર્ાં ર્ફોટા પાયે ગેરસર્જ કરી રહ્ા છે. આ 'જીરન અને ર્રણનફો સરાલ છે'. રાયરસથી મૃતયુ પાર્ેલા એનએચએસ સટાફના ત્રીજાભાગના લફોકફો એહશયન, ્લેક અને લઘુર્તી છે અને એનએચએસ ક્ફેડિરેશનના અધયક્ લફોડિ્વ એડિેબફોલેએ કહ્ં છે કે આ મૃતયુ સંખયાતફો હહર્શીલાની ટફોચ સર્ાન હફોઈ શકે છે.

ર્ેઇલ ઓન સ્ડિે દ્ારા જાહેર કરાયા ર્ુજબ, કફોહરડિ-19થી મૃતયુ પાર્ેલા કુલ 26 ડિૉકટરફોર્ાંથી 25 અને એનએચએસ સટાફના 66 ટકા લફોકફો રંશીય લઘુર્તી જૂથફોના છે. કફોહરડિ-19 કરાણે ઇ્ટે્સીર કેર યુહનટર્ાં સારરાર લઇ રહેલા લફોકફોર્ાથી ત્રીજા ભાગના લફોકફો ્લેક અથરા એહશયન દદદીઓ છે. તેની સાર્ે તેર્ની રસતી યુકેર્ાં ર્ાત્ર 13 ટકા છે. મૃતયુ પાર્ેલ 35 નસદીઝ અને 27 હેલથકેર સપફોટ્વ રક્કસ્વર્ાંથી બે તૃતીયાંશ ્લેક, એહશયન અથરા અ્ય રંશીય જૂથફોના છે. કેટલાકના ર્તે આ આંકડિાઓ હહર્શીલાની ટફોચ સર્ાન છે અને સર્ુદાયર્ાં ટેસટનફો અભાર તેર્ જ મૃતયુના પ્રર્ાણપત્રફો પર રંશીયતાની હનયહર્તપણે નોંધ કરરાર્ાં આરતી નથી.

આ ર્હહનાની શરૂઆતર્ાં, પન્લક હેલથ ઇંગલે્ડિે કહ્ં હતું કે તે ્લેક અને એહશયન લફોકફોની બીર્ારી અને મૃતયુના ઉંચા દરની સર્ીક્ા કરશે. શુક્રરારે તા. 24ના રફોજ પૂર્વ ઇક્ાલીટી રફોચડિફોગ ચીફ ટ્રેરર ડફહલપસ તપાસની આગેરાની લેશે તેર્ જાહેર થયુ હતુ પરંતુ તે તપાસ શું કાર્ આરશે અથરા કેટલફો સર્ય લાગશે તે અંગે કફોઈ હરગતફો બહાર જાહેર કરાઈ નથી. બેરફોનેસ ડિફોરેન લફોરે્સના નેતૃતર હેઠળ લેબરે પણ પફોતાની તપાસની જાહેરાત કરી છે.

પરંતુ ગુસસે થયેલા સટફોક ઑન-ટ્રે્ટના જી.પી. અને લગભગ 2,500 ફ્્ટલાઈન એનએચએસ તબીબફોનું પ્રહતહનહધતર કરતા હબ્ટીશ ઇ્ટરનેશનલ ડિૉકટસ્વ એસફોહસએશનના અધયક્, ડિૉ. ચંદ્ર કન્ેગંટીએ તા. 27ની રાત્રે જણાવયું હતું કે, 'સરકારને તાતકાહલક આની તપાસ ર્ાટે એક ટાસક ફફોસ્વ બનારરાની જરૂર છે, અઠરાડડિયા કે ર્હહનાઓર્ાં નહીં. ્લેક, એહશયન અને રંશીય લઘુર્તી જૂથફોના ડિફોકટરફો હરના, કફોહરડિ-19 કટફોકટીને કારણે એનએચએસ તૂટી ગયું હફોત. તેર્ છતાં જયારે કેટલાકને ચેપનું જોખર્ રધતુ હફોય તયારે તેર્ને ફ્ટ લાઈનર્ાં સેરા આપરાનું કહેરું એ આપઘાત કરરાનું કહેરા જેરું છે.’’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom