Garavi Gujarat

ભારતમાં બેંક્સના વિલફુલ ડીફોલ્ટ્સ્સના રૂ. 68,067 કરોડના લેણા માફ

-

રીઝર્વ

બેંક ઓફ ઇન્ડિયાએ રાઇટ ટુ ઇ્ફફોર્મેશન હેઠળ પૂછરાર્ાં આરેલા સરાલના જરાબર્ાં સરીકાયું છે કે, દેશર્ાંથી ભાગેડિુ જાહેર કરાયેલા ર્ેહુલ ચફોકસી સહહત 50 જેટલા ભારતીય બેંકસના કસુરરાર દેરાદારફો પાસેથી બાકી લેણાની અંદાજે રૂ. 68,067 કરફોડિની રકર્ ર્ાફ કરી છે. આ 50 હરલફુલ ડડિફફોલટસ્વ આઇટી, ઇ્ફ્ાસટ્રક્ચર, ઊજા્વ, જ્ેલસ્વ, ફાર્ા્વ સહહત અથ્વતંત્રના અલગ-અલગ ક્ેત્રફો સાથે જોડિાયેલા છે. આ હરલફુલ ડિીફફોલટસ્વની યાદીર્ાં બાબા રાર્દેર અને તેર્ના સાથી બાલકૃષણની ર્ાહલકીની રૂચી સફોયા કંપનીનફો પણ સર્ારેશ થાય છે, તે કંપનીએ બેંકફોના રૂ. 2212 કરફોડિ ડિૂબાડ્ા છે.

આરટીઆઇ કાય્વકતા્વ સાકેત ગફોખલેએ જણાવયું છે કે, આરટીઆઇ કાયદા ર્ુજબ રીઝર્વ બે્ક પાસેથી 50 હરલફુલ ડડિફફોલટસ્વની યાદી અને તેર્ણે લીધેલી લફોનની 16 ફેબ્ુઆરી સુધીની નસથહત અંગે ર્ાહહતી ર્ાગી હતી. તેણે આ આરટીઆઇ એટલા ર્ાટે દાખલ કરી હતી કે નાણાં પ્રધાન હનર્્વલા સીતારર્ણ અને રાજય કક્ાના પ્રધાન અનુરાગ ઠાકુરે 16 ફેબ્આરીના રફોજ કોંગ્ેસના સાંસદ રાહુલ ગાંધી દ્ારા પૂછરાર્ાં આરેલા પ્રશ્નનફો જરાબ સંસદર્ાં આપરાનફો ઇ્કાર કયયો હતફો.

આ આરટીઆઇનફો જરાબ આપી RBIના સે્ટ્રલ પન્લક ઇ્ફર્મેશન ઓડફસર અભય કુર્ારે તે કરી બતાવયું છે જે સરકાર ન કરી શકી. 24 એહપ્રલે આપેલી ર્ાહહતીર્ાં RBIએ જણાવયું છે કે આ રકર્ 30 સપટેમબર 2019 સુધી ર્ાફ કરરાર્ાં આરી છે. ગફોખલેએ જણાવયું હતું કે, આરબીઆઇએ સુપ્રીર્ કફોટ્વના ડડિસેમબર 2015ના ચૂકાદાના અનુસંધાનર્ાં હરદેશી દેરાદારફોની ર્ાહહતી આપરાનફો ઇ્કાર કયયો હતફો.

ર્ફોટા ડડિફફોલટરફોર્ાં ર્ેહુલ ચફોકસીની ગીતાંજહલ જેમસ હલહર્ટેડિ (રૂ. 5492 કરફોડિ), આ ઉપરાંત હગલી ઇન્ડિયા હલહર્ટેડિ અને નક્ત્ર બ્ા્્ડસનું અનુક્રર્ે રૂ. 1447 કરફોડિ અને રૂ. 1,109 કરફોડિનું દેરું છે. ચફોકસી અતયારે એ્ટીગરા અને બારબાડિફોઝ આઇલે્ડિના નાગડરક છે અને તેર્નફો ભત્રીજો અને ભાગેડિુ નીરર ર્ફોદી અતયારે લંડિનર્ાં છે. દેરાદારફોની યાદીર્ાં બીજા સથાને આરઇઆઇ એગ્ફોનું નાર્ છે, જેનું દેરુ રૂ. 4,314 કરફોડિ છે. આ કંપની ડિાયરેકટસ્વ સંદીપ અને સંજય ઝુનઝુનરાલા એક રર્વથી એ્ફફોસ્વર્ે્ટ ડિાયરેકટફોરેટની તપાસ હેઠળ છે. હીરાના રેપારી જતીન ર્હેતાની હર્સર્ ડિાયર્ંડિ એ્ડિ જ્ેલરી છે, જેના પર રૂ. 4, 076 કરફોડિનું દેરું છે. આ ઉપરાંત કાનપુરની રફોટફોર્ેક ગલફોબલ પ્રાઇરેટ હલહર્ટેડિ પર રૂ. 2, 850 કરફોડિ, પંજાબની કુડિફોસ કેર્ી રૂ. 2, 326 કરફોડિ, બાબા રાર્દેર અને આચાય્વ બાલકૃષણની ઇં્દફોર નસથત રૂહચ સફોયા રૂ. 2, 212 કરફોડિનું દેરુ છે. 18 કંપનીઓ એરી છે જે રૂ. એક હજાર કરફોડિથી રધુનું દેરુ ધરારે છે, જેર્ાં અર્દારાદના હરીશ આર. ર્હેતાની ફફોરેરર પ્રેહસયશ જ્ેલરી એ્ડિ ડિાયર્ં્ડસનું દેરુ રૂ. 1,962 કરફોડિ અને ભાગેડિુ હલકરડકંગ હરજય ર્ાલયાની બંધ થયેલી કંપની ડકંગડફશર એરલાઇ્સના રૂ. 1,943 કરફોડિના દેરાનફો સર્ારેશ થાય છે. જયારે 25 કંપનીઓ એક હજાર કરફોડિ રૂહપયાથી ઓછું દેરુ ધરારે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom