Garavi Gujarat

રિલાયન્સ જિઓ અને ફે્સબુક વચ્ેનો ્સોદો બંને કંપનીઓને લાભકાિક?

-

હાલ

બ્વશ્વ સમગ્ર કોરોનાના આતંકથી ગ્રસત છે. ચારે બાજુ હતાશાજનક વાતાવરણ છે. જગતના ઘણાંખરા િેશોમાં લોકડાઉન છે. આ સંજોગોમાં ગયા સપ્ાહે દરલાયનસ ઇનડસટ્ીઝના ટેબ્લકોમ સાહસ બ્જઓમાં ફેસબુકે લગભગ 10 ટકા જેટલો બ્હસસો ખરીદ્ો હોવાના સમાચારે ઘણાં લોકોનું ધયાન ખેંચયું છે. આનાં કારણો સપષ્ટ છે. બંને કંપનીઓ બ્વશ્વમાં મોખરાનું સથાન ધરાવે છે. ફેસબુકના માક્ક ઝકરબગ અને દરલાયનસના મુકેશ અંબાણીની ગણના બ્વશ્વના અગ્રણી ધનકુબેરોમાં થાય છે. વૈબ્શ્વક ઉદ્ોગજગતના બે મહારથીઓ આમ હાથ બ્મલાવે એ ઘટના બધાંનું ધયાન ખેંચે એમાં નવાઇ શી?

પ્રાપ્ માબ્હતી પ્રમાણે ફેસબુકે બ્જયો પલેટફોમ્યમાં 5.7 બ્બબ્લયન ડોલર (આશરે 43,574 કરોડ રૂબ્પયા) નું રોકાણ કરી 9.99 ટકા ભાગીિારી ખરીિવાની જાહેરાત કરી છે. હવે બ્જયોમાટ્ય અને વોટસએપ પલેટફોમ્ય મળી ઇ-રીટેબ્લંગ શરૂ કરશે. ભારતભરના 3 કરોડ કદરયાણાવાળાને વોટસએપ દ્વ્ારા ઓનલાઇન વેપારમાં જોડવામાં આવશે. મુકેશ અંબાણી-ઝકરબગ્યની જોડી ભારતમાં જામી ગયેલી એમેઝોન અને વોલમાટ્ય સામે પડકાર ઉભો કરશે. બ્જયો-ફેસબુકની આ ડીલ ભારતમાં ટેક્ોલોજી સેકટરનું સૌથી મોટું એફડીઆઇ છે.

આમ ફેસબુક હવે દરલાયનસમાં માઇનોદરટી શેરહોલડર ખરી, પણ સૌથી મોટી માઇનોદરટી શેરહોલડર બની ગઇ છે. હવે બ્જયો પલેટફોમ્યની વેલયુ 4.62 લાખ કરોડ રૂબ્પયા થઇ ગઇ છે. મળતી માબ્હતી મુજબ આ કંપનીના બોડ્યમાં મુકેશ અંબાણીના પુત્ આકાશ અને પુત્ી ઇશાનો સમાવેશ રહેશે. ફેસબુક પાસેથી મળનારી રકમથી 15,000 કરોડ રૂબ્પયાનું બ્જયોમાં રોકાણ થશે અને બાકીની રકમમાંથી દરલાયનસ કેટલુંક િેવું ચૂકવશે. દરલાયનસ પર 40 હજાર કરોડનું િેવું છે.

ભારતમાં વોટસએપના 40 કરોડ અને બ્જયોના આશરે 38 કરોડ યુઝસ્ય છે. તો વોટસએપ અને ઇનસટાગ્રામ મળી ફેસબુકની પાસે ભારતમાં કોઇ પણ િેશ કરતાં વધુ યુઝસ્ય છે. 2022 સુધી િેશમાં ઇનટરનેટ યુઝસ્યની સંખયા 85 કરોડ થવાનું અનુમાન છે, જયારે 2017માં તે 45 કરોડ હતી. આમ બંને કંપનીઓ ભેગી મળે તો તેમની તાકાત કેટલી બધી વધી જાય છે તે આ આંકડો પરથી સમજી શકાશે. વળી ભારતના 6600થી વધુ શહેરોમાં દરલાયનસના 10,415 સટોર છે. વોટસએપવાળા પેમેનટ સબ્વ્યસ પણ ચાલુ કરવા માગે છે. હવે આ સોિાથી વોટસએપ-પેને સરકારની મંજુરી મળી જશે એવી આશા છે. ભારતમાં 10 લાખ લોકો પર તેની ટ્ાયલ સફળ રહી હતી. જોકે ડેટા અંગેના કાયિાનું પાલન નહીં કરાતા તેના લોસનચંગમાં બ્વલંબ થયો છે પણ બ્જઓના રૂપમાં તેને સથાબ્નક પાટ્યનર મળી જતા તેમાં તેને કેટલીક શરતોમાં રાહત મળી શકે છે.

આ સોિા અંગે મુકેશ અંબાણી જે કહે છે તે ધયાનમાં રાખવા જેવું છે. તેઓ કહે છે કે િેશભરના 3 કરોડ નાના િુકાનિારોને નજીકના જ ગ્રાહકો સાથે જોડીશું, લેવડ-િેવડ દડબ્જટલ થશે. તમે નજીકની િુકાને સામાન ઓડ્યર કરી ઝડપથી દડબ્લવરી મેળવી શકશો. નાના િુકાનિારોનો ધંધો વધશે. દડબ્જટલ ટેક્ોલોજીથી નવા રોજગાર સજા્યશે. બીજી બાજુ માક્ક ઝકરબગ પણ સપષ્ટ છે કે લાખો ભારતીયો અને નાના વેપારીઓને ઓનલાઇન કરવામાં બ્જયોની ભૂબ્મકા મહત્વની છે. ભારતમાં 6 કરોડથી વધુ નાના સાહસો છે. તેના ઉપર કરોડો લોકો આબ્શ્ત છે. આવા સાહબ્સકોને દડબ્જટલ ટૂલસની જરૂર છે, જેથી તેઓ પોતાના ગ્રાહકોના સંપક્કથી ધંધો વધારી શકે. આ બે કંપનીઓ આ સોિા દ્ારા આ લક્ય બ્સદ્ધ કરવા માગે છે.

એવુ મનાઈ રહ્ છે કે, ભારતના ગ્રામય બ્વસતારને ધયાનમાં રાખીને બંને કંપનીઓએ હાથ બ્મલાવયા છે. હવે નાના ગામડાઓ અને કસબામાં દરલાયનસ માટ્યથી સીધો સામાન જશે. કારણ કે આ ગામડાના િુકાનિારો હવે જીઓ માટ્યના દડબ્લવરી પોઈનટ તરીકે કામ કરશે.

આજે બ્વશ્વ આખું મંિીમાં સપડાયેલું છે. એવા સંજોગોમાં ફેસબુક અને દરલાયનસ વચ્ેના આ સોિાના સૂબ્ચતાથચો પણ ધયાનમાં રાખવા જેવાં છે. બ્જયોની 9.99 ટકા બ્હસસેિારી વેચવી એ દરલાયનસની એક યોજનાનો ભાગ છે. દરલાયનસ માચ્ય 2021 સુધીમાં િેવામુતિ થવા માગે છે. 2010માં દરલાયનસે 3.5 લાખ કરોડ રૂબ્પયા રોકીને બ્જયો ઊભી કરી હતી. આ ઉપરાંત પેટ્ો કેબ્મકલસ ક્ષેત્ે પણ 1 લાખ કરોડ રોકયા હતા. આ રીતે કુલ 5.4 લાખ કરોડ રૂબ્પયાનું રોકાણ કયું હતું પરંતુ આ મોટા રોકાણને પગલે છેલ્ા એક િાયકામાં દરલાયનસનું િેવું છ ગણું વધીને 3.06 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. દડસેમબર 2019 સુધી દરલાયનસ પાસે 1.53 લાખ કરોડ રૂબ્પયાની રોકડ હતી. તેને બાિ કરીએ તો કંપની પરનું િેવું લગભગ 1.53 લાખ કરોડ રૂબ્પયા થવા જાય છે. મુકેશ અંબાણીએ કંપનીની વાબ્્્યક સાધારણ સભામાં એવું કહ્ં હતું કે માચ્ય 2021 સુધીમાં કંપની પરનું િેવું શૂનય થઈ જાય એવી તેમની ઇચછા છે.

બ્નષણાતોના મતે કેબ્પટલ ગેઇનસ અને ઇનકમ ટેકસ પછી દરલાયનસને આ સોિા દ્ારા લગભગ 38 હજાર કરોડ રૂબ્પયા મળશે. દરલાયનસને િેવા મુતિ કરવાની આ યોજના સાથે દરલાયનસે તેના ઓઇલ અને ગેસના વેપારનો લગભગ 20 ટકા બ્હસસો સાઉિી અરેબ્બયાની કંપની અરામકોને 1.1 લાખ કરોડ રૂબ્પયામાં વેચવાનું નક્કી કયું હતું. જો કે કોરોનાની મહામારી અને ક્કૂડ ઓઈલમાં ઘટાડાને પગલે આ સોિાના અમલમાં હવે બ્વલંબ થઈ શકે છે.

હવે સોબ્શયલ મીદડયા કંપની ફેસબુકની વાત કરીએ તો તેણે ભારતમાં ચાલુ વ્્યના અંત સુધીમાં 34 કરોડ માબ્સક એસકટવ યુઝસ્ય બનાવવાનું લક્યાંક રાખયું છે. સટેદટસટા ડોટ કોમ પ્રમાણે 2018માં ફેસબુક પાસે 28 કરોડથી વધારે માબ્સક એસકટવ યુઝસ્ય હતા. ફેસબુકનું હેડક્ાટ્યર અમેદરકાના કેબ્લફોબ્ન્યયામાં છે અને તે ઈનસટાગ્રામ, મેસેનજર, વોટસએપ, વોચ, પોટ્યલ, ઓકયૂલસ, કેલીબરા જેવા પલેટફમ્યનું પણ સંચાલન કરે છે. 2019માં ફેબસુકની કુલ બ્મલકત 70.697 બ્બબ્લયન ડોલર હતી.

બીજી બાજુ, એનાબ્લસટોના જણાવયા પ્રમાણે આ સોિો બંને કંપનીઓ માટે પરસપર લાભકારી છે. એક બાજુ, ફેસબુકને બ્જયોના 38.8 કરોડ યુઝસ્યનું બ્વશાળ નેટવક્ક મળી જશે અને તેના દ્ારા તે નવી નવી યોજનાઓમાં આગળ વધી શકશે. તે વીચેટ જેવી એપ પણ સથાપી શકશે. વોટસએપના માધયમથી 6 કરોડ નાના વેપારીઓ બ્જયોમાટ્ય અને દરલાયનસ બ્જયો બન્ને મારફતે તેમનો બ્બઝનેસ ગ્રાહકો સુધી પહોંચાડી શકશે.

આમ સરવાળે બંને કંપનીને આમાં ફાયિો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom