Garavi Gujarat

સુરથાલયમથાં જાશું પથારકી પંચથાત કરશું

સુરાલયમાં જાશું જરા વાત કરશું, અમસતતી ગુલાબતી મુલાકાત કરશું. ઘણતી વાત અંગત કરતી રાતદિવસ, હવે પારકી ચાલ, પંચાત કરશું.

- હા ચાલશે િુનિયા એક દિવસ, એ મારા બિાવેલા રસતે ખુિ મારા પ્રયાસોથતી હું 'અિલ' પગિંડતી બિાવતી બેઠો છું. - િમજિકલાલ ્સોલંકી, CBE (ગરવી ગુજરાત આકા્યઇવસ)

- શેખાદમ આબુવાલા બ્રિટનમાં ઘણા શહેરો અને ટાઉનમાં રહેતાં કેટલાક એબ્શયનો માટે રોજ સાંજે પબમાં જવાની ફેશન થઇ પડી છે. એમને ઘેર જઇને પૂછો કે ભાઇસા'બ કયાં છે? તો ઉત્તર મળશે - મંદિરમાં ગયા છે. બીજો પ્રશ્ન કરશો કે તેઅો કયારે આવશે? તો ઉત્તર મળશે કે રાત્ે િસ કે અબ્ગયાર તો થઇ જ જશે.

આ મંદિર એટલે શું? કયું મંદિર? શ્ી રામ મંદિર, શ્ી બ્શવ મંદિર, શ્ી જલારામ બાપાનું, શ્ી રામબાપાનું કે હરે કૃષણનું મંદિર?! આ તે કયું મંદિર હશે જયાં રોજ રાત્ે િસ અબ્ગયાર વાગયા સુધી આ ભાઇઅો પ્રભુભજનમાં લીન હશે?! ઘડીભર થાય પણ ખરં કે આ કેવા ભબ્તિભાવવાળા લોકો છે. રોજ બ્નયબ્મત રીતે મંદિર જવાનું. એમની ભબ્તિથી જરૂર ભગવાન પ્રસન્ન થાય જ. આવું આવું મનમાં બ્વચારતા હો તયારે તેમના કોક જાણીતા કહે કે એ ભાઇ, આ મંદિર તે ભગવાનનું ધામ નહીં પણ સુરાલય - પબ! તયારે આઘાત લાગે કે આશ્ચય્ય?!

બને! આશ્ચય્ય એ વાતનું કે સારા, સંસકારી અને શ્ીમંત ગણાતા ભાઇઅો કલબમાં જાય. જયારે થોડાં અોછાં શ્ીમંત કે કામ કરતા વગ્યના લોકો પબમાં જાય. શહેરોમાં

ખાસ એબ્શયનો માટે નવી નવી કલબો ખૂલતી જાય. તેમને તડાકો પડે છે. આખો દિવસ વેપારના ઝંઝાવતાથી 'કંટાળી'ને મન બહેલાવવા આ વેપારી ભાઇઓ કલબમાં જાય છે. સારો એવો ખચ્ય કરે છે. જયારે આખા દિવસના શારીદરક શ્મથી થાકેલાઅો પબમાં જઇને બ્બયરના ગલાસથી આનંિ માણે.

કેટલાક એબ્શયનો તો પબ ખોલવવાનું અને પબ બંધ કરાવવાનું જાણે લખાવીને આવયા હોય એવું લાગે. શેખાિમ આબુવાલાએ સરસ કહ્ં છે તેમ ખાલી મુલાકાત કરવા, અંગત વાતો કરવા અને એ પૂરી થાય તો પારકી પંચાત કરવા સુરાલયમાં લોકો જાય છે. અેમને ઘડીક પ્રશ્ન કરીએ કે જેટલો સમય પબમાં કે કલબમાં રાેજ વયતીત કરો છો એટલો સમય ઘેર પોતાના સવજનો, પત્ી, બાળકો સાથે ગાળી શકો તો તેમને કેટલો આનંિ આપી શકશો? જે નાણાં તયાં ખચચો છો એની બચત કરો અને સંતાનોના સંસકાર સીંચન માટે કરો તો? સમયનો સિુપયોગ બાળકો સાથે રમવામાં ભણવામાં, સંસારની સારી વાતો કરવામાં ગાળો તો કેટલો આનંિ થાય? પારકી પંચાતથી શો લાભ થાય? મનમાં હમેશ કેવા બ્વચારો પેિા થાય?

કલબમાં આનંિ માણતાં કેટલાક શ્ીમંતો કહેશે કે બાળકો પ્રાઇવેટ સકકૂલમાં જાય છે પછી બ્ચંતા શી? - બરાબર છે. પૈસો તો ઢગલો છે. પરંતુ સમય, પ્રેમ, ઉષમા, હૂંફ, ઉત્તેજન એ બધું પ્રતયક્ષ સાથે રહીને આપતાં તે માણનારને અને આપનારને અનેરો આનંિ થાય છે. એ આનંિ નથી મળતો પબમાં કે કલબમાં. ઘર જેવું સથળ કયાંય નથી. પરંતુ ઘરમાં સસથર પગ રાખવાની ટેવ કેળવવી પડે. મન પર કાબુ રાખવો પડે. કાય્ય આરંભે થોડું મુશકેલ લાગે. પરંતુ એક વાર મન મક્કમ કયા્ય બાિ એ સહેલું બની જાય છે, પછી પબ કે કલબમાં જવાનો જરાય બ્વચાર પણ નહીં થાય. અને જે સમય મળે તેમાં થોડું વાંચન થાય, બ્વચાર કરવાનો અવસર મળે, કંઇક નવું કરવાની પ્રેરણા મળે. જીવનને નવજીવન મળે. 'અનલ' કૃબ્તયાનવીના શબિોમાંઃ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom