Garavi Gujarat

બ્રિટિશ બ્િન્દુઓને કોબ્િડ-19ના એબ્શયન્સ, બ્ેક ્સમદુ્ાય પરના પ્રભાિની તપા્સમાંથી બાકાત રાખતી ્ેબર પાિટી

-

લેબર પાર્ટીએ બ્રિર્નમાં એબ્િયન, બલેક અને લઘુમતી (BAME) સમુદાયના લોકો પર કોરોના વાઈરસની અપ્રમાણસર અસર કેમ થઇ રહી છે તેની સમીક્ા કરવાની ઘોષણા કરી છે. તેમાં બ્િખ અને મુસ્લમોનો સમાવેિ કરાયો છે પરંતુ બ્વબ્િત્ર રીતે બ્હનદુઓને આ રાઉન્ડર્ેબલ તપાસમાંથી બાકાત રાખવામાં આવયા છે.

લેબર પક્ના નેતા સર કૈર ્ર્ામ્મરે મુસ્લમ કાઉસનસલ ઑફ બ્રિર્ન, ઑપરેિન બલેક વોર્, િીખ ફે્ડરેિન (યુકે), િીખ નેર્વક્ક અને જયુઇિ મેડ્ડકલ એસોબ્સએિનના પ્રબ્તબ્નબ્િઓને િુક્રવાર તા. 24ના રોજ આ સમીક્ાની િરૂઆત કરતી તેની ડ્ડબ્જર્લ રાઉન્ડ ર્ેબલ સમીક્ામાં ભાગ લેવા આમંત્રણ આપયું હતું. પરંતુ બ્રિર્નમાં બ્હનદુઓનું પ્રબ્તબ્નબ્િતવ કરતી બે સૌથી મોર્ી અંરિેલા બો્ડી - બ્હંદુ ફોરમ ઑફ બ્રિર્ન અને બ્હનદુ કાઉસનસલ યુકેને તેમાં આમંત્રણ અપાયું ન હોવાની બન્ે સં્થાઓએ પુસટિ કરી હોવાનું એક અખબારના અહેવાલમાં જણાવાયું હતું.

આ મુદ્ે િિા્મ કરવા યોજાયેલી ડ્ડબ્જર્લ રાઉન્ડ ર્ેબલમાં લેબર નેતા કેર ્ર્ામ્મર, લેબરના િે્ડો સેક્રેર્રી ફોર િ ્ર્ેર્ ઑફ બ્વમેન એન્ડ ઇબ્વિબ્લર્ીઝ, મુસ્લમ કાઉસનસલ ઓફ બ્રિર્નના હારૂન ખાન,

ઓપરેિન બલેક વોર્ના લો્ડ્મ સાયમન વૂલી, આરસીએનના ઉપ પ્રમુખ યોવોન કોબ્ગલ, િીખ નેર્વક્કના જસ ખર્કર, જયુઇિ મેડ્ડકલ એસોબ્સએિનના પ્રો. ્ડેબ્વ્ડ કેર્ઝ અને બ્રિડર્િ મેડ્ડકલ એસોબ્સએિનની કાઉસનસલના અધયક્ ્ડૉ. િંદ નાગપૌલ ઉપસ્થત રહ્ા હતા.

આ કાય્મક્રમમાં ભાગ લેનારા ઘણા લોકો વચ્ે સમજૂતી થઈ હતી કે, એબ્િયન અને બલેક સમુદાયની બ્િંતાઓ પ્રતયે ધયાન આપવા અને પગલાં લેવા સરકાર ઉપર દબાણ લાવવું જરૂરી છે. હતયાનો ભોગ બનેલા બલેક ડકિોર ્ર્ીફન લોરેનસની માતા અને લેબર પક્ના રેસ રીલેિનસના સલાહકાર બેરોનેસ ્ડોરેન લોરેનસની અધયક્તામાં લેબર પાર્ટી આ સમીક્ા કરવામાં આવી રહી છે. આ અગાઉ યુકેની સરકારે પસબલક હેલથ ઇંગલેં્ડ અને NHS ના નેતૃતવ હેઠળ એબ્િયન અને બલેક સમુદાયો પર કોરોના વાઈરસની અસરની સમીક્ાની ઘોષણા કરી છે.

સરકારને ર્ેકો આપવાને બદલે િા માર્ે તમે તેની હરીફાઇ કરતી સમીક્ા િરૂ કરી છે તેવા સવાલના જવાબમાં સર કીથે બીબીસીને કહ્ં હતુ કે "અમે સરકાર સાથે કામ કરવા ખુિ છીએ પરંતુ અમે સીિો જ પ્રબ્તબ્નબ્િ જૂથોનો જુદી જુદી રીતે સંપક્ક કયયો છે અને અમે તેમને જ

ફી્ડબેક આપીિુ."

બ્હનદુ કાઉસનસલ યુ. કે. ના જનરલ સેક્રેર્રી રજનીિ કશયપે જણાવયું હતું કે "જો તમે એબ્િયન અને બલેક સમુદાય તથા ફ્રનર્લાઈન વક્કસ્મ પર કોબ્વ્ડ19ના પ્રભાવ બ્વિે િિા્મ કરી રહ્ા હો તયારે તમને નથી લાગતું કે તમારે બ્હનદુઓને પણ તેમાં આમંત્રણ આપવું જોઈએ? બ્હનદુ પ્રોફેિનલસ પણ મોર્ી સંખયામાં ફ્રનર્લાઈન જોબસમાં કામ કરી રહ્ા છે. અમે ખરેખર બ્નરાિ થયા છીએ."

બ્હનદુ કાઉસનસલ યુ.કે.ના ઇનર્રફેઈથ રીલેિનસના ્ડાયરેકર્ર અબ્નલ ભનોતે ઉમેયું હતું કે "આ એક ખૂબ જ બ્િંતાજનક બાબત છે. અમે પણ એબ્િયન અને બલેક સમુદાયનો એક બ્હ્સો છીએ. ઘણા બ્હનદુ ્ડોકર્રો NHSમાં કામ કરે છે અને ્ડોકર્રો સબ્હત ઘણાં બ્હનદુઓ કોબ્વ્ડ19ના કારણે મૃતયુ પામયા છે. અમને આિા હતી કે કૈર ્ર્ામ્મરના વ્ડપણ હેઠળ બિુ બદલાિે પરંતુ હવે એવું લાગે છે કે તેઓ તેમના પૂરોગામી જેરેમી કોબ્બ્મનની જેમ જ પાર્ટીની હા્ડ્મ લેફર્ બ્વંગ અને તેમણે બ્નમેલી િે્ડો કેબ્બનેર્ના દબાણ હેઠળ ભારત બ્વરોિી અને ઇ્લામ તરફી વલણ અપનાવી રહ્ા છે. કોબ્બ્મનને લોકોએ નકારી કાઢ્ા હતા. યુકેમાં એકતા માર્ે ફેઇથ ગ્ુપસ સખત મહેનત કરી રહ્ા છે તયારે હવે આપણે જોઈ રહ્ા છીએ કે લેબર રાજકારણીઓ આપણને બ્વભાજીત કરે છે."

યુકેની 2011ની છેલ્ી વ્તી ગણતરી મુજબ 817,000 લોકોએ પોતાને બ્હનદુ તરીકે ઓળખાવયા હતા. તા. 21 સુિીમાં 492 ભારતીય મૂળના લોકો બ્રિર્નમાં કોબ્વ્ડ-19ના કારણે મૃતયુ પામયા હતા. આ આંક્ડો યુકેમાં કોબ્વ્ડ-19ના કારણે મૃતયુ પામેલા એથબ્નક લોકોમાં સૌથી મોર્ો હતો અને યુકેમાં વાઈરસથી મૃતયુ પામેલા લોકો પૈકી 3% જેર્લો હતો.

ઇંર્ેસનસવ કેર નેિનલ ઑડ્ડર્ એન્ડ રીસિ્મ સેનર્રના અહેવાલ મુજબ એબ્િયન અને બલેક સમુદાય યુ. કે. ની વ્તીના માત્ર 13% જેર્લો હોવા છતાં. કોબ્વ્ડ- 19ના લગભગ 2,000 ગંભીર બીમાર દદટીઓમાંથી 35% એબ્િયન અને બલેક બેકગ્ાઉન્ડના હતા. સૌથી ગંભીર કેસ િરાવતા લોકોમાં 14 ર્કા એબ્િયન અને તેર્લુ જ પ્રમાણ બલેક લોકોનુ હતું. એક અંગ્ેજી અખબારના અહેવાલ મુજબ વાઈર્ લોકોની તુલનાએ એબ્િયન અને બલેક લોકો બમણા દરે ઇંસગલિ હોસ્પર્લોમાં મરી રહ્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom