Garavi Gujarat

‘િેસિ, ટ્ેક અને ટ્ે્સ’ યોજના િેઠળ ્ાખો કી િક્કરના િેસિ કરાશે

-

હેલથ સેક્રેર્રી મેર્ હેનકોકે તા. 23ના રોજ ્ડાઉબ્નંગ ્ટ્ીર્ ખાતે યોજાયેલી પત્રકાર પડરષદમાં જાહેર કયુ્મ હતુ કે કોરોના વાઈરસનો રોગિાળો બ્નયંત્રણમાં લાવવા માર્ે 'ર્ે્ર્, ટ્ેક અને ટ્ેસ' હેઠળ અંતગ્મત લાખો કી વક્કર અને તેમના પડરવારો કોરોના વાઈરસનો ર્ે્ર્ ઑનલાઇન બુક કરાવી િકિે અથવા પોતાના એમપલોયર દ્ારા ઓ્ડ્મર આપી િકિે. અતયાર સુિી આ ્વેબ ર્ે્ર્ હોસ્પર્લના દદટીઓ અને NHS ્ર્ાફ માર્ે જ મયા્મડદત હતો.

હેનકોકે િરૂ કરેલી આ યોજના હેઠળ સરકાર દ્ારા વયાપક રીતે લોકોના ર્ે્ર્ કરાિે અને તેના પડરણામ ર્ેક્ર્ દ્ારા આપવામાં આવિે. દદટીઓના સંપકયોનુ પણ ટ્ેબ્સંગ િરૂ થિે. જેથી યુકેમાં ફાર્ી નીકળેલા વાઈરસના િેપનું સાિું પ્રમાણ જાણી િકાય.

કી વક્કરમાં બ્િક્કો, સામાબ્જક કાય્મકરો, સુપર માકકેર્ ્ર્ાફ, લૉરી ડ્ાઇવસ્મ, જાહેર પડરવહન ્ર્ાફ, બેનકસ્મ, પો્ર્લ કામદારો, બીન કલેકર્સ્મ અને યુડર્બ્લર્ી વક્કસ્મ તેમજ તેમના સૌના પડરવારજનો પણ ર્ે્ર્ માર્ે લાયક ગણાિે. ઇન્ર્ીટ્ુર્ ફોર ડફ્કલ ્ર્્ડીઝના જણાવયા મુજબ બ્રિર્નમાં આવા કી વક્કસ્મની સંખયા 7.1 બ્મબ્લયનની છે અને તેમાંના 42 ર્કા લોકોના ઓછામાં ઓછા એક બાળકની વય 16 વષ્મથી ઓછી છે.

મેર્ હેનકોકે બ્રિડર્િ મુસ્લમોના પબ્વત્ર મબ્હના રમઝાનનો પ્રારંભ થયો છે તયારે કોરોના વાઈરસના કારણે લોક્ડાઉન હોવાથી સાંપ્રદાબ્યક પ્રાથ્મનાઓ અને ઇફતાર ભોજન બંિ છે તયારે 'રમઝાન મુબારક કહી આભાર વયક્ત કયયો હતો. તેમણે મુસ્લમોની સેવા અને 'બબ્લદાન' બદલ પ્રિંસા કરી તેમનો આભાર માની િાબ્મ્મક નેતાઓ અને મુસ્લમોને સામાબ્જક અંતર જાળવવા બ્વનંતી કરી હતી. હાલમાં યુકેમાં િિ્મ, મંડદરો, બ્સનેગોગ સાથે મસ્જદો બંિ કરી દેવામાં આવી છે અને પ્રાથ્મના વગેરે બંિ છે.

તેમણે કહ્ં, હતુ કે 'આ રમઝાન માસમાં, ઘણા મુસ્લમો જેઓ NHS અને સિ્ત્ર દળોમાં અને અનય ઘણી રીતે દેિની સેવા કરે છે, તેઓ આ મબ્હને પોતાની ખુિી િેર કરી િકિે નહીં. હું બિા બ્રિડર્િ મુસ્લમોનો ઘરે રહેવા બદલ આભાર માનું છું.’’

યુકેમાં ર્ે્ર્ માર્ે 31 ્થળો છે અને ર્ૂંક સમયમાં બીજા ર્ે્ર્ સેનર્ર િરૂ કરાિે. આ મબ્હનાના અંત સુિીમાં લગભગ 50 ડ્ાઈવ-થ્ૂ સાઇટસ તૈયાર થઈ જિે, જેમાં 38 તો કાય્મરત થઈ િૂકયા છે.

આમટી અને એમેઝોન બંનેને ર્ે્ર્માં મદદ કરવા માર્ે તૈયાર કરવામાં આવયા છે. સૈબ્નકો યુકેમાં મોબાઇલ ર્ે્ર્ યુબ્નર્ કેર હોમસમાં લઇ જિે જયાં રહેવાસીઓ અને ્ર્ાફની તપાસ કરાિે. એમેઝોનના ડ્ડબ્લવરી ડ્ાઇવસ્મ લોકોના ઘરોમાં ્વેબ પહોંિા્ડિે. લં્ડન, કોવેનટ્ી, કા્ડટીફ અને રિાઇર્નમાં ખાલી ર્ે્ર્ સેનર્સ્મની તસવીરો જાહેર થયા પછી મેર્ હેનકોકની સાંસદોએ ર્ીકા કરી હતી.

ડ્ાઇવ થ્ુ ર્ે્ર્ કેનદ્ર એપોઇનર્મેનર્ના આિારે િાલે છે અને તે સોમવારથી િુક્રવારે સવારે 9 થી સાંજ 4 સુિી િાલે છે. પરીક્ણ દરબ્મયાન વયબ્ક્ત કારમાં રહે છે અને ્વેબ આપે છે. ટ્ાડફકનો પ્રવાહ બ્નયંબ્ત્રત કરવામાં આવે છે અને જાહેર જનતા તથા ્ર્ાફની સલામતી માર્ે સેનર્રના તમામ ્ર્ાફ પી.પી.ઇ. પહેરે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom