Garavi Gujarat

ડાઉનિંગ સ્ટ્રીટ: લાંબા જીવિિું વરદાિ

-

કામગીરીનું ભારે દબાણ હોવા છતાં ્ડાઉબ્નંગ ્ટ્ીર્માં રહેતા મોર્ાભાગના વ્ડા પ્રિાનો આક્કબ્બિપ અને રાજાઓ કરતા વિુ લાંબું જીવન જીવતા હોવાનું જણાયું છે. જો કે 94 વષ્મના મહારાણી એક માત્ર અપવાદ છે. મહારાણીએ તેમના દીિા્મયુષય દરબ્મયાન વ્ડા પ્રિાન બોડરસ જહોનસનને કોરોના વાઈરસમાંથી ્વ્થ થતા અને તેમના પ્રથમ વ્ડાપ્રિાન સર બ્વન્ર્ન િબ્િ્મલને 1953માં ્ટ્ોકની બીમારીમાંથી પાછા ફરતા જોયા છે.

1841થી વ્ડા પ્રિાનો િાહી પડરવારના સભયોથી વિારે લાંબુ જીવી રહ્ા છે. તમામ વ્ડા પ્રિાનોમાંથી પોણા ભાગના વ્ડા પ્રિાનોનું િાહી પડરવાર કરતા વિારે અને 10માંથી સાત વ્ડા પ્રિાનોનું આક્કબ્બિપ કરતા વિુ આયુષય રહ્ં હતું. િાહી પડરવારની 10માંથી ફક્ત િાર મબ્હલાઓ સમાનરૂપે લાંબુ જીવી હતી. તેની સામે માત્ર િોથા ભાગના રોયલસ તેર્લું જીવયા હતા. લં્ડનની કાસ બ્બઝનેસ ્કકૂલના ્ર્ે્ર્ીકસના પ્રોફેસર લેસ મેહ્ના તારણો મુજબ ‘ 71 વષ્મના બ્પ્રનસ િાલસ્મનું તેમના વંિ અને જનમના આિારે આિરે 83 વષ્મનું આયુષય રહેવાની સંભાવના છે.

ડ્ુક ઓફ એડ્ડનબરા અને મહારાણી પહેલાના રાજવંિે જાણી જોઈને તેમના આરોગયની અવગણના કરી હતી. વિીન બ્વકર્ોડરયાનો પુત્ર એ્ડવ્ડ્મ સાતમો વિુ વજનના કારણે હાર્્મ એર્ેકથી 68 વષ્મની વયે અને જયોજ્મ પાંિમો 1925માં િુમ્રપાનને લગતો પલમોનરી રોગનો િેપ લાગતા 1936માં મરણ પામયો હતો. રાણીના બ્પતા જયોજ્મ છઠ્ા ભારે િૂમ્રપાનના કારણે ફેફસાના કેનસરથી 56ની ઉંમરે અને તેમના કાકા એ્ડવ્ડ્મ આઠમા ગળાના કેનસરને કારણે 77 વષ્મની વયે અવસાન પામયા હતા.

તેનાથી બ્વપરીત, હેરોલ્ડ મેકબ્મલન 92 વષ્મ જીવયા હતા. એનથની એ્ડન 79 વષ્મ જીવયા હતા. ્ટ્ોકનો ભોગ બનયા બાદ િબ્િ્મલ 90 વષ્મની વયે મરણ પામયા હતા. સૌથી લાંબો સમય જેમસ કેલેઘાન જીવયા હતા. તેમના 93માં જનમડદવસની પૂવ્મસંધયાએ તેઓ મરણ પામયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom