Garavi Gujarat

સંિક્ષપ્ સમાચાર

-

• આઈસરીયુમાં ત્ણ દિવસ, હોનસ્પટલમાં સાત દિવસ અિે ઘરે 15 દિવસ આરામ કયા્શ બાિ વડાપ્રધાિ બોદરસ જહોનસિ કોરોિા વાઈરસ કટોકટરી પર નિયંત્ણ મેળવવા માટે સોમવારે કામ પર પાછા ફયા્શ હતા.

• બોદરસ જહોનસિિરી એવરી છાપ છે કે તેઓ િવરા બેસરી રહે તેમાંિા વયનતિ િથરી અિે ગયા અઠવાદડયાથરી કામ કરરી રહ્ા છે.

• ડોિાલડ ટ્મપે બોદરસ જહોનસિિે તરીક્ણ અિે શનતિશાળરી ગણાવરી અમેદરકાિા અિે પોતાિા નમત્ ગણાવયા હતા. મોિરીએ પણ તેમિે મજબૂત વયનતિ ગણાવરી સાજા થઇ જ જશે તેવા શ્રધધા વયતિ કરરી હતરી.

• કેટલરીક કંપિરીઓ નબઝિેસ શરૂ કરરી રહરી છે. બરી એનડ કયૂએ તેિા 155 સ્ટોસ્શ ફરરીથરી ખોલયા છે.

• નહથ્ોિા વડાએ ફલાઇરસ દ્ારા આવતા મુસાફરોિા સામૂનહક સ્રિીનિંગિરી માંગ માટે હેનકોકિે પત્ લખયો છે.

• જીવલેણ બરીજો ઉથલો રોકવા 18,000 સત્તાવાર ‘ટ્ેકસ્શ’િા સૈનયિરી ભરતરી કરવામાં આવરી રહરી છે.

• િુકાિ, નબનલડંગ સાઇરસ અિે કારખાિાઓ ફરરી ખુલરી જતા 10 ટકા વધુ કાર રસ્તા પર આવરી ગઇ હતરી.

• નિકોલા સ્ટજ્શિે કહ્ં હતું કે ‘મૃતયુ અિે કેસો સતત ઘટે છે તયારે સ્કોદટશ લોકો તરત જ નમત્ો અથવા કુટુંબરીજિોિે મળરી શકે છે’.

• િોધ્શિ આયલલેનડે સંકેત આપયો છે કે તેઓ પણ યુકેથરી સ્વતંત્ રરીતે પ્રનતબંધો હટાવશે. પરંતુ વેલસિું કહેવું છે કે લોકો િરરોજ વધુિે વધુ મૃતયુ પામે છે તયારે લોકો પોતાિું ઘર છોડરી શકશે િહીં.

• નરિટિમાં કોરોિા વાઈરસથરી થતો મૃતયુિો રોનજંિો આંક 37% જેટલો િરીચે ગયો છે.

• સ્કોદટશ ફસ્ટ્શ નમનિસ્ટર નિકોલા સ્ટજ્શિે આ વષલે નસ્થતરી સામાનય થાય તેવરી અપેષિા િ હોવાિુ અિે વહાઇટહોલિરી મંજૂરરી નવિા પ્રનતબંધ હળવા કરવા માટે તૈયાર છે તેવા સંકેત આપયા હતા.

• તેમણે શાળાિા વગષો રરીડરીઝાઇિ કરવા, અમુક નબઝિેસરીઝ ખોલવા સનહતિા પગલા સૂચવયા છે.

• હાલિા ડેટા મુજબ કેર હોમસમાં મોટરી સંખયામાં લોકો મરરી રહ્ા છે. વલડ્શ હેલથ ઓગલેિાઇઝેશિિા સંશોધિમાં જાણવા મળયું છે કેઅડધા મૃતયુ િનસિંગ હોમસમાં થઈ રહ્ા છે.

• ઓદફસ ફોર િેશિલ સ્ટેદટનસ્ટકસિા ડેટા મુજબ યુકેમાં મૃતયુ પામેલા મોટાભાગિા લોકો 75 થરી 84 વષ્શિરી વચ્ેિા છે.

• ફાઇિાનનસયલ ટાઇમસે બેકડેટેડ ડેટાિા નવશ્ેષણ બાિ આગાહરી કરરી છે કે કેર હોમ અિે હોનસ્પટલમાં તા. 21મરી એનપ્રલ સુધરીમાં કુલ 41,102 લોકો મૃતયુ પામયા હશે.

• િેશિલ રેકોરસ્શ ઓફ સ્કોટલેનડિા રરીપોટ્શ મુજબ કોરોિા વાઈરસિા કારણે મૃતયુિું સાચું પ્રમાણ 79 ટકા મોટું છે. કેર હોમસમાં વાઈરસિા કારણે મરરી રહેલા લોકોિરી સંખયા ત્રીજા ભાગિરી છે.

• ડરીપાટ્શમેનટ ઑફ હેલથ અિે કેર ક્ોનલટરી કનમશિિા જણાવયા મુજબ આગામરી અઠવાદડયાઓમાં િનસિંગ હોમસમાં મૃતયુિરી સંખયામાં િોંધપાત્ વૃનદ્ધિરી અપેષિા છે. • મેટ હેનકોકે વધુ અસરકારક ટેસ્ટ, ટ્ેક એનડ ટ્ેસ દ્ારા રોગચાળો નિયંત્ણમાં રાખવામાં આવશે તેમ જણાવયુ હતુ. લોકડાઉિ સમાપ્ત થાય તે માટે તે હજી પણ 'ઘણું બધુ થવુ જરૂરરી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom