Garavi Gujarat

િિકએન્ડ પહેલા લોક્ડાઉન હળિું કરિા યોજના જાહેર કરાશે: બોરરસ જહોનસન

-

ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશિા પહેલા જ દિવસે મહત્તમ પારિશ્શકતાિું વચિ આપવા સાથે વડા પ્રધાિ બોદરસ જહોનસિે કહ્ં હતું કે ‘’િેશ હવે કોરોિા વાઈરસ સામેિા યુદ્ધિા બરીજા તબક્ાિરી તૈયારરી કરરી રહ્ો છે અિે સરકાર તેિરી તમામ નવગતો આપશે. આ અઠવાદડયાિા અંત સુધરીમાં વડાપ્રધાિ લોકડાઉિ હળવુ કરવાિરી યોજિા જાહેર કરાશે અિે મોટોભાગે શાળાઓ જૂિ મનહિા સુધરી બંધ રહેશે.

પ્રથમ પગલામાં વાઈરસિો ફેલાવો ઘટાડવા માટે કામિા સ્થળોએ સામાનજક અંતરિો અમલ કરાવવામાં આવશે અિે કમ્શચારરીઓ નિયનમતપણે તેમિા હાથ ધોઈ શકે છે તેિરી ખાતરરી કરાશે. “નબિ-આવશયક” ચરીજોિું વેચાણ કરતરી િુકાિોિે તેમિા ગ્ાહકો બે મરીટરિુ અંતર રાખે તેવરી શરત સાથે ફરરીથરી ખોલવાિરી મંજૂરરી આપવામાં આવશે. નમત્ો અિે પદરવારિા નવશાળ જૂથિે નિયનમતરૂપે એકબરીજાિે મયા્શદિત સંખયામાં હળવા મળવાિરી મંજૂરરી મળરી શકે છે. પરંતુ અજાણયા લોકોિે મળવાિરી મંજુરરી િહીં અપાય.

વડા પ્રધાિે નબઝિેસરીઝિે સરીધા સંિેશામાં કહ્ં હતું કે ‘’અથ્શવયવસ્થાિે લાંબા ગાળાિા િુકસાિ અંગે નચંતા છે પરંતુ હાલિા નિયમોિું પાલિ કરવું જોઈએ. હું નરિદટશ લોકોિા પ્રયત્ો અિે બનલિાિિરી સરાહિા કરં છું. અમિે ખાતરરી છે કે રોગચાળાિો પ્રથમ તબક્ો સમાપ્ત થઈ ગયો છે અિે અમે પાંચ ટેસ્ટ પૂણ્શ કરરી રહ્ા છરીએ જેમાં મૃતયુિો િર િરીચે જવો, એિએચએસ સંરનષિત છે, ચેપિો િર િરીચે છે, ટેસ્ટીંગ અિે પરી.પરી.ઇ.િા પડકારોિે પહોંચરી વળરીએ છરીએ અિે બરીજા નશખરિે ટાળરી શકીશું. તો પછરી તે બરીજા તબક્ા તરફ આગળ વધવાિો આપણરી પાસે સમય હશે જેમાં આપણે રોગિે ડામવા અિે વાઈરસિો પ્રજિિ િર િરીચો રાખવાિું ચાલુ રાખરી શકીશુ. આ રરીતે આનથ્શક અિે સામાનજક પ્રનતબંધો હળવા કરરી ધરીરે ધરીરે યુકેિરી આ નવશાળ અથ્શવયવસ્થાિા એનનજિોિે એક પછરી એક શરૂ કરરીશું.’’

ખેલાડરીઓિરી નિયનમતપણે ચકાસણરી કરવામાં આવે અિે સામાનજક-અંતરિાં નિયમોિું પાલિ થાય તે શરતે બંધ િરવાજા પાછળ પ્રરીનમયર લરીગ ફૂટબોલ જેવરી રમતો ફરરી શરૂ થવાિરી સંભાવિા છે. નવિેશથરી આવતા લોકોિે 14-દિવસ ક્ોરેનટાઇિમાં રહેવાિરી શરત મૂકવા સનહતિા કડક પ્રનતબંધો લાિવામાં આવે તેવરી સંભાવિા છે.

સરકારે કોરોિાવાયરસ સામે લડતરી વખતે મરણ પામેલા ફ્રનટલાઈિ એિએચએસ અિે સોશયલ કેર વક્કરિા પદરવારોિે 60,000 ચૂકવવાિું વચિ આપયું છે. કેટલરીક હોનસ્પટલોમાં કેનસર અિે માિનસક સ્વાસ્્થયિરી સારવાર ફરરી શરૂ કરાશે. િોિ-કોરોિાવાઈરસ એિએચએસ વક્કલોડ ફરરીથરી પ્રારંભ કરવાિરી ગનતનવનધઓ કરવામાં

આવરી હતરી.

ઇંગલેનડિા નચફ મેદડકલ ઓદફસર નરિસ નવટ્રીએ અિુમાિ લગાવયું હતું કે વાઈરસિો નિમા્શણ િર અથવા આર (રરીપ્રોડકશિ) રેટ આશરે 0.75િરી િજીકિો અિે નિણા્શયક 1િા સ્તરથરી િરીચેિો છે. લોકડાઉિિા નિયમોમાં િરેક છૂટછાટ તેિે અસર કરે છે. તમે શાળાઓ ખોલો, તો તે આર રેટ વધારવામાં ફાળો આપે છે. આર રેટ 1િરી િરીચો રહેશે તયાં સુધરી રોગચાળો કાબુમાં રહે છે. માચ્શ મનહિામાં આર રેટ 3િરી િજીક હતો.

બરીજી તરફ સોમવારે ફરજ પર હાજર થયેલા વડાપ્રધાિ બોદરસ જહોનસિે ડાઉિીંગ સ્ટ્રીટ ખાતે ચનચ્શલિા પ્રખયાત ભાષણ ‘ એનડ ઑફ ધ નબગરીનિંગ’િરી ઢબે જણાવયુ હતું કે ‘’કોરોિા વાઈરસ સામેિરી લડતિો પહેલો તબક્ો પૂણ્શ થવાિા આરે છે, આપણે અંતિરી િજીક છરીએ અિે સૌએ ધૈય્શ રાખવાિુ છે. યુકે 'પ્રગનત' કરરી રહ્ છે અિે તેિા 'વાસ્તનવક સંકેતો' િજરે પડરી રહ્ા છે. મહત્તમ જોખમિરી ષિણો પણ છે તેથરી 'સામાનજક અંતરિા નિયમો તયજી િેવાિરી જરૂર િથરી, આપણે લોકડાઉિ તો રાખવું જ પડશે. એકવાર રોગ નિયંત્ણમાં આવશે પછરી આપણે નિયંત્ણિા પગલાં 'રરીફાઈિ કરરી શકીશુ.’’

તેમણે નરિટિિે પાછુ પાટા પર લાવવા માટે નવપષિ અિે નબઝિેસ લરીડસ્શ સાથે 'ખુલ્રી અિે પારિશ્શક' ચચા્શ કરવાિું વચિ આપયું હતું. કોરોિા વાઈરસ લોકડાઉિમાંથરી બહાર િરીકળવાિરી વયૂહરચિા માટેિરી વધતરી જતરી માંગણરી વચ્ે તેમણે ચેતવણરી આપરી હતરી કે હવે બરીજા નશખરિરી નચંતા વચ્ે રોગચાળાિે હળવેથરી લેવાિો સમય િથરી. એવા પુરાવા મળરી રહ્ા છે કે નરિટિિા લોકો હવે ખુિ રસ્તાઓ પર આવરી ગયા છે અિે િુકાિો ખુલરી રહરી છે તેમ જ ટ્ાદફક વધરી રહ્ો છે.

જહોનસિે તેમિરી ગેરહાજરરીમાં મિિ કરિાર સૌિો આભાર માિતા જણાવયુ હતુ કે ‘’હું જાણું છું કે આ વાઈરસ િેશભરિા ઘરોમાં િવરી ઉિાસરી અિે શોક લાવે છે. યુદ્ધ પછરીિો આ સૌથરી મોટો અિે એકમાત્ પડકાર છે. જે સમસ્યાઓિો આપણે સામિો કરરી રહ્ા છરીએ તેિરી ગંભરીરતા હું કોઈ પણ રરીતે ઓછરી આંકતો િથરી. તમારરી સનહષણુતા, તમારા પરોપકાર, સમુિાયિરી ભાવિા અિે સામૂનહક રાષ્ટરીય સંકલપ માટે આભારરી છુ. NHSિે ડૂબતા અટકાવવાિું પ્રથમ નમશિ પ્રાપ્ત કરવાિા આરે છરીએ.’’

વડાપ્રધાિિે વધતા જતા એલામ્શિો સામિો કરવો પડરી રહ્ો છે કેમ કે લોકોિરી અવરજવર પર નિયંત્ણ કરતા નિયમો જીવલેણ રોગિા ફેલાવાિે રોકવામાં સફળ થયા છે પણ બરીજી બરીજુ તે અથ્શતંત્િે ઘૂંટણરીએ પાડરી રહ્ા છે. રશ અવર િરનમયાિ લેવામાં આવેલા ફોટોગ્ાફસમાં પેરરીવેલ ખાતેિા A40, ગ્રીિરીચ ખાતેિા A102, નરિસ્ટલમાં M5 અિે વોલસોલમાં એમ 6 સનહતિા રસ્તાઓ પર વાહિોિરી કતારો જોવા મળરી હતરી.

ટોમટોમ મુજબ લંડિમાં સોમવારે સવારે 8 વાગયે વાહિોિરી ભરીડ 49 ટકા ઓછરી હતરી. જો કે, ગયા અઠવાદડયે તે 2019િરી સરેરાશમાં ટ્ાફીક 50 ટકાથરી િરીચે હતો. રેલવે મુસાફરરીમાં પણ વધારો થયો છે અિે એપલિા ડેટા મુજબ વાહિો અિે રાહિારરીઓિા પ્રમાણમાં વધારો થઇ રહ્ો છે.

અથ્શશાસ્ત્રીઓએ ચેતવણરી આપરી હતરી કે યુકેિે તેિરી ગુમાવેલરી આનથ્શક સધધરતા પરત મેળવવામાં વષષોિો સમય લાગશે અિે કરિાતાઓિે િાયકાઓ સુધરી સરકારિા બેઈલાઉટિા િાણાં ટેકસરૂપે ભરવા પડશે. બરીજી તરફ રોગચાળાિા વયાપિે રોકવા સરકાર પોરસ્શ અિે નવમાિમથકો પર નવિેશથરી આવતા લોકોિે 14 દિવસિા ક્ોરેનટાઇિ પર મોકલરી શકે છે. ટોચિા વૈજ્ાનિક પ્રોફેસર િરીલ ફગયુ્શસિે યુવાિોિે સામાનય જીવિ ફરરી શરૂ કરવાિરી મંજૂરરી આપવાિા નવચારિે અસ્પષ્ટ જણાવરી ચેતવણરી આપરી હતરી કે તેિાથરી નરિટિમાં 100,000 લોકો મૃતયુ પામશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom