Garavi Gujarat

કોરોના વાઈરસ પિડીત બ્લેક દદદીઓનો મૃત્યુદર બમણો છે

-

રાજિુમારથરી ્ઇને વડારિધાન સુધરીના ્ોિોને થઇ રહે્રી ખતરનાિ િોરોના વાઈરસનરી પ્બમારરીમાં બ્ેિ દદદીઓનો મૃતયુ દર બમણો છે તેવા નવા પ્વશ્ેષણ પછરી િોરોના વાઈરસથરી સૌથરી વધુ જોખમ િોને છે તેનરી સમરીષિા ઝડપરી બનાવવા અનુરોધ િરાયો છે. ધ રેગે સીંગર ડે્રોય વોપ્શંગટન અને રહરીમા બરીબરી પ્સધાનરી તાજેતરમાં મૃતયુ પામયા હતા.

પ્રિટનના વંશરીય ્ઘુમતરી સમુદાયોમાં િોરોના વાઈરસના ચેપના િારણે અરિમાણસર દરે મરણ થઇ રહ્ા છે તેના આંિડાિીય પુરાવા હજી મળયા નથરી પરંતુ દૈપ્નિ ‘ધ ટાઇમસ’ દ્ારા NHS ના મૃતયુ દરનુ પ્વશ્ેષણ િરાતા જાણવા મળયુ હતુ િે શયામ ્ોિો પ્રિટનના શ્ેત ્ોિો િરતા બમણરી સંખયામાં હોસસપટ્ોમાં મૃતયુ પામરી રહ્ા છે.

NHS ઇંગ્ેનડ દ્ારા િરાયે્ા વગદીિરણ મુજબ દર 100,000નરી વસતરીએ 23 શ્ેત પ્રિટરીશ, 27 એપ્શયન અને 43 બ્ેિ ્ોિો મૃતયુ પામયા હતા. બાંગ્ાદેશરીઓનો મૃતયુ દર 20, િેરેપ્બયન ્ોિોનો 70, અનય બ્ેિ ્ોિોનો 48, ભારતરીય 30, અનય એપ્શયન 27, પાકિસતાનરી 26નો દર હતો. ગયા અઠવાકડયાના અંત સુધરીમાં ઇગ્ેનડનરી હોસસપટ્ોમાં િોરોના વાઈરસથરી મૃતયુ પામે્ા િુ્ 12,593 ્ોિો પૈિી 9,646 (76.6 ટિા) શ્ેત, 1,013 (8 ટિા) એપ્શયન અને 801 (6.4 ટિા) બ્ેિ ્ોિો હતા.

ઇક્ા્રીટરી એનડ હ્મન રાઇટસ િપ્મશનના ભૂતપૂવયા વડા ટ્ેવર કફપ્્પસે જણાવયું હતું િે “જો ્ોિો એમ િહે છે િે આ વાઈરસ ભેદભાવ રાખતો નથરી, તે કયાં તો મરણઆંિ તરફ જોતા નથરી અથવા સતય સવરીિારવા માંગતા નથરી.”

પ્રિકટશ મેકડિ્ એસોપ્સએશનના અધયષિ ચાંદ નાગપૌ્ે જણાવયું હતું િે ‘બ્ેિ સમુદાયમાં વધુ પડતા મૃતયુદરના સંિેતોથરી તેઓ ખાસ પ્ચંપ્તત છે. ઘણા પકરબળો જવાબદાર હોઈ શિે છે, પરંતુ ઉંડાણપૂવયાિના ડેટા પ્વના િોઈ ચોક્કસ તારણો િાઢવા મુશિે્ છે. પ્રિટનમાં બ્ેિ ્ોિોમાં ટાઇપ-2 ડાયાપ્બટરીઝ અને હાયપરટેનશન સપ્હત અમુિ રિિારના રોગોનું રિમાણ વધારે છે. આજ રરીતે તેમનરી નોિરરી અને વસવાટ પણ િારણભૂત છે. ગરીચ વસતરી ધરાવતા ઘરોમાં ટ્ાનસપ્મશન રેટ ઉંચો રહે છે. સામાનય રરીતે આપણે BAME ્ોિોને ફ્રનટ્ાઈન નોિરરીમાં જોતા હોઈએ છરીએ. એમાં તેઓ સામાપ્જિ અંતર જાળવરી શિતા નથરી તેથરી િોપ્વડ-19 થવાનું જોખમ વધારે છે."

હેર્થ સપ્વયાસ જનયા્ે મૃતયુ પામે્ા એથપ્નિ બેિગ્ાઉનડના 101 NHS સટાફનું પ્વશ્ેષણ બહાર પાડું હતું. તેમાં 35 નસયા અને પ્મડવાઇફસ અને 19 ડોિટસયા અને ડેનટરીસટસનો સમાવેશ થાય છે. BAME સટાફ એિંદરે NHS િમયાચારરીઓના 21 ટિા જેટ્ો છે. મૃતયુ પામનારામાંથરી 63 ટિા BAME બેિગ્ાઉનડના છે. નસયા અને પ્મડવાઇફસમાં મૃતયુના 71 ટિા, ડૉકટર અને ડેનટરીસટસમાં 94 ટિા તથા હેર્થ સપોટયા વિ્કરમાં 56 ટિા ્ોિો BAME મૂળના છે.

સવરીડનમાં સોમાપ્્ વસતરી દેશનરી એિંદર વસતરીના 0.5 ટિાનું રિપ્તપ્નપ્ધતવ િરે છે પરંતુ હોસસપટ્માં દાખ્ િોપ્વડ- 19 િેસના 5 ટિા સોમાપ્્ છે.

અમેકરિાના પ્શિાગોમાં િોપ્વડ19ને િારણે થયે્ા િુ્ મોતના 70 ટિાથરી વધુ મૃતયુ બ્ેિ ્ોિોના થયા છે. તેઓ શહેરનરી વસતરીનો ત્રરીજો ભાગ છે.

પ્મપ્શગનમાં આપ્ફ્રિન-અમેકરિન વસતરીનો પ્હસસો 14 ટિા છે પરંતુ િોરોના વાઈરસથરી મૃતયુમાં તેમનરી ટિાવારરી 40 ટિાથરી વધુ છે.

િેટ્ાિ ડોિટસયા અને વૈજ્ાપ્નિો દ્રી્ િરે છે િે બરીજુ પકરબળ પ્વટાપ્મન ડરીનરી ઉણપ હોઈ શિે છે, જે રોગરિપ્તિારિ શપ્તિ નબળરી પાડે છે.

તવચાનો રંગ ઘેરો હોય તેવા ્ોિોમાં મે્ેપ્નનનું રિમાણ વધારે હોય છે, જે તેમને િુદરતરી સૂયયારિિાશ દ્ારા પ્વટાપ્મન મેળવવાનું મુશિે્ બનાવે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom