Garavi Gujarat

ક્વીન એલિઝાબેથ બવીજાઃ લરિટનનાં સૌથવી વધુ િોકલરિય શાસક

રાણી એલિઝાબેથ બીજાંએ હાિમાાં જ 21 એલરિિે આયુષયના 94 વર્ષ પૂરાાં કયાાં. તેઓ લરિટનના અતયાર સુધીનાાં સૌથી િોકલરિય શાસક છે એ વાતે કોઇ શાંકા નથી. િોકોમાાં રાણી માટે ભારોભાર આદર છે. આવાાં સ્ેહાળ, લવચક્ષણ અને કુશળ શાસક એવાાં રાણીને વાંદન.

- ક્ીન એલિઝાબેથનુાં જીવનઃ

૨૧ એપ્રિલ ૧૯૨૬ના દિવસે એપ્લઝાબેથ એલેકઝાન્ડ્ાનો જન્્મ થયો હતો. તે પ્રિટનના ઉપરાંત સોળ બીજા રાષ્ટોના બંધારણીય વડા છે. પ્રિટનના ચચ્ચના પણ તેઓ અૌપચાદરક સવ્ચસત્ાધીશ છે. તે્મના પ્પતા જયોજ્ચ પંચ્મ હતા. તેઓ ભારતના પણ સમ્ાટ હતા. આઝાિી પછી તે્મનો પ્િતાબ િૂર કરવા્માં આવયો હતો. ૨ જૂન ૧૯૫૩થી તેઓ પ્રિટનના રાણી બન્યા છે. તયારથી અતયાર સુધી અ્મેદરકા્માં સંખયાબંઘ રિ્મુિો બિલાઈ ગયા. પરંતુ ્મહારાણી તે્મના સથાન પર અડીિ્મ છે. િૂબ જ પ્શસત પાળનારા રાણી કયારેક જક્ી વલણ િાિવે છે. ્મહારાણી એપ્લઝાબેથ પ્વિેશયાત્ાએ નીકળે તયારે સાથે તે્મના આઉટઓફ ફેશન થઈ ગયેલા વસત્ો, ્મોટા કિની હેન્ડબેગો, હોપ્્મયોપેપ્થક િવાઓ, રિેકફાસટ ્માટે નિશીિ ઈંગલીશ સટાઈલના કહેવાય તેવા નાના કિના રિેડ, ચા અને સોસેજ પોતાની સાથે લેતાં જાય છે. આ સરસા્માનની સાથે જ તે્મના પડછાયાની જે્મ સાથે રહેતાં પપ્ત પ્રિન્સ દફપ્લપ, ડ્ુક ઓફ એદડનબરોને પણ સાથે લઈ જાય છે.

થોડાં વરસ પૂવવેની તે્મની ભારતયાત્ા િરપ્્મયાન અમૃતસરનાં સુવણ્ચ ્મંદિરની ્મુલાકાત લેતી વિતે રાણીને બૂટ કાઢી નાંિવા જ પડે, પરંતુ ્મોજાં પણ ન પહેરે તો સારં. એવી સલાહ તે્મને તે્મના જ એક સલાહકારે આપી હતી. છતાં રાણી શરૂઆત્માં એ વાતને વળગી રહાં કે, સુવણ્ચ ્મંદિરની ્મુલાકાત ટાણે બૂટ કાઢી નાંિીશ, પણ ્મોજાં તો પગ્માં રહેશે જ. છેવટે તે્મણે પોતાનું ધાયું જ કયું અને સફેિ ્મોજાં પહેરી ્મંદિરની અડધી પદરક્ર્મા કરી.

રાણીના હોદ્ા પર પ્વિન એપ્લઝાબેથે પોતાની ફરજ અિા કરવા્માં કિી પાછીપાની કરી નથી કે કંઈ કોઈ િોટું પગલું ભયું નથી. ૬ ફેરિુઆરી, ૧૯૫૩ના રોજ તે્મના પ્પતા રાજા જયોજ્ચ છઠ્ાનું અવસાન થયું તયારે એપ્લઝાબેથ કેન્યાના જંગલ્માં એક ટ્ીટોપ લોજ્માં હતા. પ્પતાના અવસાનના સ્માચાર ્મળતાં તે્મને આંિ્માં આંસું આવયા. પરંતુ બીજી પ્્મપ્નટે તે્મણે જાત સંભાળી હતી.

તયાર પછીના વર્ષો્માં તો રાણી ૨૫ વર્્ચની સુંિરીથી લઈને 94 વર્્ચના િાિી્મા સુધીના પ્વપ્વધ તબક્ા્માંથી પસાર થઈ ચૂકયા છે. તે્મના શાસનસકાળ િરપ્્મયાન પ્રિટને અનેક વડારિધાનો જોયા છે. લોકો રાણી એપ્લઝાબેથના સારા પાસા, જેવા કે કત્ચવયપ્નષ્ા, પ્શસતપ્રિયતા, કરકસરના ગુણને ધયાન્માં લેતા રહે છે. તો તે્મના પ્વરોધીઓ એક પ્નષફળ ્માતા અને

પ્નષફળ સાસુ તરીકે રાણી્માને હવે વિોડે પણ છે.

લંડન િાતે ્મેફેરની ૧૭, રિુટન સટ્ીટ્માં ૧૯૨૬ની ૨૧ એપ્રિલે વિીન એપ્લઝાબેથનો જન્્મ પ્રિન્સેસ એપ્લઝાબેથ ઓફ યોક્ક તરીકે થયો હતો. તેઓ ડ્ુક અને ડચેસ ઓફ યોક્કનું રિથ્મ સંતાન હતા. બકીંગહા્મ પેલેસના એક ચેપલ (િેવળ)્માં પ્રિન્સેસ એપ્લઝાબેથની પ્રિસતી ના્મ-સંસકાર પ્વપ્ધ થઈ અને તે્મને ‘એપ્લઝાબેથ ્મેરી એલેકઝાન્ડ્ા’ ના્મ આપવા્માં આવયું. તે્માં એપ્લઝાબેથ ના્મ તે્મના ્માતાના ના્મ્માંથી લેવાયુ ું હતું. તે્મના પૈતૃક ્મહાિાિી્મા (પેટન્ચલ ગ્ેટ ગ્ાન્ડ ્મધર) વિીન એલેકઝાન્ડ્ા્માંથી એલેકઝાન્ડા ના્મ લીધું હતું. તથા પૈતૃક િાિી્મા (પેટન્ચલ ગ્ાન્ડ્મધર) વિીન ્મેરી્માંથી ્મેરી ના્મ લીધું હતું.

૧૯૩૬્માં િાિા કીંગ જયોજ્ચ ધ ફીફથનું અવસાન થતાં પ્રિન્સેસ એપ્લઝાબેથના શાંત પાદરવાદરક જીવનનો અંત આવયો. કીંગ જયોજ્ચના સૌથી ્મોટા પુત્ કીંગ એડવડ્ચ ધ એઈટથનો રાજયાપ્ભર્ેક થયો િરો, પરંતુ રાજગાિી પર હજી એક વર્્ચ પૂરં કરતાં

પહેલાં જ તે્મણે રાજગાિીનો તયાગ કયષો.. પદરણા્મે તે્મના સથાને રાજગાિી પર પ્રિન્સેસ એપ્લઝાબેથના પ્પતાનો ૧૯૩૭્માં રાજયાપ્ભર્ેક થયો. પ્પતાના રાજયાપ્ભર્ેકને કારણે રાજગાિીના વારસિારો્માં રિથ્મ સથાન હવે પ્રિન્સેસ એપ્લઝાબેથનું બન્યું. આ્મ અચાનક જ પ્રિન્સેસ એપ્લઝાબેથનો પ્સતારો ઝળકયો! પ્રિદટશ રિજાની નજર્માં અને હૈયા્માં તેઓ વસી ગયાં!

વિીન તરીકે રાજયાપ્ભર્ેકઃ પ્રિન્સેસ એપ્લઝાબેથ ૧૯૫૨ની ૬ઠ્ી ફેરિુઆરીએ રાજગાિી પર ‘વિીન એપ્લઝાબેથ ધ સેકન્ડ’ તરીકે આરૂઢ થયાં. તે પછી ૧૯૫૩ની બીજી જૂને તે્મની રાજયાપ્ભર્ેક પ્વપ્ધ થઈ. ૧૯૪૭્માં પ્રિન્સેસ એપ્લઝાબેથનાં લગ્ન થયાં, પછી તે્મણે ડ્ુક ઓફ એદડનબરો સાથે ફાંસ અને ગ્ીસની તથા ૧૯૫૧્માં કેનેડાની સત્ાવાર યાત્ા કરી. પપ્ત પ્રિન્સ દફલીપ પ્વપ્વધ નેવલ જવાબિારીઓ સંભાળતા હતા. ૧૯૫૨ની બીજી જૂને લંડન્માં વેસટપ્્મન્સટર એબી િાતે પ્રિન્સેસ એપ્લઝાબેથનો કોરોનેશન પ્વપ્ધ થયો અને તેઓ વિીન એપ્લઝાબેથ બન્યા. ઈપ્તહાસ્માં પહેલી જ વાર એવું બન્યું કે પ્રિદટશ વિીનની કોરોનેશન સેદર્મની ટેપ્લવીઝન ઉપર િશા્ચવાઈ હોય!

1૯૫૨થી ૧૯૬૧ સુધીના િસ વર્્ચનો તબક્ો વિીન એપ્લઝાબેથના શાસનનો રિથ્મ િશકો હતો. જે િરપ્્મયાન વિીને યુકેના સ્મગ્ પ્વસતારો્માં પ્વસતૃત રિવાસો િેડ્ા. વિીને િૂબ ઉતસાહપૂવ્ચક અને ઉ્મળકાથી પ્રિદટશ રિજાની સુિાકારી્માં ઊંડો રસ િાિવયો. વિીનના શાસનના રિથ્મ િશકા્માં રિથ્મ પ્રિદટશ વડારિધાન પ્વન્સટન ચપ્ચ્ચલ હતા. વિીને પ્રિદટશ રાજવી પરંપરાઓ (રોયલ ટ્ેદડશન્સ) ્માં પણ ્મહતવના ફેરફારો કયા્ચ. વિીન પ્વકટોદરયાએ ૧૮૫૭્માં પ્રિન્સેસ પ્બયાટ્ીસને જન્્મ આપયો હતો. તયાર પછી પહેલી જ વાર એવું વિીન એપ્લઝાબેથ સાથે બન્યું કે વિીને રાજગાિી ભોગવતી વેળા સંતાનને જન્્મ આપયો.

શાસનનો ૧૯૬૨-૧૯૭૧

દશકોઃ વિીન એપ્લઝાબેથના શાસનના બીજા તબક્ા ૧૯૬૨-૧૯૭૧ વેળા તે્મણે ચોથા સંતાનને જન્્મ આપયો. હર ્મેજેસટી વિીન એપ્લઝાબેથ અને પપ્ત ડ્ુક ઓફ એદડનબરોએ ૧૯૬૪્માં પોતાના ચોથા સંતાન પ્રિન્સ એડવડ્ચને જન્્મ આપયો.

૧૯૬૩્માં ફરીથી એકવાર વિીન્સ રોયલ રિેરોગેદટવનો ્મુદ્ો પ્રિદટશ રાજકારણ્માં ઉઠ્ો. વડારિધાન હેરોલડ ્મેકપ્્મલન પ્નવૃત્ થતાં ્મેકપ્્મલનની સલાહ અનુસાર વિીને કન્ઝવવેદટવ પાટટીના લોડ્ચ હોપને વડારિધાન તરીકે પ્નયુક્ત કયા્ચ. જાકે, વિીને કરેલી આ પ્ન્મણૂકથી પ્વવાિ સજા્ચયો.

હવે પછીથી પાટટીના નેતાની વરણી કરવા ્માટે ૧૯૬૫્માં કન્ઝવવેદટવ પાટટીએ એક ચૂંટણી રિપ્ક્રયા ( ઈલેકટોરલ રિોપ્સજર)ની રચના કરી. વિીને ૧૯૬૯્માં કાનવેવોલ કેસલ ( દકલ્ા) ની ્મુલાકાત લઈ પ્રિન્સ ચાલસ્ચને ‘ પ્રિન્સ ઓફ વેલસ’ તરીક પ્વપ્ધવત નવાજયા. આ્મ પ્રિન્સ ચાલસ્ચ રાજગાિીના વારસ ઘોપ્ર્ત થયા. િુપ્નયાભરના ૨૦૦ પ્્મપ્લયન લોકોએ એ પ્વપ્ધ ટેપ્લવીઝન ઉપર પ્નહાળયો.

૧૯૭૨્માં વિીન અને ડ્ુક ઓફ એદડનબરોના લગ્નને પણ ૧૯૭૨્માં ૨૫ વર્્ચ પૂરા થતાં વેસટ પ્્મન્સટર એબી્માં થેન્કસ ગીવીંગ સેદર્મની યોજાઈ. ૧૯૭૭્માં વિીન અને ડ્ુક ઓફ એદડનબરો નાના-નાની બન્યા, પુત્ી પ્રિન્સેસ એનએ પુત્ને જન્્મ આપયો હતો.

૧૯૮૨થી ૧૯૯૧નો દશકોઃ ક્વીનના શાસનનો ચોથા દશકામાં (૧૯૮૨થવી ૧૯૯૧) બ્રિટિશ કોલોનવી ફોકલેન્ડ આઈલેન્ડઝમાં ગરબ્ડો થઈ. બ્રિટિશ ક્વીનના આબ્િપત્ય હેઠળ બ્રિટિશ લશકરવી દળો ૧૯૮૨ના એબ્રિલમાં સાઉથ એિલાનનિક જઈ ફોકલેન્ડઝ આઈલેન્ડઝ અને સાઉથ જાબ્જજિ્યા ફરવીથવી કબજે કરવા ફોકલેન્ડઝનવી વોરમાં બ્રિટિશ સૈન્યનો બ્વજ્ય થ્યો હતો. એ લશકરવી સંઘરજિમાં બ્રિનસ એન્રુ સવીકીંગ હેબ્લકોપિરના પા્યલિ હતા. બવીજા લશકરવી જવાનોનવી માતાઓનવી જેમ ક્વીન એબ્લઝાબેથને પણ દવીકરો હેમખેમ પાછો આવશે એવવી બ્ચંતા થઈ હતવી.

૧૯૯૨-૨૦૦૧નો દશકોઃ ક્વીનના શાસનનો પાંચમો દશકો (૧૯૯૨-૨૦૦૧) બ્રિિનને એકવવીસમવી સદવીમાં લઈ ગ્યો.

૨૦૦૨થવી ૨૦૧૨નો છઠ્ો દશકોઃ ૧૯૫૨માં ક્વીનના એસેનશન (સત્ારૂઢ) થવાના ૫૦ વરજિ પૂરા થ્યાને બ્નબ્મત્ે બ્રિિનમાં ૨૦૦૨માં ગોલ્ડન જ્યયુબ્બલવી સેબ્લરિેશનસ સમગ્ર ્યયુકે, ઓસ્ટ્ેબ્લ્યા, કેને્ડા, ન્યયુઝવીલેન્ડના ૭૦ શહેરોમાં થ્યાં. ૨૦૦૨નવી ૩૦ માચચે ક્વીન એબ્લઝાબેથ િ ક્વીન મિરનયું અવસાન ૧૦૧ વરજિનવી વ્યે બ્વન્ડઝરમાં રો્યલ લોજ ખાતે થ્યયું. ૨૦૧૦માં ક્વીનનો રિથમ રિપૌત્ર ટફબ્લપસનો જનમ થ્યો. ૨૦૧૧માં ક્વીનના બે ગ્રાન્ડચવીલડ્રનના લગન્ થ્યાં. બ્રિનસ બ્વબ્લ્યમ કેથેટરન મવી્ડલિનને વેસ્િબ્મનસ્િર એબવીમાં પરણ્યો તથા એટ્ડનબરોમાં કેનનગેિ કક્ક ખાતે ઝારા ટફબ્લપસ માઈક ટિન્ડેલને પરણવી. રાણવીના બવીજા પૌત્ર બ્રિનસ હેરવીએ 2018માં અબ્િનેત્રવી મેગન માકકેલ સાથે લગ્ન ક્યાજિ.

હાલ કોરોના વાઇરસના કારણે રાણવી તથા બ્રિનસ ટફબ્લપ બ્વન્ડસર પેલેસમાં વસવાિ કરવી રહ્ા છે.

 ??  ?? 1.ક્વીન એલિઝાબેથ બવીજાનવી 2 જુન, 1953ના રોજ એબે વેસ્ટલિનસ્ટર ખાતે યોજાયેિ રાજયાલિષેક લવલિ .
2. ક્વીન એલિઝાબેથ બવીજા,
લરિન્સ ફિલિપ અને ત્રણ બાળકોલરિન્સ ચાર્સ્સ (જિણે), લરિન્સે્સ એન્ન (ડાબે) અને લરિન્સ એન્રુ (ડાબેથવી ત્રવીજા) એબરડવીનશાયરિાં બાિિોરિ કા્સિના ગ્ાઉનડિાં 9 ્સપ્ટટેમબર, 1960ના રોજ બેઠટેિા દૃશયિાન થાય છટે.
3. વષ્સ 1939નવી આ ત્સવવીરિાં લરિન્સે્સ એલિઝાબેથ લવનડ્સર ગ્ે્ટ પાક્કિાં તેિના ્સિેદ ઘોડા ્સાથે દૃશયિાન થાય છટે.
1.ક્વીન એલિઝાબેથ બવીજાનવી 2 જુન, 1953ના રોજ એબે વેસ્ટલિનસ્ટર ખાતે યોજાયેિ રાજયાલિષેક લવલિ . 2. ક્વીન એલિઝાબેથ બવીજા, લરિન્સ ફિલિપ અને ત્રણ બાળકોલરિન્સ ચાર્સ્સ (જિણે), લરિન્સે્સ એન્ન (ડાબે) અને લરિન્સ એન્રુ (ડાબેથવી ત્રવીજા) એબરડવીનશાયરિાં બાિિોરિ કા્સિના ગ્ાઉનડિાં 9 ્સપ્ટટેમબર, 1960ના રોજ બેઠટેિા દૃશયિાન થાય છટે. 3. વષ્સ 1939નવી આ ત્સવવીરિાં લરિન્સે્સ એલિઝાબેથ લવનડ્સર ગ્ે્ટ પાક્કિાં તેિના ્સિેદ ઘોડા ્સાથે દૃશયિાન થાય છટે.
 ??  ??
 ??  ??
 ??  ??
 ??  ?? બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને ચાનસેલિ ઓફ એકસચેકિ રિબ્િ સુનાકે કોિોનાને કાિણે મૃત્ુ પામેલા એનએચએસ કમ્મચાિીઓ અને અન્ મુખ્ કમ્મચાિીઓને શ્રદાાંજબ્લ અપ્મવા માટે 28
એબ્પ્રલે 10 ડાઉબ્નાંગ સ્ટ્ીટ ખાતે એક બ્મબ્નટનુાં મૌન િાખ્ુાં હતુાં.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને ચાનસેલિ ઓફ એકસચેકિ રિબ્િ સુનાકે કોિોનાને કાિણે મૃત્ુ પામેલા એનએચએસ કમ્મચાિીઓ અને અન્ મુખ્ કમ્મચાિીઓને શ્રદાાંજબ્લ અપ્મવા માટે 28 એબ્પ્રલે 10 ડાઉબ્નાંગ સ્ટ્ીટ ખાતે એક બ્મબ્નટનુાં મૌન િાખ્ુાં હતુાં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom