Garavi Gujarat

ફ્રન્ટલાઈન પર કામ કરતા ડૉક્ટરનો બોરરસ જ્ોનસનને ખુલ્ો પત્ર

-

ફ્રન્ટલાઈન પર કામ કરતા NHSના બ્રિટ્ટશ-ભારતીય ડોક્ટર બ્મનેશ ખાસુએ વડા પ્રધાન બોટરસ જ્ોનસનને કોરોના વાઈરસ ક્ટોક્ટી બાબતે બુધવારે તા. 22ના રોજ ‘ડેઇલી બ્મરર’માં એક ખુલ્ો પત્ર લખી આગ્ર્ કયયો ્તો કે "સારૂં ભંડોળ ધરાવતી અને સક્ષમ આરોગય તેમજ સામાબ્જક સંભાળ પ્રણાલીએ "ફ્રન્ટલાઈન ્ેલ્થ વક્કસ્સને" મદદ કરવી જોઇએ. મેટડકસને ્ીરોની જેમ પૂજવામાં આવે છે પરંતુ તેમને મૂળભૂત સુબ્વધાઓની વધારે જરર છે. આપણે બ્વબ્વધ સતરે બ્નષ્ફળ ગયા છીએ તેની સંપૂણ્સ તપાસ કરવી જરરી છે.’’

ડો. ખાસુએ આ ક્ટોક્ટીના બ્નયંત્રણ બાબતે પ્રકાશ પાડતા જણાવયું ્તું કે ‘’ જમ્સનીએ ્ટેસ્ટ પર પકડ મેળવી લીધી છે જયારે યુકે ખૂબ પાછળ ર્ી ગયું. કોબ્વડ-19 ક્ટોક્ટી પછી બધા જાગૃત ્થઈ ગયા છે. પરંતુ અમને ખરેખર કામ કરવા મા્ટે સારૂં ભંડોળ ધરાવતી બ્સસ્ટમ અને પાયાની સુબ્વધાઓ જોઇએ છે. કોબ્વડ કેસોની દેખરેખ રાખવા ્ોસસપ્ટલો અને બ્વસતૃત એમ્બયુલનસ ક્ષેત્રને બદલે, શરઆતમાં સશસત્ર દળો અને રીઝવ્સ દળોનો વયૂ્ાતમક ઉપયોગ કરવાની જરર ્તી. સશસત્ર દળના જવાનો અને ્ોસસપ્ટલોનો ઉપયોગ કોબ્વડ કેસોને સામાનય લોકો્થી અલગ રાખવા મા્ટે આદશ્સ તક ્તી અને તો વધુ સારી કામગીરી કરી શકાઇ ્ોત.’’

ડૉ. બ્મનેશ ખાસુએ જણાવયું ્તું કે ‘’ આ ખુલ્ો પત્ર વયબ્તિગત સતરે જારી કયયો છે કારણ કે પોતે યુદ્ધ જેવા રોગચાળાના "નુકસાનકારક" સમીકરણને પડકારવા માંગતા ્તા. બ્નણ્સય લેવા અંગે કોઈ પારદશ્સકતા અને ચચા્સ કયા્સ વગર બ્સસ્ટમને આદેશ અને બ્નયંત્રણની સત્ા આપવામાં આવી છે. તેને કારણે લોકો ્ોસસપ્ટલમાં કોઈ નજીકના અ્થવા બ્પ્રય લોકોની ગેર્ાજરીમાં મૃતયુ પામે છે. શા મા્ટે કોઈને સંપૂણ્સ પી.પી.ઈ. પ્ેરીને મૃતયુ પામનાર પત્ી કે માતાબ્પતાની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવતી ન્થી?"

ડૉ. ખાસુએ જણાવયું ્તું કે “જે રીતે પી. પી. ઇ. નું સંચાલન કરવામાં આવયું છે અને કેર ્ોમસને કતલખાનામાં ્ફેરવી દેવાયા છે અને છતાં તમારા કેબ્બને્ટના કોઈ સા્થીદારોએ તે બ્વષે ટદલ્થી મા્ફી પણ ન્થી માંગી તે સરકારમાં પ્રવતતી ર્ેલી સંસકકૃબ્તની પ્રબ્તષ્ા મા્ટે ઝાંખપ

લાવનારી છે અને તે બ્વષે સંબંબ્ધત સૌએ પોતાનો આતમા ઢંઢોળવાની જરર છે."

તેમણે જ્ોનસને NHSને સંદેશની પ્રશંસા કરી તેમના પ્રેગનેન્ટ સા્થી કેરી સાયમન્ડસને તંદુરસતીની શુભેચછા પાઠવતા જણાવયુ ્તુ કે ‘ મેં ્ંમેશાં તમારી બુબ્દ્ધ, બ્નણા્સયકતા અને સમજાવ્ટની શબ્તિની પ્રશંસા કરી છે. તમારા ્ોસસપ્ટલના ટડસચાજ્સ બ્વટડઓ સંદેશામાં દેખાયેલા બ્નદયોષતા અને સરળ, અસલ અને બ્નષ્ાવાન શ્બદો ઘણા લોકોએ અગાઉ જોયા ન્થી: જે એક નેતામાં ્ોવા ખૂબ જરરી છે અને આશા છે કે તે આવતા વષયોમાં તે તમારી મદદ કરશે.”

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom