Garavi Gujarat

કૌભાંડો રોકવા શંકાસપદ ઇમેઇલ રીપોર્ટિંગ સરવવિસનો આરંભ

-

કોરોના વાઈરસ સંબંબ્ધત સેવાઓ પૂરી પાડવાના બ્ાને લોકોને ઑનલાઇન કૌભાંડમાં ્ફસાવવા મા્ટે દૂબ્ષત ઇમેઇલસ મોકલનાર ગઠીયાઓને શોધી કાઢવા યુકેના નેશનલ સાયબર બ્સકયુટર્ટી સેન્ટરના બ્નષણાતોએ કામગીરી આદરી નવી ‘શંકાસપદ ઇમેઇલ રીપોટ્ટિંગ સબ્વ્સસ’ શર કરી છે. કૌભાંડ કરવાના ઇરાદે મોકલવામાં આવેલા 5,000 જે્ટલા શંકાસપદ ઇમેઇલસ મળતાં એક જ ટદવસમાં 80 કરતા વધુ નવી

ખોલાયેલી ચીટ્ટંગ કરતી વેબ સાઇરસ બંધ કરી દેવાઇ છે.

જીસીએચકયુના ભાગ રપે એનસીએસસીએ મંગળવાર 21 એબ્પ્રલ્થી સાયબર અવેરનેસ ઝુંબેશ શર કરી તેમની નવી ‘શંકાસપદ ઇમેઇલ રીપોટ્ટિંગ સબ્વ્સસ’ પર તેમની સા્થે કરવામાં આવતા ઠગાઇના પ્રયાસો અંગે જાણ કરવા લોકોને બ્વનંતી કરી ્તી.

એનસીએસસીના ચી્ફ એસકઝકયુટ્ટવ

ઓટ્ફસર સીઆરન માટ્ટ્સને કહ્યું ્તુ કે “અમે આશા રાખીએ છીએ કે શંકાસપદ ઇમેઇલ રીપોટ્ટિંગ સબ્વ્સસની સ્ફળતા્થી ગુનેગારો આવા કૌભાંડો અ્ટકશે. પરંતુ તમને એવો કોઈક શંકાસપદ ઇમેઇલ મળે જે યોગય ન લાગતો ્ોય તો તેને report@ phishing. gov. uk પર ્ફોરવડ્સ કરવા બ્વનંતી છે. વાચકોને આ ઇમેઇલ નોંધી રાખવા અને તેનો ઉપયોગ કરવા નમ્ર બ્વનંતી છે. એનસીએસસીનો સવચાબ્લત પ્રોગ્રામ તરત જ જે તે સાઇ્ટની માનયતાનું પરીક્ષણ કરશે અને કોઈપણ સાઇરસ ટ્ફબ્શંગ સકેમસ ્ોવાનું માલુમ પડતાં તરત જ દૂર કરી દેવાશે.

આ અબ્ભયાન અંતગ્સત ઑનલાઇન સલામત ર્ેવા મા્ટે છ પગલાં ભરવા જણાવયુ છે. સચેત નાગરીકોને 5,000 શંકાસપદ ઇમેઇલની જાણ કરવામાં આવી ્તી. કે્ટલાક ઇમેઇલમાં ગઠીયાઓએ કોરોના વાઈરસ સંબંબ્ધત સેવાઓ આપતા ્ોવાનુ જણાવયુ ્તુ.’’

બ્સ્ટી ઓ્ફ લંડન પોલીસ, નેશનલ લીડ ્ફોર ફ્રોડના કમાનડર કેરેન બેકસ્ટરે કહ્યું ્તું કે “આ નવી સેવા્થી લોકો ગુનેગાર પાસે્થી પાવર પાછો લઈ શકે છે. આ સેવા પોલીસને આ કૌભાંડી ઇમેઇલસ મોકલનાર જવાબદાર લોકોની શોધ કરવામાં અને તેમને નયાય અપાવવામાં સ્ાય કરશે. લોકોએ પૈસા ગુમાવયા ્ોય તો તેમણે તેમની બેંકને જણાવવું જોઈએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom