Garavi Gujarat

યુકેમાં વધુ નાં મોત, અને કુલ મૃતયઆંક

-

કોરોના વાઈરસના કારણે યુકેમાં છેલ્ા 24 કલાકમાં વધુ 639 લોકોના મોત નનપજયા હતા અને કુલ મૃતયઆંક 21,731 થયો હતો. હોસ્પટલ બહાર કેર હોમસમાં મરણ પામેલા તથા અનય આંકડા સૂચવે છે કે સાચો મૃતયઆંક 55% વધારે એટલે કે 33,000 ઉપર હોઇ શકે છે. એનએચએસ ઇંગલેનડે મંગળવારે જાહેરાત કરી હતી કે તેમની હોસ્પટલોમાં વધુ 552 લોકોનાં મોત થયાં છે.

ઇંગલેનડનો નોથ્થ વે્ટ લંડનની બહારનો નવ્તાર સૌથી વધુ અસરગ્ર્ત ક્ેત્ર છે જયારે બધા પીડડતોને ધયાનમાં લેવામાં આવે છે, તયારબાદ દનક્ણ પૂવ્થ આવે છે. લંડનમાં આજે 87 લોકોના મૃતયુ થયાં હતાં, જયારે નમડલેન્ડસમાં, 55, નોથ્થ ઇ્ટ અને યોક્કશાયરમાં 55 અને નોથ્થ વે્ટમાં 41 લોકોનાં મોત થયાં હતાં.

ગઈકાલે જાહેર કરાયેલા લોકોની સંખયા કરતા આજનો મરણઆંક લગભગ બમણો છે. નરિટનનો સૌથી કપરો કાળ 10 એનરિલથી 24 એનરિલની વચ્ેનો હતો જેમાં કેર હોમસમાં 3,000 થી વધુ લોકોનાં મોત થયાં હતાં. 1993માં રેકો્ડસ્થ શરૂ થયા પછી તા. 11થી 17 એનરિલનો સમય ગાળો ઇંગલેનડ માટેનો સૌથી ભયાનક હતો. બેકડેટેડ આંકડા જોઇએ તો વા્તનવક મૃતયુની સંખયા 32,000 કરતા વધારે હોઈ શકે છે.

હોસ્પટલસની બહાર ઇંગલેનડ અને વેલસનો મૃતયુઆંક સમાવાયા બાદ તા. 17મી એનરિલે મૃતકોની સંખયા 22,351 હતી. જેની સામે આરોગય નવભાગ તે જ તારીખે જાહેર કરેલો આંકડો 14,451 જેટલો જ હતો. આજ વધારો આજે 54.6 ટકા લેખે આજે ગણવામાં આવે તો કુલ

મૃતયુઆંક 33,6૦૦ જેટલો થાય.

ઓડિસ િોર નેશનલ ્ટેડટસ્ટકસના ડેટા મુજબ તા. 11થી 17 એનરિલ સુધીના સપ્ાહમાં 3,096 લોકોના કેર હોમસમાં મૃતયુ નોંધાયા હતા. જે અઠવાડડયા અગાઉ જાહેર કરાયેલા 1,043ના આક કરતા લગભગ ત્રણ ગણા હતા.

હોસ્પટલસની બહાર મૃતયુ પામે છે તેમાંથી ઘણાનો તેઓ જીવતા હતા તયારે કોરોના વાઈરસનો ટે્ટ કરાયો નહોતો. કેટલાકનું સત્ાવાર નનદાન કયારેય કરવામાં આવતું નથી અને માત્ર તેઓ બીમાર હોવાની શંકા રખાય છે. એટલે આ સંજોગોમાં મરણ પામેલા લોકોનો આંક ઘણો મોટો છે.

વલડ્થ હેલથ ઓગગેનાઇઝેશને ચેતવણી આપી છે કે યુરોપમાં કોનવડ-19નાં અડધા મોત નનસિંગ હોમસમાં થઈ રહ્ા છે અને યુકેની ગણતરી ઝડપથી વધી રહી છે. નરિડટશ અનધકારીઓએ આ ક્ેત્ર તરિ પૂરતુ ધયાન નહીં આપવા બદલ ભારે ટીકાઓનો ભોગ બનવું પડું હતું અને મુખય વૈજ્ાનનક સર પેનરિક વૉલેનસ જણાવયું હતું કે તેમણે 'ખૂબ વહેલા' ચેતવણી આપી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom