Garavi Gujarat

ભારતીય બ્રિટિશર મેટિક્સને કોબ્િિ-19નુ ઉચું જોખમ: ્સિવે

-

ભારતીય અને એથનનક માઇનોરીટીના ડોકટસ્થ અને હેલથકેર રિોિેશનલસને યુકેમાં જીવલેણ કોરોના વાઈરસનું જોખમ સૌથી વધારે છે એમ સૌ રિથમ સવગેમાં બહાર આવયુ છે. નરિડટશ એસોનસએશન ઑિ ડિનઝશયનસ ઑિ ઈસનડયન ઓડરનજન (બાનપઓ)ના રીસચ્થ એનડ ઇનોવેશન િોરમે હેલથ કેર રિોિેશનલસમાં જોખમી પડરબળો અને ઉભરતી નચંતાઓ નક્ી કરવા માટે તા. 14થી 21 એનરિલ દરનમયાન એક સપ્ાહ લાંબો ઑનલાઇન સવગે હાથ ધયયો હતો.

તમામ બેકગ્રાઉનડના આશરે 2,003 લોકોએ તેમાં જવાબ આપયા હતા. તેમાં બહુમતી 66 ટકા હોસ્પટલના ડૉકટર અને 24 ટકા લોકો રિાયમરી કેર રિોિેશનલસ છે. સવગેક્ણમાં 86 ટકા લોકો બેમ બેકગ્રાઉનડના હતા અને તેમાં દનક્ણ એનશયાઈ લોકોનું રિમાણ 75 ટકા હતું.

બાપીઓના રીસચ્થ એનડ ઇનોવેશન િોરમના અધયક્ ડૉ. ઇનદ્રનીલ ચક્રવતતીએ જણાવયું હતું કે ‘બેમ હેલથકેર કમ્થચારીઓને સમાનવષ્ટ કરનારો આ રિકારનો સૌથી મોટો સવગે છે. બેમ બેકગ્રાઉનડના હોવાથી વાઈરસના ચેપનું જોખમ રહે છે. પસ્થનલ રિોટેકટીવ ઈસકપમેનટ (પી.પી.ઇ.) નો અભાવ તબીબોની મોટી નચંતા છે. 64 મેડડકસને પી.પી.ઇ. પહેરવા અથવા માંગવા બદલ ઠપકો પણ અપાયો હતો.’’

બાપીઓના રિમુખ રમેશ મહેતાએ જણાવયું હતું કે, "અમે સરકારને નવનંતી કરી રહ્ા છીએ કે જેઓ જોખમમાં છે તેમનુ રક્ણ કરે, જેથી ફ્રનટલાઈન કમ્થચારીઓ પોતે બીમાર ન પડે. બાપીઓ આ ક્ેત્રમાં સંશોધન કરવા માટે ખૂબ જ ઉતસુક છે અને અમે ઇમપીરીયલ કોલેજ લંડન જેવા ભાગીદારો સાથે મોટો અભયાસ કરવા માંગીએ છીએ જેથી સલિનનકલ રિેસકટસમાં લાગુ થઈ શકે તેવા વૈજ્ાનનક પુરાવા મળે.’’ સવગેનો એકંદરે નનષકર્થ એ હતો કે આ રોગચાળા દરનમયાન નરિટનના બેમ સમુદાય સામેના ઉંચા જોખમ પાછળના વધુ પડરબળો ઓળખી કાઢવા વધુ સંશોધન જરૂરી છે.

બાપીઓના ચેરમેન ડૉ. જે. એસ. બામરાએ કહ્ં હતુ કે, "આ મહતવના સવગેક્ણમાં ઘણા બધા ક્ેત્રો પર રિકાશ પાડવામાં આવયો છે. બેમ સમુદાયના હોવું તે એક ્પષ્ટ જોખમનું પડરબળ છે અને આ ક્ેત્રમાં અમારે વધુ સુસં્કકૃત સંશોધન જોઈએ છે. યોગય ફ્રનટલાઈન ્ટાિ માટે યોગય પી.પી.ઇ.નો અભાવ એ વારંવાર બનતો મુદ્ો છે."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom