Garavi Gujarat

ઇલફિ્ડમાં તાબ્મલ યુિાને મા્સુમ પુત્ી- પુત્ની હતયા કરી, પોતે આપઘાતનો પ્રયા્સ કયયો

-

રનવવારે સાંજે ઇ્ટ લંડનના ઇલિડ્થમાં રહેતા નનથીન કુમાર નામના શોપ વક્કરે દુકાનની ઉપર આવેલા એક ફલેટમાં 1 વર્થની ડદકરી અને 3 વર્થના ડદકરાની છરીના ઘા મારી હતયા કયા્થ બાદ જાતે ચાકુ મારી આપઘાત કરવાનો રિયાસ કયયો હતો. તેને પોલીસ રક્ણ હેઠળ ગંભીર હાલતમાં હોસ્પટલમાં સારવાર અથગે દાખલ કરવામાં આવયો છે. દંપતીની પુત્રીનું ઘરે જ મોત નીપજયું હતુ જયારે પુત્રનુ રિોમા સેનટરમાં નનધન થયુ હતુ.

નનશાને તેનો પુત્ર બાથરૂમમાં શ્ાસ માટે રિયાસ કરતા મળી આવયો હતો. જયારે એક વર્થની પુત્રી પલંગમાં મૃત હાલતમાં મળી આવી હતી. છોકરાને એર એમ્બયુલનસ દ્ારા હોસ્પટલમાં લઈ જવામાં આવયો હતો પરંતુ તેને મૃત જાહેર કરાયો હતો.

નનથીન કુમાર તેના ઘરની નજીક એક દુકાનમાં કામ કરતો હતો અને સાંજે 4.30 વાગયે ઘરે પાછો આવયો હતો. તે સમય દરનમયાન શું થયુ તેની ખબર પડી નથી પરંતુ તેના એમપલોયર શનમુગથા થેવાદુરાઇએ જણાવયું હતું કે "તે મને કહેતો હતો કે તેની પત્ી ખુશ નથી કેમકે તે હજી પણ લોકડાઉનમાં કામ કરવા જઇ રહ્ો છે. તેઓ ચાર જણા નાનકડા ફલેટમાં રહેતા હતા અને મને લાગે છે કે આ બધુ તેના માટે વધારે થઈ ગયું હતું.’’

શનમુગથાએ જણાવયું હતું કે ‘’નનથીન એક રિેમાળ નપતા હતો અને સખત મહેનત કરતો હતો. તે દુકાનમાં આવતા લોકોમાં નરિય હતો. બધુ સામાનય હતું. સવારે દુકાન ખોલી કામ કયુિં અને તેણે જતા પહેલા મને ચા પણ બનાવી આપી હતી.'

કુમાર અને નીસા શ્ીલંકાના વતની છે અને 2014માં તેમણે લગ્ન કયાિં હતાં અને તેઓ ્થાનનક સમુદાયમાં જાણીતા હતા. કુમાર અને તેની પત્ીએ એક વર્થ પહેલા જ ફલેટમાં રહેવાનુ શરૂ કયુ્થ હતુ. તે ઘરની નજીક જ ્ટોરમાં નોકરી કરતો હતો અને સાંજે 4-30 કલાકે નોકરી પરથી છુટીને ઘરે ગયો હતો.

પડોશીઓના જણાવયા મુજબ આ ઘાતકી હુમલા બાદ બાળકોની માતા નીશા પોતાના નાનકડા ફલેટમાંથી ‘બચાવો ... બચાવો...’ એવી ચીસો પાડતી બહાર દોડી ગઇ હતી અને કકળાટ મચાવી મૂકયો હતો. પોલીસ રિવક્ાએ ઉમેયુિં હતુ કે "અમે આ ઘટના સંદભગે બીજા કોઈની શોધ કરી રહ્ા નથી." િોરેસનસક અનધકારીઓએ તપાસ આદરી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom