Garavi Gujarat

ગુજરાતમાં કોરોનાના કોમ્ુનનટી ટ્ાન્સનમશનનો ભ્

-

ગુજરાતમાં કોરોનાની સ્થિતત દિનપ્રતતિીન વણસી રહી છે. ગુજરાતમાં કોરોના ના કેસો જ નહીં, મૃત્ુનો આંક પણ વધી રહ્ો છે. ગુજરાત માટે માઠા સમાચાર એછેકે, અમિાવાિ સતહત રાજ્ના હોટ્પોટ તવ્તારો હવે કોરોનાના ્ટેજ-૨ના એડવાનસ ્ટેજમાં પ્રવેશી ચૂક્ાં છે તે જોતાં ગુજરાતમાં કમ્ુતનટી ટ્ાનસતમશન થિવાની િહેશત છે.આ પદરસ્થિતીમાં લોકોએ ખુબ જ સાવધાની વત્તવાની જરુર છે.

સમગ્ર તવશ્વના મોટાભાગના િેશો કોરોનાની ચપેટમાં આવી ચૂક્ાં છે તેમાં ગુજરાત પણ બાકાત રહી શક્ુ નથિી. રાજ્માં કોરોનાના કેસો ૨૫૦૦ના આંકને પાર કરી ચૂક્ો છે. સમગ્ર િેશમાં કોરોનાના કેસો અને મૃત્ુઆંકને જોતાં ગુજરાત મહારાષ્ટ્ર બાિ બીજા ક્રમે રહ્યુ છે. કોરોનાને લઇને ગંભીર વાત એછેકે, કેટલાંક તવ્તારોમાં કોરોના એડવાનસ ્ટેજમાં છે. એટલે ્ટેજ ટુ કરતાં આગળ છે જેથિી આરોગ્ તવભાગ પણ તચંતતત બન્ુ છે.

હાલમાં ગુજરાતમાં ૧૫ હોટ્પોટ તવ્તાર છે જેમાં અમિાવાિ, રાજકોટ, સુરત, વડોિરા, ભાવનગર સામેલ છે.અત્ારે અમિાવાિ સતહતના મોટા મહાનગરો ઉપરાંત ૨૯ તજલ્ામાં કોરોનાએ પ્રવેશ ક્યો છે. હવે તચંતાજનક વાત એ બહાર આવી છેકે,ગુજરાતના હોટ્પોટ તવ્તારમાં કમ્ુતનટી ટ્ાસનસશન વધી શકે છે.અત્ાર સુધી તો ગુજરાત કોરોનાના બીજા ્ટેજમાં છે.હવે ગુજરાતના ૧૫થિી વધુ હોટ ્પોટ તવ્તારોમાં કોરોના ત્ીજા ્ટેજમાં પ્રવેશ કરી શકે છે.

આંકડા પર નજર કરીએ તો,હોટ્પોટ તવ્તારમાં જ કેસોનુ પ્રમાણ સતવશેષ રહ્યુ છે.કુલ કેસો પૈકી ૫૦ ટકાથિી વધુ કેસો તો માત્ હોટ્પોટ તવ્તારમાં જ નોંધાઇ રહ્ાં છે જે ડેનજરસ સાતબત થિઇ શકે છે.

આરોગ્ સતચવ ડો.જ્ંતત રતવએ જણાવ્ુંકે, ગુજરાતના મૃત્ુઆંકમાં મોટાભાગે એવા મૃતકો છે જેમને એક કરતાં વધુ તબમારી છે.૬૦ વષ્તથિી વધુ વ્ના લોકો માટે કોરોના જોખમી સાતબત થિ્ો છે.રાજ્ સરકારે મૃતકોના કારણો સાથિે માતહતી પ્ર્તૃત કરી છે એટલે આંકડા છુપાવવાનો સવાલ નથિી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom