Garavi Gujarat

કોરોનાના ટેસટીંગની સંખ્ા અંગે ગુજરાત સરકારના નનર્ણ્થી નવવાદ

-

દેશમાં કોરોનાના કેસ નોંધા્યા બાદ ગુજરાર સરકારે ગુજરાર કોરોનામુક્ત હોવાનો વારંવાર તશરપાવ મેળવવા પ્ર્યા્યો ક્યા્ત હરા.૧૮મી માચ્તના રોજ પહેલો કોરોના કેસ નોંધા્યાં બાદ સરર વ્યવ્થિા અને આગોરરા પગલાઓની દુહાઇઓ વચ્ે કોરોના વાઈરસે એક મતહનામાં જ બે હજારથિી વધુ લોકોને સકંજામાં લીધા છે. જ્યારે આ વાઈરસથિી ૧૦૦થિી વધુ દદદીઓના મોર થિઇ ચૂક્યાં છે. પોતઝડ્ટવની સંખ્યામાં ગુજરાર દેશમાં બીજા નંબરે આવી ગ્યું છે. જો મો્ટા શહેરોની વાર કરવામાં આવે રો ગુજરારનું અમદાવાદ શહેર દેશમાં ત્ીજા નંબર પર આવે છે. ત્યારે હવે કેસ અને મોર વધરાં રાજ્યમાં રારોરાર ઉભી કરા્યેલી લેબમાં કોરોના ્ટેસ્્ટંગ વધારવાને બદલે ત્ણથિી ચાર હજારની મ્યા્તદા બાંધવામાં આવી રહી છે.

રાજ્યના આરોગ્ય તવભાગ દ્ારા ગુજરાર રાજ્યમાં ૫૦૦૦ ્ટેસ્્ટંગની કેપેતસ્ટી તવકસાવા્ય રેવું પલાતનંગ ચાલી રહ્ં છે. પરંરુ હાલ ૩૦૦૦ ્ટેસ્્ટંગની કેપેતસ્ટી નક્ી કરાઇ છે.

જોકે પહેલા ૪૧૦૦થિી વધુ ્ટેસ્્ટંગ કરા્યા હરા. ત્યારે હવે ્ટેસ્્ટંગમાં ઘ્ટાડો થિ્યો હોવાની વાર સામે આવી છે. રો બીજી રરફ, હો્ટ્પો્ટમાં ્ટેસ્્ટંગ વધ્યા રેથિી નવા કેસ સામે આવ્યા છે. રો આ સાથિે જ નવા કેસમાં ૮૦ ્ટકા દદદી કોરોનાના લક્ષણો વગરના છે. ્ટેસ્્ટંગ ઓછા કરાશે રો લક્ષણ વગરના દદદી સામે નતહ આવે. આમ સા્યલન્ટલી કોરોના આગળ વધશે. આરોગ્ય તવભાગ ્ટેસ્્ટંગ વધારવાને બદલે ઘ્ટાડવાની વાર કરી રહ્ં છે. હાલ કોરોનાના અસરગ્્ર તવ્રારોમાં સંપૂણ્ત ગુજરારનું જે તચત્ છે રે હો્ટ્પો્ટમાંથિી આવે છે.

સવાલ એ ઉભો થિા્ય છે કે કોરોના સંક્રમણને રોકવા વધુને વધુ ્ટે્્ટ કરવાના ્થિાને રાજ્યનો આરોગ્ય તવભાગ કેમ ડદવસના ત્ણ હજાર જ ્ટે્્ટ કરવાનું કહે છે. ગુજરારમાં હાલ ૧૭ લેબોરે્ટરી દ્ારા ્ટે્્ટ કરવામાં આવી રહ્ા છે. થિોડા ડદવસો પહેલા જ રાજ્યનો આરોગ્ય તવભાગ જ ્ટે્્ટની કેપેતસ્ટી ૫ હજાર સુધી લઈ જવાનું કહેરો હરો, રેના ્થિાને હવે ્ટે્્ટ ઘ્ટાડવાની વાર કરી રહ્ો છે. બીજી રરફ આરોગ્ય અગ્ સતચવ એમ પણ કહે છે કે જે હો્ટ્પો્ટ તવ્રાર છે રેમાં કોરોના એડવાનસ ્્ટેજ પર પહોંચી ગ્યો છે. સાથિે જ ગુજરાર કોરોના પોતઝડ્ટવની ડરકવરીમાં પણ દેશમાં નવમા ્થિાને છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom