Garavi Gujarat

ન્યૂ ્ોક્કમાં પાળેલી વિલાડીને કોરોનાના િે કેસ

-

અમેરિકામાં કોિોના વાઇિસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્ા અને ્તેના કાિણે મૃત્યુનો આંકડો ્તો સ્ત્ત વધી િહ્ો છે. અગાઉ પ્ાણી સંગ્રહાલ્માં વાઘને કોિોના હોવાનયું ધ્ાનમાં આવ્યું હ્તયું, ્તેનાથી આગળ વધીને હવે પાળેલી બિલાડીઓ કોિોના વાઇિસનો ભોગ િની હોવાના િે કેસ નોંધા્ા છે. આ િંને બિલાડીઓ અમેરિકામાં કોબવડ-19ના મયુખ્ કેન્દ્ર ન્્યૂ ્ોક્કમાં અલગ અલગ બવસ્તાિોમાં િહે છે, ્તેવયું કૃબિ બવભાગ અને સેન્્ટિ ફોિ રડસીઝ કંન્ટ્ોલ એન્ડ પ્ીવેન્્શને એક સં્યુક્ત બનવેદનમાં જણાવ્યું હ્તયું. આ િંને બિલાડીઓમાં શ્ાસની ્તકલીફ સંિંધી સામાન્્ લક્ષણો હ્તા અને ્તેની સંપયૂણ્ણ સવસથ થવાની અપેક્ષા છે. અમેરિકામાં પાળેલા પ્ાણીઓમાં કોિોના પોબઝર્ટવનો પ્થમ કેસ નોંધા્ો છે. બવભાગના જણાવ્ા મયુજિ એવા કોઈ પયુિાવા નથી કે અમેરિકામાં કોિોના વાઇિસ ફેલાવવામાં પાળેલા પ્ાણીઓની ભયૂબમકા છે. ્તેમણે કહ્ં કે િંને બિલાડીઓમાં શ્ાસની ્તકલીફના લક્ષણો દેખા્ા પછી ્તેમનો ્ટેસ્ટ કિા્ો હ્તો. એક બનષણા્તે પહેલા ઘિની બિલાડીનો ્ટેસ્ટ ક્યો, પછી ્તેમાં હળવા લક્ષણો જોવા મળ્ા હ્તા, પિં્તયુ ્તે ઘિમાં કોઈ વ્બક્તને વાઇિસની અસિ હોવાનયું સાબિ્ત થ્યું નથી. અબધકાિીઓએ જણાવ્યું કે બિલાડીને ઘિની િહાિના કોઈના દ્ાિા ચેપ લાગ્ો હ્તો. સામાન્્ સંજોગોમાં અથવા કોઈ લક્ષણો વગિ ઘિની કોઈ વ્બક્ત વાઇિસનો

ચેપ લગાવી ્શકે છે. િીજી બિલાડીનો ્ટેસ્ટ ન્્યૂ્ોક્કના જયુદા જયુદા બવસ્તાિમાં પણ કિા્ો હ્તો. કાિણ કે ્તેનામાં પણ શ્ાસના િોગના સંકે્તો જોવા મળ્ા હ્તા. બિલાડી બિમાિ પડે ્તે પહેલાં ્તેના માબલકે કોબવડ-19 મા્ટે ્ટેસ્ટ કિાવ્ો હ્તો. પિં્તયુ િીજી બિલાડીમાં વાઇિસના કોઈ બચહ્ો જોવા નથી મળ્ા. સીડીસીની સલાહ છે કે, બિલાડીઓને ્શક્ હો્ ત્ાં સયુધી ઘિમાં જ િાખવી જોઈએ, અન્્ લોકો અને પ્ાણીઓથી ઓછામાં ઓછા છ ફૂ્ટનયું અં્તિ જાળવવયું જોઈએ. મો્ટી સંખ્ામાં લોકો અને પ્ાણીઓ એકત્ર થ્તાં હો્ ્તેવા જાહેિ સથળોએ પણ અન્્ પાળેલા પ્ાણીઓને લઇ જવા નહીં. ન્્યૂ્ોક્ક સ્ટે્ટમાં કોિોનાને કાિણે 15 હજાિથી વધયુ લોકોના મો્ત થ્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom