Garavi Gujarat

અમેરિકામાં એક દાયકામાં ઊભી થયેલી િોજગાિી એક જ મહિનામાં નષ્ટ અમેરિકામાં 2.6 કિોડ લોકોએ બેકાિીભથ્ાં માટે અિજી કિી

-

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના િાઇરસના કારણે અર્થતંત્ર નબળું પડું છે. અમેરરકામાં કોરોનાની વયાપક અસરને કારણે લાખો લોકોની રોજગારી પર ગંભીર અસર પડી છે અને છેલ્ા પાંચ અઠિારડયામાં 26 વમવલયન લોકોએ બેરોજગારી લાભ માટે દાિો કયયો છે. એિું કહેિાય છે કે, અમેરરકામાં છેલ્ા કેટલાક િર્યોમાં રોજગારીનું જે ઐવતહાવસક સજ્થન રયું હતું તેને એક જ મવહનામાં કોરોના િાઇરસ ભરખી ગયો છે. અમેરરકામાં અનેક સરળે લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્ા છે. નિેમબર મવહનામાં યોજાનારી સામાનય ચૂંટણીમાં વિજેતા રઇને ડોનાલડ ટ્રમપ વહાઇટ હાઉસમાં પ્ેવસડેનટપદ બીજીિાર સંભાળિા ઇચછે છે, તેરી તેઓ અતયારે નબળા પડેલા અર્થતંત્રને ઊભું કરિા મરામણ કરી રહ્ા છે. આરોગયના વનષણાતોએ નિા ચેપની સંભાિના વયક્ત કરી હોિા છતાં રીપબ્લકનના શાસન હેઠળના રાજયોમાં ફરીરી આવર્થક પ્વૃવતિઓ શરૂ રતાં ટ્રમપે બુધિારે તેમના આ પગલાં પ્શંસા કરી હતી.

સાનફ્ાબનસસકોમાં બેનક ઓફ ધ િેસટના મુખય અર્થશાસત્રી સકોટ એનડરસને જણાવયું હતું કે, અમેરરકાના અર્થતંત્રમાં વયાપક રીતે નોકરીઓને નુકસાન રઈ રહ્ં છે જે અગાઉ કયારેય જણાયું નરી.

રોઈટસ્થના ઇકોનોવમસટ સિવે અનુસાર 18 એવપ્લે પૂણ્થ રયેલા અઠિારડયામાં શરૂઆતના તબક્ે 4.2 વમવલયન લોકોએ બેરોજગારી લાભ મેળિિા માટે દાિો કયયો હતો. બે મવહના કરતા ઓછા સમયગાળમાં આ આંકડામાં કલપના ન કરી શકાય એટલો િધારો રયો છે. સિવેના અંદાજ મુજબ હિે આ દાિો કરનારાની સંખયા 5.50 વમવલયન હશે. અમેરરકામાં સપટેમબર 2010રી ફેબ્ુઆરી 2020 સુધીમાં રોજગારીનું માતબર સજ્થન રયું હતું અને તે સમયગાળામાં 22 વમવલયન લોકોને નોકરી મળી હતી. અર્થશાસત્રીઓના અનુમાન મુજબ માચ્થમાં નબળા અર્થતંત્રે 701,000 નોકરીઓનો ભોગ લીધો હતો અને પછી એવપ્લમાં 25 વમવલયન લોકો બેરોજગાર રયા છે, જે 11 િર્્થમાં સૌરી મોટો ઘટાડો છે. નયૂયોક્કમાં આરએસએમના મુખય અર્થશાસત્રી જોસેફ બ્સયુલાસે જણાવયું હતું કે, લાંબાગાળે ઊભી રયેલી રોજગારી ધોિાઇ ગઇ છે, ફરીરી એકિાર અર્થતંત્ર શરૂ રશે તયારે નોકરી પરત મેળિિાના દાિા ઓછા હશે, પરંતુ આપણે પ્માવણક રહેિું પડશે, કારણ કે, દરેક વયવક્તને તેમની નોકરી પાછી નહીં મળે. ઓઇલની રકંમતો,

છૂટક િેચાણ, ઉતપાદન, ઘરના િેચાણ િગેરેમાં લેબર માકકેટની નકારાતમક અસર પડી છે અને તે અર્થશાસત્રીઓ િચ્ેના વિિાદને િધુ ઘેરો બનાિશે કે માચ્થમાં અર્થતંત્ર મંદ પડું હતું.

અર્થશાસત્રીઓ માને છે કે, કેટલાક લોકોને સરકારના ફરવજયાત ઘરમાં રહેિાનો આદેશને કારણે નોકરી ગુમાિિી પડી છે તેમને સુપરમાકકેટ, િેરહાઉસ અને રડવલિરી સવિ્થસ કંપનીઓમાં કામ મળયું છે. તેમને અપેક્ા છે કે, બેરોજગારીનો દર બીજા વિશ્વયુદ્ધ પછી નિેમબર 1982માં નોંધાયેલા 10.8 ટકાનો રેકોડ્થ તોડશે. બેકારીનો દર 0.9 ટકા િધયો છે, જેમાં જાનયુઆરી 1975 પછીનો સૌરી મોટો એક મવહનાનો તફાિત છે, જે માચ્થમાં 4.4 ટકા હતો.

અમેરરકામાં જયારરી કોરોનાની મહામારી શરૂ રઈ છે તયારરી અતયાર સુધીમાં ૨.૬ કરોડ લોકોએ બેરોજગારી ભથરું મેળિિાની અરજી કરી છે. અમેરરકાની સરકારે જાહેર કરેલા ડેટા પ્માણે છેલ્ાં એક જ મવહનામાં ૪૪ લાખ યુિાનોએ સરકારી સહાય મેળિિા અરજી કરી હતી. હજુય આ આંકડો એકાદ મવહનામાં િધે એિી શકયતા છે.

અમેરરકામાં કોરોનાની મહામારી ત્રાટકી તયારરી લઈને અતયાર સુધીમાં ૨. ૬ કરોડ લોકોએ બેરોજગારી ભથરુ મેળિિાની અરજી કરી છે.

છેલ્ાં એક જ સપ્ાહમાં ૪૪ લાખ બેકાર નાગરરકોએ સરકાર પાસે સહાય માગી છે. માત્ર પાંચ જ સપ્ાહમાં બેરોજગારીનો દર ૧૦ િર્્થમાં સૌરી િધારે રયો હતો.

એક સપ્ાહમાં ૪૪ લાખ લોકોએ બેરોજગારી ભથરાની માગણી કરી હોય એિું અમેરરકાના ઈવતહાસમાં પહેલી િખત બનયું છે. અગાઉ ૧૯૮૨માં એક સપ્ાહમાં ૬.૯૫ હજાર લોકોએ બેરોજગારી ભથરા માટે અરજી કરી હતી. એ રેકોડ્થ આ િખતે તૂટયો હતો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom