Garavi Gujarat

નિક્કી હેલકીએ સામ્યવાદકી ચકીિિે િોકવા ઝુંબેશ શરૂ કિકી

-

અમેરિકામાં િીપબ્લિકન પાર્ટીના નેતા નનક્ી હેલિીએ ચીનની સામ્યવાદી સિકાિને કોિોના વાઇિસ વૈનવિક મહામાિી બાબતે ખોર્ું બોલિવા માર્ે જવાબદાિ ઠેિવવાની માગણી કિી છે. તેમણે એક ઓનલિાઇન પીરર્શન પિ લિોકોના હસતાક્ષિ કિાવવાનું શરૂ ક્યું છે, જેમાં અમેરિકન સાંસદોને આ મુદ્ે પ્રનતનરિ્યા આપવા અપીલિ પણ કિી છે. ‘સામ્યવાદી ચીનને િોકો’ પીરર્શન પિ શુરિવાિ (24 એનપ્રલિ) િાત સુધીમાં 40 હજાિથી વધુ હસતાક્ષિ થઇ ગ્યા હતા. ભાિતી્ય અમેરિકન નનક્ી હેલિીએ આ

પીરર્શનમાં એક લિાખ હસતાક્ષિ મેળવવાના લિક્્ય સાથે આ ઝુંબેશ શરૂ કિી છે. ્યુનાઇર્ેડ નેશનસમાં અમેરિકાનાં ભૂતપૂવ્વ િાજદૂત હેલિીએ જણાવ્યું હતું કે, ચીનની સામ્યવાદી સિકાિને કોિોના વાઇિસ વૈનવિક મહામાિીના મુદ્ે ખોર્ું બોલિવા બદલિ જવાબદાિ ઠેિવવી જોઇએ અને અમેરિકન સંસદે હવે પ્રનતભાવ આપવાની જરૂિ છે. 48 વર્વના નનક્ીએ કહ્ં કે, અમેરિકા અને નવવિમાં ચીનનો પ્રભાવ િોકવાના જંગમાં લિોકો અમાિી સાથે જોડા્ય અને આ પીરર્શન પિ હસતાક્ષિ કિે. થોડા

રદવસ પહેલિા તેમણે ચીનની ભાગીદાિી અને વાઇિસની માનહતી અંગે ઇમિજનસી નસક્યુરિર્ી કાઉબનસલિની મીરર્ંગ બોલિાવવા મુદ્ે દબાણ વધા્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાએ આ મીરર્ંગ બોલિાવવી જોઇએ. તેમના ટ્ીર્નો જવાબ આપતા ્યુનાઇર્ેડ નેશનસમાં ચીનના એમબેસેડિ ઝાંગ જુને જણાવ્યું કે, તેમના દેશ પાસે છુપાવવા માર્ે કંઇ નહોતું. જે પણ સત્ય છે તે દુનન્યાની સામે છે. મહામાિી ક્યાં્ય પણ થઇ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, વાઇિસને હિાવવા અને જીવન બચાવવા માર્ે ચીને પોતાનું કામ ક્યું

છે. હવે તે બીજાને મદદ કિવા માર્ે સખત મહેનત કિે છે. આ ઉપિાંત પીરર્શનમાં સાંસદોને પણ આ મામલિે તપાસ કિવાની પણ અપીલિ કિવામાં આવી છે કે, શું ચીને કોિોના વાઇિસનો પ્રકોપ ઢાંકવા માર્ે પ્ર્યાસ ક્યયો છે ખિો? સાથે જ મહત્વના મેરડકલિ સાધનો અને દવાઓ માર્ે ચીન પિ અમેરિકાની નનભ્વિતા નાબૂદ કિવા, ચીનને અમેરિકાનું નુકસાન ભિપાઇ માર્ે મજબૂિ કિવા અને ચીનના કાિણે મુશકેલિીનો સામનો કિી િહેલિ તાઇવાનને ર્ેકો આપવા આગ્રહ ક્યયો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom