Garavi Gujarat

સીમા નંદા ડેમોક્રેટિક પાિટીનું પદ છોડશે

-

ઇબનડ્યન અમેરિકન સીમા નંદાએ મુખ્ય નવિોધ પક્ષ ડેમોરિેરર્ક પાર્ટીની નેશનલિ કનમર્ીનું સીઇઓ પદ છોડવાની જાહેિાત કિી છે. જોકે, તેમણે આ અંગે કોઇ કાિણ જણાવ્યું નથી. નવેમબિ 2020માં ્યોજાનાિી પ્રેનસડેનર્પદની ચૂંર્ણી પહેલિા ડેમોરિેરર્ક પાર્ટીમાં આ પરિવત્વન મહત્વનું માનવામાં આવે છે.

48 વર્વના સીમા નંદા જુન 2018માં આ પદ પિ નનમણૂક પામેલિા પ્રથમ ઇબનડ્યન અમેરિકન હતા. તેમના માતા-નપતા ડેનર્ીસર્ હતા અને તેમનો ઉછેિ કનેબકર્કર્માં થ્યો હતો. બ્ાઉન ્યુનનવનસ્વર્ી અને બોસર્ન કોલિેજ લિો સકકૂલિમાં અભ્યાસ પછી સીમા નંદા કા્યદા નવભાગમાં નાગરિક અનધકાિો મુદ્ે કા્ય્વિત હતા. વોનશંગર્ન પોસર્ના અહેવાલિ મુજબ, નંદાનું આ પદ છોડવાના કાિણ તિીકે ભૂતપૂવ્વ વાઇસ પ્રેનસડેનર્ જો નબડેનના પ્રેનસડેનર્ પદનું પ્રચાિ અનભ્યાન વેગવંતુ બનાવવાના હેતુસિ આગળ વધાિવાના પ્ર્યાસ તિીકે જોવામાં આવી િહ્ં છે. નબડેન ડેમોરિેરર્ક પાર્ટીના પ્રેનસડેનર્ પદના સંભનવત ઉમેદવાિ છે. હવે નંદાનું સથાન મેિી બેથ કેનહલિ લિેશે, જેણે અગાઉ 2004માં જોન કેિીના પ્રેનસડેનર્ પદના પ્રચાિ તંત્રની જવાબદાિી સંભાળી હતી. આપણે જે આધાિભૂત માળખું તૈ્યાિ ક્યું છે, જે પ્રાથનમક પ્રનરિ્યા આપણે શરૂ કિી છે અને જે ર્ીમ આપણે બનાવી છે તે અંગે હું હવે વધાિે ગૌિવનવનત નહીં થઇ શકું. તેમણે જણાવ્યું હતું કે, આપણા લિોકતંત્ર માર્ે અને દિેક જગ્યાએ ડેમોરિેટસની જીત માર્ે માિી લિડાઇ ્યથાવત્ િાખીશ. અમેરિકન સેનેર્િ બનટી સેંડસસે ગત બુધવાિે પ્રેનસડેનર્ પદની હરિફાઇમાંથી પોતે ખસી ગચાની જાહેિાત કિી છે, તેથી હવે જો નબડેનનો નવકલપ સપષ્ટ થ્યો છે તેથી માનવામાં આવે છે કે, ડોનાલડ ટ્રમપ અને નબડેન વચ્ે નવેમબિની ચૂંર્ણીમાં સીધી સપધા્વ થશે.

અગાઉ ડેમોરિેરર્ક પાર્ટીના ઉમેદવાિ બનવા માર્ે ઇબનડ્યન અમેરિકન કમલિા હેરિસ અને તુલિસી ગ્બાડ્વ સનહત 20થી વધુ દાવોદાિો હતા. પિંતુ િાજ્યોની પ્રા્યમિી ચૂંર્ણીમાં હાિતા એક પછી એક તમામ સપધા્વમાંથી દૂિ થઇ ગ્યા અને હવે ફક્ત નબડેન જ મેદાનમાં છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom