Garavi Gujarat

કોરોનાના કેસ જૂન સુધીમાં ખતમ થઇ જશેઃ સસંગાપોરના સનષ્ાતોની આગાહી

-

કોરોના વાઈરસથી દુઝન્ા ત્રાસી ગઈ છે. અત્ાર સુધીમાં બરે લાખથી વધારે લોકોના મોત થ્ા છે. 30 લાખથી વધારે લોકોનરે ઈ્્ફેકશન થ્ું છે. દુઝન્ાની અડધી જનતા ઘરમાં કેદ છે. લોકોના મનમાં સતત એ સવાલ છે કે, અંતરે આ દુઝન્ાનરે કોરોનાથી મુઝક્ત ક્ારે મળશરે? લોકડાઉન સંપૂણ્ટ રીતરે ખતમ ક્ારે થશરે? આપણરે પહેલા જરેવું જીવન ક્ારે જીવી શકીશું? આ સવાલોની વચ્રે ઝસંગાપોરથી એક આશાવાદી સમાચાર જાણવા મળ્ા છે. ઝસંગાપોર ્ુઝનવઝસ્ટિી ઓ્ફ િેક્ોલોજી એ્ડ ટડિાઈનના ઝનષણાતોએ આટિ્ટટ્ફઝશ્લ ઈ્િેઝલજ્સ ઝડ્વન ડરેિા એનાઝલઝસસ દ્ારા જણાવ્ું છે કે, દુઝન્ાના દરેક દેશોમાંથી કોરોનાનો અંત 9 ટડસરેમબર 2020 સુધીમાં થઈ જશરે. ભારતમાંથી તરે સંપૂણ્ટ રીતરે 26 જુલાઈ સુધીમાં ખતમ થશરે. અમરેટરકામાં 27 ઓગસિ સુધીમાં ખતમ થવાની શક્તા છે. આ જ રીતરે સપરેનમાં 7 ઓગસિ અનરે ઈિાલીમાં 25 ઓગસિ સુધી સંપૂણ્ટ રીતરે કોરોના સમાપ્ થશરે.

જોકે ટરસચ્ટ કતા્ટઓએ સપષ્ટ કહ્ં છે કે, તરેમના અનુમાઝનત સમ્માં થોડો ્ફેર્ફાર

પણ આવી શકે છે, કારણકે આ અંદાજરે પ્માણરે ચીનમાં કોરોના વાઈરસ ખતમ થવાનો સમ્ 9 એઝપ્લ 2020 જણાવવામાં આવ્ો હતો. જોકે આ જ ટદવસરે ચીનરે વુહાનમાં લોકડાઉન ખોલ્ું હતું. જોકે ચીનમાં હજી પણ અમુક કેસ આવી રહ્ા છે, પરંતુ તરેની સંખ્ા વધારે નથી. ઝનષણાતોએ આ ટરસચ્ટ સમગ્ દુઝન્ામાં રોજ આવતા કોરોનાના નવા કેસ, મૃત્ુઆંક અનરે સાજા થનાર દદદીઓના તુલનાતમક અભ્ાસના આધારે ક્યો છે. તરેમના મત પ્માણરે

દુઝન્ામાંથી કોરોના 97 િકા 30 મરે સુધીમાં, 99 િકા કેસ 17 જૂન અનરે 100 કેસ 9 ટડસરેમબર 2020 સુધીમાં પૂરા થઈ જશરે. ભારતમાંથી કોરોનાના 97 િકા 22 મરે સુધીમાં 99 િકા કેસ 1 જૂન અનરે 100 કેસ 26 જુલાઈ 2020 સુધીમાં પૂરા થઈ જશરે. જો અમરેટરકાની વાત કરીએ તો અહીં કોરોનાના 97 િકા કેસ 12 મરે સુધીમાં, 99 િકા કેસ 24 મરે સુધીમાં અનરે 100 િકા કેસ 27 ઓગસિ 2020 સુધીમાં પૂરા થઈ જવાનો અંદાજ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom