Garavi Gujarat

હજારો વર્ષોમાં પહદેલી જ વખત હજયાત્ા સામરે જોખમ

-

્ુદ્ો, રાજકી્ તંગટદલીઓ કે રોગચાળો છતાં ઝવશ્વની સૌથી મોિી ધાઝમ્ટક ્ાત્રા - હજ્ાત્રા ્ોજાતી રહી છે પરંતુ આ વરષે હજારો વરયોમાં પહેલી જ વખત હજ્ાત્રા સામરે જોખમ છે.

કોરોના વાઇરસની મહામારીના પગલરે મુનસલમોના પઝવત્ર શહેર મક્ા અનરે મદીનામાં ઝવશ્વભરના મુનસલમોની હજ્ાત્રા ્ોજાવાના મામલરે હજ્ાત્રા આ્ોજક મંડળ અનરે સાઉદીનો શાહી પટરવાર હાજીઓનો ઉતસાહ સંતુઝલત રાખવા મથી રહ્ા છે. ઉપવાસ, નમાિ, ્ાત્રા અનરે ઉજાણીનો પઝવત્ર રમિાન મઝહનો સાઉદી તથા અ્્ મુનસલમ રાષ્ટોમાં

શરૂ થઇ ચૂક્ો છે ત્ારે કેિલાક દેશોએ લોકડાઉનના ઝન્ંત્રણો હળવા ક્ા્ટ છે. આમ છતાં રમિાન માસના અંતરે ઉદ-ઉલટ્ફત્ર વખતરે પ્વાસ ઝન્ંત્રણો ચાલુ રહેવાની ધારણા છે. મક્ા-મદીનામાં રમિાન માસ પૂરો થતાં ્ોજાતી પંચ ટદવસની હજ્ાત્રામાં સામા્્તઃ બરે ઝમઝલ્નથી વધારે મુનસલમો પરંપરાગત ઝવઝધઓ માિે ઉમિતા હો્ છે.

કોરોના મહામારીથી અ્્ દેશોની મા્ફક સાઉદીમાં પણ સંકિ ઊભું થ્રેલું છે. સાઉદી ટકંગ સલમાન તરેમના ક્રાઉન ઝપ્્સ હમંદ ઝબન સલમાન જરેદ્ાહના િાપુ ઉપર અલગ અલગ મહેલોમાં

આઇસોલરેશનમાં છે.

સાઉદીમાં હજ્ાત્રાનું આ્ોજન સત્ાવાળાઓ માિે હંમરેશા ગંભીર પડકાર રહેલું છે. પાંચ વર્ટ પહેલાં હજ્ાત્રા દરઝમ્ાન ભીડની ધક્ામુક્ીથી હજારો હજ્ાત્રીઓ કચડા્ા હતા. સાઉદીએ સત્ાવાર રીતરે મૃત્ુઆંક 769 આપ્ો હતો. પરંતુ સવતંત્ર ઝનરીક્ષકોએ 2000થી વધારેનો મૃત્ુઆંક આપ્ો હતો. હજ્ાત્રા સાઉદીના અથ્ટતંત્રમાં 8 ઝબઝલ્ન ડોલરથી વધારે આવકનો મોિો ડોિ આપતી હો્ છે. જો કે, હાલમાં તો મક્ા અનરે મદીનામાં હજ્ાત્રા ઝસવા્ના સમ્માં ઝવદેશી મુનસલમોના પ્વરેશની

મનાઇ ્ફરમાવા્રેલી છે. સાઉદીમાં 15,000 કોરોનાના કેસો અનરે 127 મોતની સામરે ઇરાનમાં 5500 મોત ઝનપજ્ા છે. રમિાનની પરંપરા િૂંકાવવી મોિો પડકાર છે. સાંજરે ઉપવાસ છોડ્ા બાદ ઇ્ફતાર કે સમુહભોજન એ પઝચિમમાં ઝક્રસમસના લંચ સમાન છે. ઇઝજપ્ અનરે સં્ુક્ત આરબ અમીરાતમાં કર્ફ્ુની અવઝધ િૂંકાવાઇ છે. દુબઇમાં રેસિોર્ટસ ્ફરીથી ખોલવામાં આવ્ા છે. જોકે, સામુઝહક નમાિ માિે મનસજદો બંધ છે. 10મી સદીથી અત્ાર સુધીમાં હજ્ાત્રા ક્ારે્ બંધ રખાઇ નથી. 1965માં 15,000 હજ્ાત્રીઓ કોલરેરાથી મા્ા્ટ ગ્ાનું કહેવા્ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom