Garavi Gujarat

ઝસંગાપોરમાં ઝવદદેશી કામદારો કોરોનાથી ગંભીર રીતરે ચરેપગ્સત

-

શરૂઆતમાં કોરોના વાઇરસની મહામારીનરે રોકવામાં સારો પ્્ાસ કરનાર ઝસંગાપોરમાં હવરે ચરેપગ્સતોનો આંકડો 13 હજારથી વધુનો થ્ો છે. તરેમાં વધુ કેસો ઝવદેશી કામદારોના રહેઠાણોમાં નોંધા્ા છે, જ્ાં તરેઓ ડોરમરેટ્ીમાં રહે છે. આ કામદારોમાં ભારતી્ો પણ મોિી સંખ્ામાં છે. આરોગ્ મંત્રાલ્ના આંકડા મુજબ રઝવવાર (27 એઝપ્લ) સુધીમાં 931 નવા કેસ નોંધા્ા છે, જરેમાં સૌથી વધુ ઝવદેશી કામદારો છે. સાથરે દેશમાં કોરોના પોઝિટિવના કેસ વધીનરે 13, 624 થઇ ગ્ા છે. ચરેપનો ્ફેલાવો રોકવા સરકારે ઝવદેશી કામદારોની ડોરમરેટ્ીનરે સંપૂણ્ટ લોકડાઉન કરવાનો આદેશ ક્યો છે. ઝસંગાપોરના વ્ાપાર અનરે ઉદ્ોગ પ્ધાન ચાન ચુન ઝસંગરે રઝવવારે જણાવ્ું હતું કે, ચરેપની કડી તોડવા માિે વ્ાપક સતરે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઝસંગાપોરની વસતી અંદાજરે 5.7 ઝમઝલ્ન છે એિલરે ગત સપ્ાહે લોકડાઉનનો સમ્ ચાર અઠવાટડ્ાથી વધારીનરે એક જુન સુધી લંબાવવામાં આવ્ો છે, જરેનરે સટકકિિ બ્રેકર નામ આપવામાં આવ્ું છે. ઝસંગાપોરનું અથ્ટતંત્ર ચાર િકા નીચો જવાની આશંકા વ્કત કરવામાં આવી છે. ચાન ચુન ઝસંગરે જણાવ્ું હતું કે, આ મહામારીનરે કારણરે જીડીપીમાં િડપથી ઘિાડો આવશરે અનરે આવનારા ટદવસોમાં અનરેક ગંભીર સમસ્ાઓનો સામનો કરવો પડશરે. 21 એઝપ્લરે વડા પ્ધાન લી હાઇસરેન લૂંગરે જણાવ્ું હતું કે, અત્ારે જરે કેસ બહાર આવરે છે તરેમનરે આઈસી્ુની જરૂરત નથી, કારણ કે તરેઓ ઝવદેશી કામદારો છે અનરે તરેમનામાં કોરોનાના લક્ષણો ઓછા છે. જાપાનમાં પણ રઝવવારે કોરોનાના 72 નવા કેસ નોંધા્ા છે. એક એઝપ્લ પછી કોરોનાના દદદીઓની સૌથી ઓછી સંખ્ા છે. આ સાથરે જાપાનમાં કોરોના કુલ દદદીઓની સંખ્ા 13, 231થી વધુની થઇ છે. િોટક્ોમાં કોરોના પોઝિટિવની સંખ્ા 3,900થી વધુ છે. જાપાન સરકારે લોકોનરે ઘરમાં રહેવા જણાવ્ું છે. આવા દદદીઓની સંખ્ા વધતા વડાપ્ધાન ઝશંિો આબરેએ ઇમરજ્સી જાહેર કરી હતી અનરે અથ્ટતંત્રનરે સુધારવા માિે એક ઝટ્ઝલ્ન ડોલરના પ્ોતસાહન પરેકેજની જાહેરાત કરી હતી. જાપાનમાં અત્ારે કોરોનાના 3,650 દદદીઓ છે, અ્્ તમામ દેશોની તુલનામાં ખૂબ જ ઓછા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom