Garavi Gujarat

કે્‍દ્રિા ક્મ્ભચારીઓ-પે્‍્શિરોિું જુલાઇ સુધી િહીં વધે

-

કોરોના મહામારીને ધયાનમાં રાખીને િારતના નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના ૫૦ લાખ સરકારી કમયાચારીઓ અને ૬૧ લાખ પેન્શનરોનયં મોંઘવારી ભથથિયં(DA) અને ડીઆર(મોંઘવારી રાહત) જયલાઇ, ૨૦૨૧ સયધી નહીં વધારવાનો વનણયાય લીધો છે.

કેન્દ્ર સરકારના ખચયા વવભાગે એક મેમોરન્ડમ જારી કરીને જણાવયયં છે કે કોરોના સંકટને ધયાનમાં રાખીને ૧ જાન્યયઆરી, ૨૦૨૦થિી ૩૦ જૂન, ૨૦૨૧ સયધી મોંઘવારી ભથથિામાં કોઇ વધારો કરવામાં આવશે નહીં. ઉલ્ેખનીય છે કે સામાન્ય રીતે દર છ મવહને સરકારી કમયાચારીઓ અને પેન્શનરોના ડીએમાં ફુગાવાને આધારે વધારો કરવામાં આવે છે. આ નવો વનયમ મયજિ ૩૦ જૂન, ૨૦૨૧ સયધી છે. એટલે કે ૧૮ મવહના સયધી કેન્દ્રીય કમયાચારીઓ અને પેન્શનરોેને જૂના ડીએ સાથિે પગાર મળશે. સામાન્ય રીતે સરકાર વષયામાં િે વખત જાન્યયઆરી અને જયલાઇમાં ડીએમાં વધારો કરે છે.

ચાલય વષયામાં કેવિનેટે માચયા મવહનામાં ડીએ ૧૭ ટકાથિી વધારી ૨૧ ટકા કરવાની જાહેરાત કરી હતી.

આ ડીએનો વધારો જાન્યયઆરી, ૨૦૨૦ની અસરથિી મળવાનયં હતયં. જો કે કોરોના સંકટને પગલે સરકારે ડીએમાં કરાયેલો આ ચાર ટકાનો વધારો પણ પાછો ખેંચી લીધો છે. એટલે કે સરકારી કમયાચારીઓ અને પેન્શનરોને ૩૦ જૂન, ૨૦૨૧ સયધી ૧૭ ટકાના દરે જ મોંઘવારી ભથથિયં મળશે.

સરકારના આ વનણયાયની અસર કેન્દ્ર સરકારના ૪૮ લાખ કમયાચારીઓ અને ૬૫ લાખ પેન્શનરો પર પડશે. સરકારના આ કઠોર વનણયાયને કારણે ચાલય નાણાકીય વષયા ૨૦૨૧-૨૨માં કેન્દ્ર સરકારના ૩૭,૫૩૦ કરોડ રૃવપયા િચશે.

સામાન્ય રીતે ડીએની િાિતમાં રાજય સરકારો કેન્દ્ર સરકારની જાહેરાતને અનયસરે છે. તેથિી રાજય સરકારો પણ પોતાના કમયાચારીઓ અને પેન્શનરોનયં મોંઘવારી ભથથિયં ૩૦ જૂન, ૨૦૨૧ સયધી ૧૭ ટકા પર સ્થિર રાખશે એટલે કે તેમાં કોઇ વધારો નહીં કરે. રાજય સરકારોને આ વનણયાયથિી કુલ ૮૨,૫૬૬ કરોડ રૃવપયાનો ફાયદો થિશે. એટલે કે આ વનણયાયને કારણે કેન્દ્ર અને રાજય સરકારોને કુલ ૧.૨૦ લાખ કરોડ રૃવપયાની િચત થિશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom