Garavi Gujarat

બ્રિટનમાં કાર ઉદ્યોગ ફરી ધમધમતયો થશે એવયો એક અગ્રણી ડીલરને કયોન્ફડ્્સ

-

કોરોના મહામારીના પગલે બ્રિટનમાં લોકડાઉન લાદવામાં આવ્યં તે પૂવવે બ્રિટનમાં 132 ડીલરશીપ ધરાવતા માશ્શલ મોટર હોલ્ડંગના ચીફ એક્ીક્ૂટીવ દક્ષ ગયપ્ા ગ્યપના લગભગ તમામ ડીલરો ઉપરાંત કંપનીના 4300 જેટલા કમ્શચારીઓ સાથે મયલાકાત કરી ચૂક્ા હતા.

કોબ્વડ-19 મહામારીનો ભરડો વધતા 49 વર્શના ગયપ્ા તથા અન્ બ્સબ્ન્સ્શ પ્રબ્તવર્શ 2.3 બ્િબ્લ્ન પાઉનડના ધંધાના પાટટ્ા પાડી દેવાનયં બ્વચારી રહ્ા હતા ત્ારે ક્ોરનટાઇન, સોબ્શ્લ ટડસટનસીંગ લાગય થઇ ચૂક્ા હતા આમ છતાં વેપાર ધંધા રોજગાર િંધ થવાના બ્વચારથી ખળભળાટ પણ મચ્ો હતો.

ગયપ્ાએ જણાવ્યં હતયં તે તેમના એક કમ્શચારીએ સીધો પ્રશ્ન ક્યો હતો કે, કામકાજ િંધ કરવામાં આવે તો ્યકે સાતમા સૌથી મોટા કાર ડીલર હોવા છતાં માશ્શલનયં અલસતતવ ટકી રહેશે ખરં?

માચ્શ મબ્હનો વેપાર ધંધા માટે વરાાંતનો સૌથી વધારે ધમધમાટવાળો મબ્હનો હોવા છતાં માશ્શલનયં કામકાજ િંધ કરવામાં આવ્યં તેટલયં જ નહીં સરકારે દેશભરમાં લોકડાઉન અમલી િનાવતાં િધયં જ ઠપ થઇ ગ્યં, બ્સવા્ કે આરોગ્ અને આવશ્ક સેવાઓ.

સોબ્શ્લ ડીસટનસીંગના આદેશો વચ્ે કાર વેચાણ મયશકેલ િની રહેતયં હોઇ પ્રબ્ત વર્શ એક લાખ નવી – જૂની કારો વેચતા અને પ્રબ્તમાસ લગભગ 22 બ્મબ્લ્ન

પાઉનડના ટન્શઓવરવાળા માશ્શલના 90 ટકા સટાફને રજા ઉપર ઉતારી દેવા્ો. 60 જેટલી ડીલરશીપસમાં વાહનોની જાળવણી માટે 450 કમ્શચારીઓ અને પૂછપરછ સંિંબ્ધત કામો માટે ઘેર િેઠાં કે દૂરથી કામ કરી શકે તેવા 50 કમ્શચારીઓને ફરજ ઉપર ચાલય રખા્ા.

માશ્શલના ગત મબ્હને િહાર પડેલા વાબ્ર્શક પટરણામો પ્રમાણે ટડસેમિરના અંતે કંપનીનયં દેવયં 31 બ્મબ્લ્ન પાઉનડ હતયં અને તેની સામે 120 બ્મબ્લ્ન પાઉનડની ક્ેટડટ લાઇન હતી.

માશ્શલના દક્ષ ગયપ્ા ભારપૂવ્શક જણાવે છે કે, અન્ ક્ષેત્ો કરતાં કાર ઉદ્ોગના વેપાર ધંધા વધય સારા છે. કાર ઉદ્ોગમાં 0.8 ટકાના વળતરને ધ્ાનમાં લેતાં દર વરવે 100 બ્મબ્લ્ન પાઉનડનો ધંધો થા્ તો 800,000 પાઉનડનો નફો થઇ શકે. ગયપ્ાએ જણાવ્યં હતયં કે, નાના કામો ચાલય રાખવા કે સંભાળવાના

િદલે િધયં જ િંધ કરી દેવયં વધય સરળ અને સાનયકૂળતાભ્યાં છે. ગયપ્ાએ જણાવ્યં હતયં કે લોકોને કારની જરર પડતી હો્ છે. હાલમાં રાષ્ટી્ કટોકટીમાં પણ રાષ્ટી્ આરોગ્ સેવા કમ્શચારીઓની સેવા ચાલય છે ત્ારે કોઇ પણ વેપાર ધંધાનયં મૂ્્ાંકન આ મહામારી દરબ્મ્ાન થઇ રહેશે.

ગત સપ્ાહમાં ગયપ્ાએ 16 નવી અને 128 જૂની કાર વેચી હતી. જોકે તેમાં પણ ટડબ્લવરીની સમસ્ા નડી હતી. હાલમાં નવા કરતાં જૂના વાહનોના વધારે વેચાણ માટે ગયપ્ાએ ફા્નાનસ કંપની અને ઉતપાદકો પ્રવત્શમાન સમજૂબ્ત કે સોદાઓને લંિાવી રહ્ા છે ત્ારે ગ્ાહકો જૂના વાહનોની ખરીદી સથળ ઉપર જો્ા બ્વના કરી રહ્ા છે. ગયપ્ાએ બ્વશ્ાસભેર જણાવ્યં હતયં કે કાર ઉદ્ોગમાં માંગ વધશે જ. તેમણે જણાવ્યં હતયં કે, 2016થી ઘટતયં રહ્ં ્યકે િજાર હવે સામાન્વત્

િનશે. ગયપ્ાએ જણાવ્યં હતયં કે, તેઓ અથ્શશાસત્ી નથી પરંતય િજારના 27 વર્શના અનયભવના આધારે આ વાત કરી રહ્ા છે. ગયપ્ાએ જોકે, સવીકા્યાં હતયં કે 10 બ્મબ્લ્ન જૂની નવી કારોના વેચાણનયં ્યકે િજાર ઘટવા છતાં હવે પછીના સમ્માં પસ્શનલ કોનટ્ાકટ પલાન અનવ્ે નવી કાર ભાડે લેવી, ઓછી ડીપો્ીટ તથા હપ્ા ચૂકવણીના અંતે ત્ણ વર્શ પછી િીજી કાર માટે નવા પલાનની વ્વસથા ચાલય જ રહેશે. લોકોને હા્ર – પચવે્ વ્વસથા હેઠળ નવી કાર મળી શકે છે. ગયપ્ાએ સવીકા્યાં હતયં કે, હાડમારી તો આવવાની જ છે પરંતય દેશના બ્હતમાં તે છે કે કાર ખરીદી ચાલય છે તેનાથી મોટા ઉદ્ોગને ટેકો મળી રહે છે. પસ્શનલ કોનટ્ાકટ પલાન થકી લોકોને સલામત, સવચછ કાર ખરીદી ઉપલબધ છે જે સરકારના ‘ક્ીનએર’ એજનડાને પણ સયસંગત છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom