Garavi Gujarat

ભારતથી બ્રિટટશ નાગટરકયોને પરત લાવવા ્સરકારની વધુ 14 ફલાઈટ્સ ઓપરેટ કરવાની જાહેરાત

-

કોરોના વાઈરસના રોગચાળા પછી જાહેર થ્ેલા લોકડાઉનના કારણે ભારતમાં અટવાઈ ગ્ેલા બ્રિટટશ નાગટરકોને સવદેશ પાછા લાવવા ્યકે સરકારે વધય 14 સપેબ્શ્લ ચાટ્શર ફલાઈટસ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે, તેમાં 3600 પેસેનજસ્શ પાછા ફરી શકશે. આ ફલાઈટસ 28 એબ્પ્રલથી 4 મે સયધી ઓપરેટ થશે.

આ વધારાની ફલાઈટસ સાથે સરકારના પ્ર્ાસો થકી ભારતથી કુલ 13,000 થી વધય ્યકેવાસીઓના સવદેશ પરત ફરશે. આ 14 ફલાઈટસનો કા્્શક્મ આ મયજિ છેઃ • અમદાવાદથી પાંચ ફલાઈટ્સ 28 અને 29 એબ્રિલ તથા 1, 2 અને 4

મેના રયોજ રવાના થશે.

• અમૃત્સરથી 8 ફલાઈટ્સ 28, 29 અને 30 એબ્રિલ તથા 1, 2 (બે ફલાઈટ્સ), 3 અને 4 મેના રયોજ રવાના થશે.

• ટદલહીથી એક ફલાઈટ 30 એબ્રિલના રયોજ રવાના થશે.

આ સાથે, ભારતની ્યકે સરકારે કુલ 52 ચાટ્શર ફલાઈટસ ઓપરેટ કરી છે. અગાઉથી સીટ િયક કરી હશે તે લોકોનો જ આ ફલાઈટમાં ્યકે પરત આવવા સમાવેશ કરાશે.

બ્વદેશ પ્રધાન ડોબ્મબ્નક રાિે જણાવ્યં હતયં કે ભારતથી અવરજવર ખૂિજ મ્ા્શટદત પ્રમાણમાં જ શક્ હોવાના કારણે ્યકે સરકારે આ ચાટ્શર ફલાઈટસનયં સંચાલન ક્યાં છે. ભારતમાં અમારો સટાફ હજી પણ ત્ાં રહેલા ્યકેના નાગટરકોને સવદેશ પાછા ફરવા માટે મદદની જરર હો્ તો તેમને સહા્ કરશે.

સાઉથ એબ્શ્ા અને કોમનવે્થના બ્મબ્નસટર ઓફ સટેટ લોડ્શ તાટરક એહમદે જણાવ્યં હતયં કે, અત્ાર સયધીમાં આ નવી 14 ફલાઈટસ સાથે કુલ 52 ફલાઈટસમાં મળી 13,500થી વધય લોકોને અમે 4 મે સયધીમાં ્યકે પરત લાવવાનયં આ્ોજન ક્યાં છે. અમે હજી પણ ચોબ્વસે કલાક કા્્શરત રહી ભારતમાં રહેલા ્યકેના નાગટરકો પાછા આવવા માંગતા હો્ તો તેમને સપોટ્શ કરીશયં.

ફોરેન એનડ કોમનવે્થ ઓટફસ દ્ારા એકંદરે 18 અલગ અલગ દેશો અને ટેટરટરી્થી ્યકેના નાગટરકોને પરત લાવવાનયં અબ્ભ્ાન ચલાવા્યં છે, જેમાં પાટકસતાનથી 700 કરતા વધય, સાઉથ આબ્રિકાથી 1,700 કરતાં વધય અને પેરથી 1,200 કરતા વધય લોકોને પણ પરત લવા્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom