Garavi Gujarat

ફેસબૂક રિલાયનસના જિયોમાં 5.7 જબજલયન ડોલિનું િોકાણ કિશે

-

ફેસબૂક અને ભારતીય કંપની રરલાયનસે હાથ મિલાવયા છે. ફેસબૂકે રૂમપયા ૪૩,૫૭૪ કરોડ (૫.૭ મબમલયન ડૉલર)ના ખર્ચે મિયોના ૯.૯૯ ટકા શેર ખરીદવાનું નક્ી કયું છે. આ અંગે રરલાયનસના ર્ેરિેન િુકેશ અંબાણીએ મવડીયો િેસેિ દ્ારા જાણકારી આપી હતી. આ મનણ્ણય પછી રરલાયનસના શેરના ભાવિાં પણ ૮ ટકા િેવો ઊછાળો જોવા િળયો હતો. આ રોકાણ પછી રરલાયનસ મિયોનું કદ વધીને ૪.૬૨ લાખ કરોડ થશે. રરલાયનસને ફાયદો એ થશે કે મિઓના દેવાિાં ઘટાડો થશે, જયારે ફેસબૂકને ભારતિાં પ્રવેશ િળશે.

ટેકનોલોજી સેકટરિાં અતયાર સુધીિાં નોંધાયેલું આ સૌથી િોટું ફોરેન ડાયરેકટ ઈનવેસટિેનટ (એફડીઆઈ) છે. આ રડલ હેઠળ ફેસબૂકને મિયોના શેર આપવાિાં આવશે અને બોડ્ણ ઑફ રડરેકટરિાં પણ ફેસબૂકના પ્રમતમનમધને સથાન િળશે. ફેસબૂકના સૌથી િોટા વૈમવિક િાકકેટિાં ભારતનો સિાવેશ થાય છે. ભારતિાં ફેસબૂકના ૩૩ કરોડ સમરિય વપરાશકારો છે, જયારે ફેસબૂકની િામલકીનું વૉટસઅપ ૪૦ કરોડથી વધારે લોકો વાપરે છે. બીજી તરફ મિઓના ભારતિાં ૩૯ કરોડ વપરાશકારો છે.

દુમનયાભરની ટેકનોલોજી કંપનીઓ િાટે આગાિી વર્ષોિાં ભારત સૌથી િોટું િાકકેટ છે. ફેસબૂક ઘણા સિયથી ભારતિાં મવમવધ રસતે પ્રવેશવા પ્રયાસ કરે છે. તેિાં ફેસબૂકનો આ મનણ્ણય આગાિી સિયિાં િહત્વનો સામબત થશે. બન્ે કંપનીઓએ િણાવયુ હતુ કે ભેગા િળીને નવી નવી ટેકનોલોજીકલ પ્રોડકટ રડઝાઈન કરશે અને યુઝસ્ણને વધુ સુમવધા િળે એ િાટે પ્રયાસ કરશે. આ રડલ િાર્્ણના અંત સુધીિાં પૂણ્ણ થવાની હતી, પરંતુ કોરોના િહાિારીને કારણે થોડી િોડી થઈ હતી. આ રડલને જોકે હિુ કમ્પરટશન કમિશન ઑફ ઈમનડયા (સીસીઆઈ)ની િંિૂરી િળવાની બાકી છે.

રરલાયનસે આ વર્્ણના આરંભે િ ઓનલાઈન શોમપંગ િાટે મિયોિાટ્ણ નાિની એપ લૉનર્ કરી છે. ફેસબૂકના રોકાણથી હવે મિઓિાટ્ણની યોિના વધારે િિબૂત બનશે અને વૉટસઅપ દ્ારા િ નજીકના કરરયાણા સટોર સાથે જોડાવાની સુમવધા પણ શરૂ થશે. લગભગ ૩ કરોડ કરરયાણા સટોરને કનેકટ કરવાનું િુકેશ અંબાણીનું આયોિન છે. તેનાથી ઓનલાઈન શોમપંગિાં િાસટરી ધરાવતા એિેઝોન અને મ્લપકાટ્ણને સીધી સપધા્ણ િળશે. રરલાયનસ મિઓ એ અતયારે રરલાયનસ ઈનડમસરિઝ મલમિટેડની પેટા કંપની (સબમસડરી) છે અને એ એિ િ રહેશે. ફેસબૂકના રોકાણથી કંપનીના િામલકીહક્ોિાં કોઈ ફરક પડશે નહીં. ફેસબૂકે પોતાના બલોગ પર આ અંગે લખયું હતું કે અિે ભારતીય કંપની સાથે કાિ કરવા ઉતસામહત છીએ અને કોરોના િહાિારી પૂરી થયા પછી પૂરી ક્ષિતા સાથે કાિ કરીશું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom