Garavi Gujarat

કોરોના પોતિટ્ટવમાં લક્ષણો ન દેખાવા એ એક પેચીદો પ્રશ્ન

-

કોરોના વાઇરસના દદથીઓમાં મો્ી સંખયામાં એવા દદથીઓ મળી આવયા છે, જેમાં ્ીમારીના કોઇ લષિણ દેખાતાં નથી. એ એક સારા સમાચાર કહેવાય પણ તેનો અથ્વ એ પણ નીકળે કે તમારી આસપાસ કોણ કોણ સંક્રરમત છે, તે જાણવું અસંભવ થઇ જાય છે. કે્લાય નવા સંશોધન એ વાત ભણી સંકેત કરે છે કે કોરોના વાઇરસના દદથીઓમાં મો્ી સંખયામાં એવા દદથીઓ મળયા છે, તેમનામાં ્ીમારીના કોઇ લષિણ જોવા મળયાં ન હતાં. તેનાથી એ આશા ્ંધાય છે કે મહામારી કદાચ એ્લી ઘાતક સાર્ત ન થાય, જે્લો શરૂઆતમાં ડર હતો.

ભલે એ ખરેખર સારા સમાચાર ગણાય, પરંતુ તેનો એ પણ અથ્વ નીકળે કે તમારી આસપાસ કોણ કોણ સંક્રરમત છે, તે જાણવું અસંભવ છે. જો એ જાણી શકાશે નહીં તો તેને કારણે ઓસફસ, શાળા વગેરેને શરૂ કરવા અને સામાનય જનજીવન ચાલુ થાય એ મા્ેનો રનણ્વય લેવો પેચીદો થઇ જશે. ગયા અઠવારડયે અમેરરકામાં ્ોસ્્નમાં ્ેઘર લોકોના એક આશ્યસ્થાન, અમેરરકાની નૌસેનાના એક એરક્રાઉ્ કેરરયર, નયૂયોક્કની એક હોસસ્પ્લમાં ગભ્વવતી મરહલાઓ અને કે્લાય યુરોરપયન દેશોમાંથી પણ સાઇલન્ ઇનફ્કશનની હેવાલ આવયા છે. અમેરરકાના સેન્સ્વ િેર રડસીઝ કંટ્ોલ એનડ રપવેનશનના અધયષિનું કહેવું છે કે એવો સંભવ છે કે સંક્રરમત લોકોમાંથી ૨૫ ્કા સંક્રરમતોમાં કોઇ લષિણ જોવા મળયાં ન હતાં. જોઇન્ ચીફસ ઓિ સ્્ાફ્ા ઉપાધયષિ જનરલ જોન હાઇ્ેનનું કહેવું છે કે સૈનય કમથીઓમાં આ આંકડો ૬૦થી ૭૦ ્કા સુધીનો હોઇ શકે છે. હાવ્વડ્વસ સ્કકૂલ ઓિ પસ્લક હેલથના ડો્ક્ર માઇકલ મીનાનું કહેવું છે કે તેનામાં કોઇ પણ આંકડા ઉપર પૂણ્વ ભરોસો કરી શકાય નહીં કેમકે એ તમામ આંકડા અપયા્વપ્ ્ેસસ્્ંગ પર આધારરત છે.

એમાં ્ીજા એવા કે્લાય કેસોમાં એવા ્ેસ્્નો ઉપયોગ કરાયો, જેમાં ગળા અને નાકમાંથી લેવાયેલાં સેમપલમાં વાઇરસની હાજરી જાણી શકાય છે. એમ પણ હોઇ શકે કે એક જ વયરતિના સેમપલમાં જે રદવસે વાઇરસ ન હોય એ રદવસે પરરણામ નેગેર્વ આવે અને ્ીજા રદવસે પોરઝર્વ. એમ પણ થઇ શકે કે જયારે ્ેસ્્ લેવાય તયારે કોઇ લષિણ નજર સામે ન હોય અને પાછળથી એ લષિણ દેખાય. જાપાનમાં થયેલા એક અભયાસમાં પોરઝર્વ જોવા મળેલા એવા લોકો જેમાં કોઇ લષિણ નહીં હતા, તેમનામાં અડધાથી વધુ પાછળથી ્ીમારી પડી ગયા. ્હેતર જવા્ એ નવા ્ેસ્્ના મળી શકે છે જે એસન્્ોડીઝ શોધે છે, જેને શરીરની પરતકારકશરતિ વાઇરસ સામે લડવા મા્ે ્નાવે છે. પરંતુ તેની પમાણભૂતતા પણ હજુ તપાસવી ્ાકી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom