Garavi Gujarat

અમેરરકા કોરોનાથી નુકસાન પે્ટે ચીનને જંગી બીલ મોકલશે!

-

કોરોના મહામારીથી જાનહાનન અને નુકસાન પેટે જમ્મન અખબારે ચીનને બીલ મોકલવા જેવું પગલું અમેરરકા પણ ભરી શકે તેમ ટ્રમપે જણાવ્ું હતું. જમ્મન અખબારે 160 નબનલ્ન ડોલરના ઇનવોઇસની નવગતો છાપી હતી તેવા મતલબના અહેવાલના સંદભ્મમાં ટ્રમપે જણાવ્ું હતું કે, જમ્મની કરતાં પણ વધારે નુકસાનીની રકમ અંગે અમેરરકા નવચારે છે. પ્રમુખે વહાઇટ હાઉસમાં બોલતા જણાવ્ું હતું કે, ચીન કોરોનાનો ફેલાવો વહેલો અટકાવી શક્ું હોત તેમ તેઓ માને છે. આ મામલાની તપાસ ચાલુ છે.

ચીનના સરમુખત્ારશાહી શાસનની ટીકા કરનારા વૈનવિક નેતાઓમાં ટ્રમપ સૌથી વધારે આખાબોલા છે. ટ્રમપે જણાવ્ું હતું કે, જમ્મની કરતાં પણ વધારે સરળતાથી અમેરરકા આ રદશામાં આગળ વધી શકે તેમ છે.

દરનમ્ાનમાં અમેરરકામાં કોરોના વ્ાપક પ્રસાર અને અન્ તકેદારીના મામલે બહાર આવેલા એક અહેવાલ મુજબ રાષ્ટી્ સુરક્ા સલાહકાર રોબટ્મ ઓ બ્ા્નના ના્બ મેથ્ુ પોટીંગરે ફેબ્ુઆરી મનહનામાં જ ્ુરોપથી આવતી ફલાઇટો બંધ કરવાની સલાહ

આપી હતી પરંતુ પ્રેનસડેનટ ટ્રમપે કોરોના

મહામારીની નવવિ આરોગ્ સંસથા દ્ારા જાહેરાત બાદ 11મી માચચે ્ુરોપની ફલાઇટો બંધ કરાવી હતી.

પ્રમુખ ટ્રમપને સપ્ાહમાં ત્રણ વખત ઝીણામાં ઝીણી માનહતી અપાતી હોવાની સાથોસાથ સલાહકારો દ્ારા મૌનખક માનહતી પણ અપાતી હો્ છે. બુશ વહીવટીતંત્રમાં આવા જ એક માનહતીપ્રદાનક રહેલા સીઆઇએના ભૂતપૂવ્મ અનધકારીના જણાવ્ાનુસાર પ્રમુખ ટ્રમપે તેમને મળેલી માનહતીના આધારે પણ કોઇ સારા નનણ્મ્ો લીધા નહોતા. ગુપ્ચર વતુ્મળોના જણાવ્ા પ્રમાણે કોરોના વાઇરસ જાન્ુઆરીથી

પ્રેનસડેનનશ્લ ડેઇલી બ્ીફીંગનો નવષ્ બની ચૂક્ો હતો. વુહાનમાં નવેમબરમાં જ કોરોના વાઇરસ વ્ાપક સવરૂપે પ્રસરી ચૂક્ો હતો. સીઆઇએ દ્ારા ચીન, ્ુરોપ અને લેટીન અમેરરકામાં આવેલા સેનટરો પાસેથી આ માનહતી મેળવાઇ હતી. આવી માનહતી છતાં પ્રમુખ ટ્રમપ તેમની સામેની ઇમપીચમેનટ કા્્મવાહી તેમજ બગદાદમાં અમેરરકાના હવાઇ હુમલામાં કમાનડર સોલેમનીના મોતથી ઇરાન કેવો પ્રનતભાવ આપશે તેવા પ્રશ્ોમાં અટવાઇને કોરોના પરતવે પ્રનતભાવ અંગે સજાગ થ્ા નહીં હોવાનું જણાવા્ું હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom