Garavi Gujarat

બોક્સ ઓફિ્સ ઝીરો કલેકશનની ્સાથે ્સાથે એવોર્ડ ્સમારંભો રદ

-

કોરોના પ્રકોપના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે સિનેમા જગત પર અવળી અિર પડી છે. ફિલમ ફરલીઝની િાથેિાથે બોલીવૂડના એકટિસોના પ્રશંિકોને પણ હાસન પહોંચી છે. સથયેટરોમાં લગભગ એક -દોઢ મસહનાથી એક પણ ફિલમ ફરલીઝ થઇ નથી. આવું પહેલી વખત બનયું છે કે બોકિ ઓફિિ કલેકશન ઝીરો રહ્ં હોય. િક્ત બોલીવૂડની જ નહીં પરંતુ હોલીવૂડની ફિલમોની ફરલીઝ પણ અટકી ગઇ છે.િાલ ૨૦૦૭થી િલમાન ખાનના બાંદરાના ગેલેકિી અપાટ્ટમેનટની બહાર િોમવાર થી ગુરૂવાર િુધી ગરીબ દરદીઓની લાઇન લાગતી હોય છે. જેના ઇલાજની મિત વયવસથા કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરિના કારણે હવે લાઇન લાગવી બંધ થઇ ગઇ છે.

ગરીબ દરદીઓને ડાકટરો તપાિી લે પછી તેના ખરચાની રકમ સવશે િલમાનના સપતા િલીમ ખાનને જણાવે. આ પછી િલીમ, િલમાનની િંસથા બીઇંગ હ્મન તરિતી એ રકમના ચેક ગરીબોને આપવામાં આવે છે, જે હોસસપટલના નામ પર હોય છે. પરંતુ છેલ્ા એક મસહનાથી લોકડાઉનના કારણે

આ સિલસિલો થંભી ગયો છે.૧૨ થી ૨૩ મેના રોજ યોજનારો કાનિ િેસસટવલને આ વખતે રદ કરવામાં આવયો છે. ૧૯ માચ્ટના જ કાનિના આયોજકોએ તેને રદ કરવાની ઘોષણા કરી દીધી છે અને હજી નવી તારીખ બહાર પાડવામાં આવી નથી. છેલ્ા ૫૨ વરિમાં આવું પ્રથમ વખત બનશે કે કાનિ િેસસટવલને રદ કરવો પડયો હોય. એવી પણ શકયતા છે કે, કદાચ આ વરિે કાનિ િેસસટવલનું આયોજન જ નહીં થાય.

ફરપોટ્ટિના અનુિાર છેલ્ા ૩૭ વરિમાં પહેલી વખત એવુ બનયું છે કે અસમતાભ બચ્ચન છેલ્ા દોઢ મસહનાથી પોતાના પ્રશંિકોને મળયા નથી. વાસતવમાં ૧૯૮૨થી દર રસવવારે તેઓ પોતાના જુહુ બંગલો જલિાની બહાર ચાહકો તેમને જોવા આતુર ુ રહેતા અને અસમતાભ તેમને વેવ કરવા માટે બંગલાની બહાર આવતા. પરંતુ ૧૫ માચ્ટથી આ મુલાકાત થંભી ગઇ છે. ઇનટરનેશનલ ઇસનડયન ફિલમ એકડમી (આઇિા) એવોડ્ટ પણ ૨૧ વરિમાં પ્રથમ વખત ટાળવામાંઆવયો છે. આ વખતે ૨૧મા આઇિા એવોડ્ટ ભારતના મધયપ્રદેશમાં યોજાવાનો હતો. તેની ઓપસનંગ િેફરમની ભોપાલમાં થવાની હતી જયારે ૨૭થી ૨૯ માચ્ટ દરસમયાન ઇંદોરમાં યોજાવાનો હતો. પરંતુ આન ેહવે અસનસચિતકાળ માટે રદ કરવામા આવયો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom