Garavi Gujarat

ચોલરી સ્વરૂપચફોલેશેશરીન નમવાંાઆસ્વવરૂરીરીપેનવા

-

સદીઓથી

ભારતમાં પહેરાતી ચોળી પણ ફેશન ડિઝાઈનરોની નજરમાંથી ચૂકી નથી. અને હાલમાં બેકલેસ, બેક ટાયઅપ, હૉલટર, સ્ટ્ેપી ચોળી એમ જુદા જુદા નવા નામે ચોળી ડિઝાઈન કરવામાં આવે છે.

શરીર પર ચપોચપ બેસી જતું અને પાછળથી ખુલું રહેતું બલાઉઝ એટલે ચોળી. બે દાયકા પહેલા ''ચોલી કે પીછે કયા હૈ'' જેવા ગીતથી કે ''ચોલી કે અંદર કયા હૈ'' જેવા ગીતોએ ચોળીનું મહતવ વધારી દીધું છે. અને અનય વસ્ત્ો કરતાં ચોળીની ચચાચા વધી ગઈ હતી.

ચોળીની શોધ નવમી સદીમાં થઈ હતી. અને શરૂઆતમાં ચોળી આગળનો ભાગ ઢંકાઈ અને પાછળથી પીઠ ઉઘાિી રહે તે રીતે જ પહેરવામાં આવતી હતી. તયારબાદ બધા રાજયની પોતપોતાની પરંપરા અને સંસ્કકૃતત પ્રમાણે સમયની સાથે તેમાં બદલાવ આવતો ગયો.કાડઠયાવાિ, અને તસંધમાં પાછળ કસ બાંધીને પહેરાય તેવી ચોળી બનાવવામાં આવતી હતી.

આ ચોળીનો આગળનો ભાગ ભરત અને આભલાથી ભરચક રહેતો. જો કે, આ પ્રકારની ચોળી સૌથી પહેલાં આરબ વેપારીઓ લઈ આવયા હતા. પછી જુદા જુદા પ્રાંતોની હસ્તકળા અને ભરત ભરવાની આવિત અનુસાર તેના પર લાલ કપિું લગાિીને આભલા પણ ભરવામાં આવતાં હતા. બધી જગયાનું કામ જુદુ જુદુ હોવાથી તે પ્રાંત અનુસાર જુદી પિવા લાગી.

મહારાષ્ટ્રમાં ખણની ચોળીનું મહતવ ઘણું હતું. આગળની બાજુ ગાંઠ મારીને પહેરાતી આ ચોળી ખૂબ જ સેકસી લાગે છે. અને તેની પુનરાવૃતતિ 'બોબી' ડફલમમાં આધુનીકરૂપે કરવામાં આવી હતી. ડિમપલ કાપડિયાએ પહેરેલી આ પ્રકારની ચોળીએ 'બોબી ચોળી'ના નામે ધૂમ મચાવી હતી.

તે તસવાય છેલા થોિા વર્ષોમાં ચોળીકમ બલાઉઝમાં ઘણો બદલાવ આવયો છે. વચ્ેના સમયમાં તહનદી ડફલમની નાતયકાઓએ જે રીતના બલાઉઝ પહેયાચા હતા. તેવી ફેશન પાછળ યુવતીઓ ઘેલી બની હતી. શ્ીદેવીએ મેધયા સ્લીવની ફેશન કાઢી હતી. જયારે રેખા શ્ેષ્ઠ અતભનેત્ી હતી તે સમયે તેણે 'હાય નેક'ની ફેશન શરૂ કરી હતી.

તે સમયે કોણી સુધીની બાંય અને બંધ ગળાના બલાઉઝનું ચલણ વધયું હતું. હવે આજ બંધ ગળામાં સ્ટેનિ પટ્ી કરીને નાની બાંય સાથે ઘણા ડિઝાઈનરોએ બલાઉઝ બનાવયા છે. ૬૦ ના દાયકામાં કેપ સ્લીવના બલાઉઝની ફેશન હતી જે આજે પણ એટલી જ લોકતપ્રય છે.

હા, આ જુની ફેશનમાં થોિો ઘણો ફેરફાર જરૂર કરવામાં આવે છે. હમણાં થોિા સમયથી કેપ સ્લીવની સાથે સ્ટેનિ કોલરના બલાઉઝની ફેશન આવી છે. તે જ પ્રમાણે લાંબી બાંયની ફેશન મધુબાલા, વૈજયંતી માલા, વતહદા રહેમાન જેવી અતભનેત્ીઓ ફુલસ્લીવના જ બલાઉઝ પહેરતી હતી. તે જ ફેશન વચ્ે ચાલી હતી. ૭૦-૮૦ ના દાયકામાં સ્લીવલેસ બલાઉઝ માત્ ઉચ્ વગચાની ફેશન પરસ્ત નારીઓ પહેરતી હોય, એવી માનયતા હતી. તયારબાદ િોક સુધીના કે િીપ નેકના, સ્કેવર નેક હાફ કટોરી, ફુલ કટોરી વગેરે અનેક ફેરબદલ થયા હતા.

અતયારે ફેશન ડિઝાઈનરોએ મળીને આ ચોળીને એકદમ ગલેમરસ રૂપ આપયું છે. સ્ટ્ેપસ અથવા પાછળ ટાયઅપસ હોય તેવી ચોળી, ટયુબ ચોળી, સ્ટ્ેચેબલ લાયક્ાની ચોળી એવી તવતવધ પ્રકારની ચોળી મળે છે. આ બધી ડિઝાઈનમાં બેકલેસ ચોળી સૌથી હીટ અને હોટ ગણાય છે. હોલટરનેક જેવી દેખાતી આ ચોળી આગળથી આખા શરીરને ઢાંકે છે. અને પાછળથી પીઠ ખુલી રહે છે. મોટે ભાગે તશફોન અથવા તેના જેવા પાતળા કાપિની સાિીમાં બેકલેસ ચોળી એકદમ માદક અને હોટ દેખાય છે.

આજકાલ એવોિચા સમારંભમાં ઐશ્વયાચા રાયથી લઈને કંગના રનૌત સુધીની બધી જ અતભનેત્ીઓ બેકલેસ ચોળીમાં ફરતી દેખાય છે. તે તસવાય એકદમ ચસોચસ થતી ટયુબ ચોળી પણ ચોળીનો વધુ એક હોટ પ્રકાર ગણાય છે. તે ઉપરાંત વેલવેટની ટાઈટ ચોળી પણ હાલમાં ફેશનમાં છે. સ્ટ્ેચ વેલવેટમાંથી બનનારી આ ચોળી બનાવવામાં પણ સરળ અને પહેરવામા એકદમ કમફટટેબલ છે.

વયવસસ્થત ડફટીંગના બલાઉઝ કે ચોળી સાથે પહેરવામાં આવેલી સાિી એકદમ ગલેમરસ લાગે છે. પરંતુ જો બલાઉઝનું ડફટીંગ બરોબર ન હોય તો ડિઝાઈનર સાિીની ડકંમત પણ બે કોિીની થઈ જાય છે. એ તેથી હંમેશા બલાઉઝ કે ચોળી

સીવિાવતી વખતે

ખૂબ જ સાવધાની

રાખવી.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom