Garavi Gujarat

ઉત્તરાખંડનું અનેરં તીર્થધામ જમનોત્ી

મહાતમા યોગેશ્વરજી

-

વહમાલર્માસં

ઉત્તરાખસંડમાસં વખણાતાસં, લોકવપ્રર્, થર્ેલાસં ચાર પ્રવસદ્ધ ધામોમાસં જમનોત્રીનો સમાવેશ પણ કરવામાસં આવર્ો છે. એના આકષયાણથી પ્રેરાઇને પ્રતર્ેક વરસે કેટલાર્ દશયાનાથથે આવે છે. ચારે ધામની ર્ાત્રામાસં જમનોત્રીની ર્ાત્રા સૌથી વવકટ છે. પહેલાસં તો એ ર્ાત્રા પગે ચાલીને કરવી પડતી. રસ્તામાસં ચઢાણ – ઉતરાણ વધારે આવતાસં. એ ઉપરાસંત, ધમયાશાળા કે ચટ્ટીઓ પણ લાસંબે અસંતરે આવતી. રસ્તામાસં ભોજન માટેની સામગ્ી બરાબર મળતી નવહ, એથી પણ ર્ાત્રીઓને ઘણી મુશકેલી પડતી. પરંતુ હવે વખતના વવતવા સાથે મોટર વર્વહાર ચાલુ થવાથી એ ર્ાત્રા પ્રમાણમાસં ઓછી કષ્ટસાધર્ બની છે. જોકે જમનોત્રીના માગયામાસં ઠેઠ સુધી મોટર નથી જતી, તેમ છતાસં, થોડેક સુધી પણ મોટરનો લાભ મલવાથી ર્ાત્રા કરનારને એટલી રાહત રહે છે. મોટરનો વર્વહાર થોડેક સુઝી ચાલુ હોવા છતાસં, કેટલાક લોકો પગે ચાલીને ર્ાત્રા કરવાનુસં પસસંદ કરે છે. કેટલાક લોકો પવયાતના માગયામાસં મોટરમાસં ઊલટી થતી હોવાથી કે ચક્કર આવતાસં હોવાથી પગે ચાલવાનુસં વધારે પસસંદ કરે છે. જેઓ મોટરમાસં જાર્ છે તેમને પણ ઠેઠ સુધી મોટર નવહ હોવાથી છેવટના અમુક માઇલ તો પગે ચાલવાનુસં રહે જ છે.

માગયાગઃ જમનોત્રી તથા ગસંગોત્રીનો ર્ાત્રામાગયા હૃવષકેશથી જ આગળ વધે છે. હૃષીકેશમાસં બદરીનાથના મોટર-સ્ટેનડથી થોડેક દૂર દટહરી તરફની મોટરોનુસં એક બીજુસં સ્ટેનડ છે. તર્ાસંથી ઉત્તરકાશી જતી મોટરમાસં બેસીને નરેનદ્રનગર એક બીજુસં સ્ટેનડ છે. તર્ાસંથી ઉત્તરકાશી જતી મોટરમાસં ધરાસૂથી જમનોત્રીનો પગરસ્તો શરૂ થાર્ છે.

એ વિગત આ પ્રમાણે છે ધરાસૂથી ક્રમશગઃ કલર્ાણીચટ્ટી 4 માઇલ, બરમખાલા 5 માઇલ, વસલકર્ારા 5 માઇલ થે. તર્ાસં કાલી કમલીવાલાની ધમયાશાળા છે. તર્ાસંથી ક્રમશગઃ રાડી 5 માઇલ અને ગસંગાણી 2 માઇલ છે.

ગસંગાણી ઘણુસં સુસંદર સ્થળ છે. તર્ાસં ર્મુનાદકનારે એક કુંડ છે, જે ગસંગાનર્ન કહેવાર્ છે. પવયાતની સોડમાસંથી વહેતા આસમાની રંગના ર્મુનાના પ્રવાહનુસં દશયાન તર્ાસં ઘણી સારી રીતે થાર્ છે. જમનોત્રીની ર્ાત્રા પુરી કરીને આ જ સ્થળમાસં પાછા આવીને ગસંગોત્રી જવા માટે ઉત્તરકાશી તરફ આગળ વધવુસં પડે છે. ગસંગાણીથી ઉત્તરકાશી અઢાર માઇલ

દૂર છે, પરંતુ ગસંગાણીથી નવ માઇલ દૂરના વસસંગોઠ ગામમાસં ઉત્તરકાશી તરફ જઇ શકાર્ છે. ગસંગાણીમાસં પહેલીવાર જમનોત્રીના પ્રદેશમાસંથી આવતી જમનાની ઝાસંખી થાર્ છે. તર્ાસં કાલી કમલીવાલાની ધમયાશાળા છે.

ગાસંગાણીથી ર્મુનાચટ્ટી 7 માઇલ છે. તર્ાસં કાલી કમલીવાલાની ધમયાશાળા છે. તર્ાસંથી ક્રમશગઃ કુનસાલાચટ્ટી 4 માઇલ અને હનુમાનચટ્ટી 5 માઇલ છે. એ બસંને ઠેકાણે પણ કાલીકમલીવાલાની ધમયાશાળાઓ છે. તર્ાસંથી ખરસાલી 4 માઇલ છે, જર્ાસં જમનોત્રીના પસંડાઓ રહે છે. તર્ાસંથી ભારે ઠંડી શરૂ થાર્ છે. રસ્તામાસં ઝેરી માખીથી પણ સસંભાળવુસં પડે છે. એ કરડે તો લોહી નીકળી પગ ફૂલી જાર્ છે. એ રસ્તે ‘વબચછુબૂટી’ પણ મળે છે. એને ભૂલેચૂકે હાથમાસં વીંછી કરડવા જેવી ભારે વેદના થાર્ છે.

ખરસાલીથી જમનોત્રી 4 માઇલ છે. જમનોત્રીનુસં સ્થાન ઘણુસં જ રમણીર્ છે. એ દશ હજાર ફૂટ ઊસંચુસં હોવાથી ઠંડી પણ એટલી જ છે. રસ્તામાસં કર્ાસંક કર્ાસંક બરફ પરથી ચાલવુસં પડે છે. તર્ાસં ગસંગોત્રીની પેઠે ગામ નથી, પણ રહેવા માટે ધમયાશાળા છે. બરફના ચકચકતા ધોળા દૂધ જેવા પવયાતોને વનહાળીને પ્રવાસનો બધો થાક ઊતરી જાર્ છે. એ દૃશર્ ઘણુસં અસાધારણ અને અદભુત છે. સામે જ વહમાચછાદદત પવયાતમાસંથી જમનાનો નાનકડો પાતળો જળપ્રવાહ આપણી આસંખ આગળથી પ્રકટ થઇને વહેલા માસંડે છે. એ જ પ્રવાહ જેમ જેમ આગળ જાર્ છે તેમ તેમ અવનવો આકાર ધારણ કરીને વવશાળ બનતો જાર્ છે.

જમનાનુસં જળ અહીં ઘણુસં ઠંડુસં છે. પરંતુ પવયાતીર્ પ્રદેશની લીલા કે રહસ્ર્મર્તા તો જુઓ! જમનાની તદૃન પાસે જ ઊકળતા ગરમ પાણીના કુંડ છે. રસોઇ બનાવવા માટે તર્ાસં લાકડાસં સળગાવવાની જરૂર નથી પડતી. ર્ાત્રીઓ કુંડમાસં ચોખા અને બટાટા બાસંધેલુસં કપડુસં રાખી મૂકે છે, તેથી તે બફાઇ જાર્ છે. કેટલાર્ લોકો ર્ાત્રાની સસંમૃવતમાસં એ પ્રસાદ ઘેર પણ લઇ જાર્ છે. કુંડનુસં પાણી એટલુસં બધુસં ગરમ છે કે, એમાસં હાથ નાખીએ તો ફોલ્ા પડી જાર્ છે. બાજુની જમનાનુસં પાણી કવલસંદવગદર પરનો બરફ ઓગળવાથી ધારારૂપે પડ્ા કરે છે. તેથી જમનાને કવલસંદનસંદદની કે કાવલસંદી કહે છે. તર્ાસંની ભીષણ ઠંડીને લીધે ઝરણાસંઓમાસં અવારનવાર બરફ જામી જાર્ છે.

જમનોત્રીમાસં સપાટ ભૂવમનો અભાવ

છે. તર્ાસં એક બાજુ જમનાજીનુસં મસંદદર છે. પસંડાઓ કહે છે કે, એ સ્થળમાસં પ્રાચીનકાળમાસં અવસત મુવનનો આશ્રમ હતો. તેઓ રોજ ગસંગાસ્ાન કરવા જતા. ઘડપણને લીધે તેમને માટે પવયાતનો કદઠન મારેગ પાર કરીને એટલે દૂર જવાનુસં અશકર્ બની ગર્ુસં, તર્ારે ગસંગાજીએ એમના આશ્રમ પાસે પોતાનો નાનોશો પ્રવાહ પ્રકટ કરી દીધો. એ પ્રવાહ આજે પણ છે. વહમાલર્માસં દંડ પવયાતને લીધે ગસંગા ને જમનાની ધારાઓ એક થતી અટકી ગઇ છે.

આવા અસાધારણ ઠંડા સ્થાનમાસં લાસંબા વખત લગી તો કોઇક વવરક્ત કે તપસ્પી ર્ોગીપુરુષ જ વાસ કરી શકે. અમે એ સુસંદર સ્થાનની ર્ાત્રા કરી તર્ારે તર્ાસંની નાનકડી ગુફામાસં એક મૌનવ્રતધારી વૈરાગી સસંત રહેતા હતા. તેમનુસં મુખ તેજસ્વી હતુસં, શરીરે ભસ્મ ને માથા પર જટાનો મુકુટ હતો. તે સાધકાવસ્થામાસં હતા છતાસં તેમની વૈરાગર્વૃવત્ત અને સહનશવક્ત સારી હતી. ર્ાત્રીઓની ઉપરાઉપરી અવરજવરને લીધે એમની સાધના તથા એમના એકાસંતમાસં ભસંગ પડતો, એટલે એ કોઇ બીજે સ્થળે જવાનુસં વવચારી રહ્ા હતા. એ સારુસં પણ હતુસં, કેમ કે, ઉતકટ વૈરાગર્વાળા અવધકારી સાધકે લોકસસંપક્કથી ને લોકોના કોલાહલથી બને તેટલુસં દૂર રહેતાસં શીખવુસં જોઇએ. બવહમુયાખ બનવાને બદલે જેટલા અસંતમુયાખ થઇ શકાર્ એટલુસં સારુસં. તો જ વનવશ્ચતતાપૂવયાક સાધના કરી શકાર્.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom