Garavi Gujarat

સતસસંગ એટલષે શુસં?

-

સતસસંગ

એટલે શુસં? તો મહારાજ કહે સત્ એવો જે આતમા. સત્ એવા જે પરમાતમા, સતપુરુષ ને સતશાસ્ત્ર. ચારનો સસંગ કરીએ તેને સતસસંગ કર્યો કહેવાર્. એટલે મહારાજ કહે આ આતમા છે એ સતર્ છે. કોઇ ગમે તેટલો મોટો હોર્, વડાપ્રધાન હોર્, કે મુખર્પ્રધાન હોર્ કે પ્રધાન હોર્ કે રાજા હોર્ કે શેઠ હોર્ કે સાહેબ હોર્ કે સ્વામી હોર્ પણ આ દેહમાસં આતમા છે તર્ાસં સુધી એ કામ કરી શકે છે. આતમા નીકળી જાર્ તો આ શરીર કાસંઇ કામ કરતુસં નથી. એટલે આતમા છે, એ સતર્ છે ને આતમા ને વવષે પરમાતમા રહેલા છે તે પણ સતર્ છે. કેટલાક અહં બ્રહ્ાસસ્મ હોર્ એ ઉત્તર કરે છે – આતમા સૌ પરમાતમા. એટલે આતમા એ રરમાતમા થઇ જાર્ છે એમ અમુક શાસ્ત્રમાસં લખર્ુસં પણ છે, પણ સ્વાવમનારાર્ણ ભગવાને ના પાડી કે આતમા એ કર્ારેર્ પરમાતમા થઇ શકતો નથી. વશક્ાપત્રીના એકસોને એકવીસમાસં શ્ોકમાસં સ્વાવમનારાર્ણ ભગવાને સ્પષ્ટ બતાવર્ુસં છે ને વશક્ાપત્રી ભાષર્માસં પણ લખર્ુસં છે કે, આતમા એ

પરમાતમા કર્ારેર્ થઇ શકતો નથી. તો આતમાની અસંદર પરમાતમા રહેલા છે. એટલે સત્ એવો જે આતમા, સત એવા જે પરમાતમા અને સતપુરુષ. આતમા અને પરમાતમાને ઓળખાવે કોણ? તો કહે સતપુરુષો. ગીતામાસં, રામાર્ણમાસં, ભાગવતમાસં અને આ સ્વાવમનારાર્ણ ભગવાને વશક્ાપત્રી, વચનામૃત સતસસંવગજીવન એ દરેકમાસં સતપુરુષના લક્ણ લખર્ા છે.

આ ભગવા લૂગડાસં પહેર્ાયા એટલે સતપુરુષ બની ગર્ા એમ નથી, પણ ત્રીસ લક્ણે ર્ુક્ત હોર્ તો જ એ સતપુરુષ કહેવાર્. તર્ારે સતપુરુષોને પણ કોણ ઓળખાવે? તો શાસ્ત્ર, ગીતા, રામાર્ણ, ભાગવત, વચનામૃત, સતસસંવગજીવન, વશક્ાપત્રી એ બધામાસં સસંતોના લક્ણો લખર્ા છે, તો એ લક્ણો જોઇને સસંતોનો સમાગમ કરવો. સસંત કોને કહેવાર્? એક મહાતમાએ લખર્ુસં છે કે, “ગુ” એટલે અસંધકાર અને “રુ” એટલે નાશ. અજ્ાન રૂપી અસંધકારનો નાશ કરે તેનુસં નામ ગુરુ કહેવાર્. તો મહારાજ કહે કે, આ ચારનો સસંગ કરે એને સતસંસ્ગ કર્યો કહેવાર્.

આપણા ઉપર તો ભગવાને ઘણી દર્ા કરી અને ઐવો દદવર્ સતસસંગનો જોગ આપર્ો. આવા શાસ્ત્ર, આવા સસંતોનો ર્ોગ આપર્ો છે. બધી વાતે મહારાજે સાનુકૂળ કર્ું છે. છતાસં આવા ર્ોગમાસં જો આપણે ભગવાનની ભવક્ત, ભજન નહીં કરીએ, તો આ ખામી કર્ારે ભાસંગશુસં? તો એ ખામી ભાસંગવાને માટે આપણે બધા ભેળા થર્ા છીએ. સતર્ાવીસમાસં વચનામૃતમાસં પણ બહુ સારી વાત કરી કે, જેની આજ્ાએ કરીને પૃથવી સસ્થર રહી છે, સમુદ્ર તેની મર્ાયાદામાસં રહે છે, આકાશમાસં ગાજવીજ, વરસાદ થાર્ છે. તે મને મળર્ા એ ભગવાનનુસં કર્ું થાર્ છે. તો મને આ સ્વાવમનારાર્ણ ભગવાન મળર્ા છે, તે એની આજ્ાએ જ આ બધુસં થાર્ છે. તો એવા ભગવાન પુરુષોત્તમ નારાર્ણના સુખને મૂકીને આ સસંસારના સુખમાસં હુસં શુસં મોહ પામુસં? અને મહારાજ કહે છે કે, આવી રીતે જેની સમજણ હોર્ એવી જ્ાનની દૃડતાને પામર્ા હોર્, તો તેના નેત્રમાસં જોનારા ભગવાન છે, પગમાસં

ચાલનારા ભગવાન છે અને દુવનર્ા આખીને પોષણ કરવાને શવક્તમાન છે. એવા સતપુરુષ એટલે આ ભગવા લૂગડાસં પહેરાવર્ા એટલે સતપુરુષ થઇ ગર્ા એમ નહીં પણ સસંત જેવા ગુણ હોર્ તે સતપુરુષ કહેવાર્.

બીજુસં, ગૃહસ્થ, આશ્રમમાસં હોર્ જેમ કે, ગોરધનભાઇ, પવયાતભાઇ, મર્ારામ ભટ્ટ આદદક એ કાસંઇ સસંતો બનર્ા ન હતા કે, ભગવા લૂગડાસં પહેર્ાયા ન હતા, એ ગૃહસ્થાશ્રમમાસં જ હતા, પણ આવી રીતે એ ભગવાનની મૂવતયાને સસંભારીને કામ કરતા. તો ભગવાનમાસં જેવુસં આશ્ચર્યા હતુસં તેવુસં સસંતો તથા ભગવાનના ભક્તોમાસં પણ હતુસં.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom