Garavi Gujarat

યુવાનો, વવશ્ાસ અને માનયતા

- - Isha Foundation

સદગુરુ સમાથષે

સંવમાદ

સદગુરુ

– ઘણી વખત કોઇ દુઃખી વ્યતતિને એમ કહેતાં સાંભળીએ છીએ કે આજની પેઢી ધાતમ્તક ન્ી તેટલું જ નહીં આજની પેઢી અગાઉના જેવી માન્યતાઓ પણ ધરાવતી ન્ી.

હું અંગત રીતે માનું છું કે, ઘણા િધા ્યુવાનો આવું િધું માનતા ન્ી! જગતમાં તેવી કમનસીિ સસ્તત પ્રવતતે છે કે જેમાં ્યુવાનો તેમના તપતા કહેતા હતા તે માનતા હો્ય. ્યુવાનો જ્યાં કશાને પણ માનતા હો્ય નહીં ત્યારે તેઓ માત્ ભરજુવાનીમાં હો્ય છે. તેઓ કઈંક ને કઈંક નવું શોધવા અને આપમેળે જાણવાની વૃતત્તવાળા હો્ય છે જો આવી ભાવના મરી પરવારે તો તમે તેમને ્યુવાન કેમ કહેશો? એવું હો્ય તો તેઓ વૃધિ કહેવા્ય.

ચાલો આપણે પહેલાં ધમ્ત અને આધ્યાસતમક પ્રતક્ર્યા વચ્ેની ભેદરેખા સમજીએ. જો તમે કોઇ આ્યોજીત સુગરઠત ધમ્તના સવરૂપમાં માનો છો ત્યારે તમે તેમાં માનનારા હો છો. જ્યારે તમે આધ્યાસતમક માગગો હો છો ત્યારે તમે તેને ઝંખનારા િની રહો છો. આ િંને વચ્ે તફાવત ક્યો છે? જ્યારે તમે કહો છો ‘હું માનું છું’ ત્યારે તમે મૂળભૂત રીતે એમ કહો છો કે, “હું ન્ી જાણતો તેવી કિૂલાત કરવા તમે અતનચછુક છો.” તેની સામે ઝંખના કરનારો તે ન્ી જાણતો એવી કિૂલાત કરવા તૈ્યાર હો્ય છે. કશાકમાં પણ માનનારાઓ કિૂલાત કરવા અતનચછુક હો્ય છે અને તેના અનુભવમાં ના આવ્યું હોત તેના અંગેનું તારણ કાઢતા હો્ય છે.

માંગવું કે ઝંખના કરવાનો અ્્ત તમે તમારા પોતાના જીવનના આવશ્યક સવરૂપ કે આ સજ્તનના મૂળ સ્ોતને જાણતા ન્ી. તમે કોણ છો, ક્યાં્ી આવ્યા અને ક્યાં જશો તે તમે જાણતા ન્ી. જ્યારે તમે ‘હું ન્ી જાણતો’ની અવસ્ામાં હો છો ત્યારે તમે જીવંત, પ્રતતભાવક, િાળક જેવા અને અ્ડામણ કરવા માટે અસમ્્ત હો છો. માનવસહજ િુતધિશતતિ તેવી છે કે તે તમને જીવન તવષે આશ્ચ્ય્ત અનુભવવાની ક્ષમતા આપે છે. તમે આશ્ચ્ય્તની આ ઘેરી ભાવનાને જ્યારે તનતશ્ચતતાની ભાવના્ી િદલો છો, તે સા્ે જ તમે જાણવાની તમામ શક્યતાઓનો અંત આણતા હો છો. માન્યતામાં તમારામાં એક નવા પ્રકારનો તવશ્ાસ જનમતો હો્ય છે પરંતુ સપષ્ટતા તવનાની ચોક્કસતા તમારા પોતાના અને જગત માટે જોખમી નીવડતી હો્ય છે.

આધ્યાસતમકતાનો અ્્ત તમે તમારી જાત સા્ે સીધેસીધા, સંપૂણ્તત્યા જોડા્યેલા છે. કૃષણ, જીસસ, ભગવાન કે િુધિ અ્વા તેમના સંદેશાવાહકોએ આ મામલે શું કહ્ં તે મહતવનું ન્ી. તેઓ કદાચ સત્ય પણ કહેતા હો્ય પરંતુ તમે તેનો અનુભવ ક્યગો ન્ી. તમે આવા સંદેશા પૂણ્ત ભાવ સા્ે ધ્યાન્ી સાંભળી

શકો પરંતુ તમે હજુ તે જાણતા કે સમજતા ન્ી. જેને તમે જાણતા ન્ી તે તમે જુઓ છો ત્યારે તમે જ્યાં હો ત્યાં્ી તમે એક માગ્ત ઉપર ચાલી શકો છો પરંતુ એક માન્યતા કે માનવાવાળાની માફક તમે અંતતમ લક્્ય સ્ળ તવષે ધારણા િાંધતા ન્ી પરંતુ તમે તે શું છે, તે તમારા માટે કારગત છે કે નહીં તે જાણી સમજીને કોઇ એક માગ્ત ઉપર એક ડગલું માંડી ચૂક્યા છો. આ્ી આવી સસ્તતમાં તમારી િુતધિશતતિને કામ કરવાનો અવકાશ છે પરંતુ જો તમે અંતતમ લક્્ય સ્ાન માટે તારણો માંડીને િેસો છો તો તમારી િુતધિશતતિ માટે અવકાશ રહેતો ન્ી અને તેનું પરરણામ સ્તગતતામાં આવતું હો્ય છે. આ જગતમાં દશા્તવા્ય છે તેમ કોઇ પણ સંઘષ્ત માત્ સારા અને ખરાિ વચ્ેનો હોતો ન્ી. કોઇ પણ પરરવાર હો્ય કે િે રાષ્ટો હો્ય, સંઘષ્ત હંમેશા એકિીજાની માન્યતા વચ્ેનો હો્ય છે. જે ઘડીએ તમે કાંઇક માનતા ્ાઓ છો તે જ ઘડીએ સામેનાની કે તવરોધી માન્યતા વચ્ેનો સંઘષ્ત ્તો હો્ય છે. પારસપરરક વાતચીત્ી તમે આ સંઘષ્ત ટાળી શકો છો પણ છેવટે સંઘષ્ત તો અતનવા્ય્ત જ ્ઇ પડે છે.

આધ્યાસતમક માગતે ચાલવા માટે તમારે માન્યતા નહીં પરંતુ ્ોડા ઘણા તવશ્ાસની જરૂર પડતી હો્ય છે. આંતશક અનુભવના આધારે તવશ્ાસ જનમતો હો્ય છે તેમાં કોઇ ગણતરી, એજનડા, િાં્યેધરી કે તવતશષ્ટ પ્રકારના તવચાર કે તશક્ષણની જરૂર પડતી ન્ી.

ઇશા ફાઉનડેશનમાં પહેલા જ રદવસ્ી હું લોકોના મગજમાં માત્ શંકા જ જનમાવતો આવ્યો છું કારણ કે, સાચી

િાિતો સાકાર કરવી હો્ય તો તમામ પ્રકારના તવતશષ્ટ તવચારો કે તશક્ષણનું િહાર ્વું જરૂરી છે. લોકોમાં અસુતવધા રહે કે જનમે તે રીતે જ હું મારી પ્રતતભા ઘડતો રહ્ં છું. હું ક્યારે્ય, લોકોને મારો ભરોસો કરવાનું કહેતો ન્ી, કારણ કે આ શબદ ખરાિ રીતે ભ્રષ્ટ ્્યેલો છે. લોકો વળગેલા રહ્ા હો્ય કે, વળગેલા રહે તો તે માત્ ને માત્ આંતરરક અનુભવના કારણે છે. આ કોઇ માનતસકતા ન્ી પરંતુ તે તવશ્ાસ છે. આધ્યાસતમક ્યાત્ામાં લોકોની જીવનની ઉજા્ત જોડા્યેલી છે.

તવશ્ાસ એ મૂખા્તસવીકૃતત અને તેના મૂલ્યાંકનનો માગ્ત સાંપડે છે. પરંતુ આજકાલ તવશ્ાસને ખોટી રીતે સમજીને માની લેવાની વાત િનાવી દેવા્યો છે.

જો એક રદવસ તમારો અનુભવ તમારા મગજની મ્યા્તદા્ી ઉપરવટ જશે તો તમારો તવશ્ાસ આપોઆપ જનમવાનો છે. માન્યતા કેળવાતી હો્ય છે જ્યારે તવશ્ાસ આવતો જ હો્ય છે. િીજી રીતે કહીએ તો માન્યતા એ બ્ેઇન વોતશંગ છે જ્યારે તવશ્ાસ મગજને સાફ કરવા અંગેની િાિત છે. મગજને પ્રશ્ોત્તરી કરીને તેને તવકસવા માટે શીખવા દેવા્ય છે. મગજને અવગણવાનું અશક્ય છે. અને તે માટેનો પ્ર્યાસ પણ ના કરશો. તવશ્ાસ અને તે માટેનો પ્ર્યાસ પણ ના કરશો. તવશ્ાસ અને કારણ કે પારસપરરક તવમુખ ના ્વા દો અપરરપક્વ કારણ એ નાસસતકતા કે નીરીશ્રવાદ છે, જ્યારે કારણ પરરપક્વ િને છે ત્યારે તે તવશ્ાસમાં પરરણમે છે.\

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom