Garavi Gujarat

શષેરબજારરમાં જાતકનષે સમૃદ્ધ કરનમારમા ગ્રહયરોગ

-

એવા અસંખ્ય માનવી હો્ય છે કે જેઓની જીંદગીની શરૂઆત અતતસામાન્ય વ્યતતિ જેવી હો્ય છે અને જોત જોતામાં જ તેઓ પ્રતસતધિના તશખરે તિરાજેલા હો્ય. શેરિજારમાં આવા જાતકોના ઢગલા છે જેમનું િાળપણ અતત કરૂણ-દારુણ અવસ્ામાં વીત્યું હો્ય અને તેમનો વત્તમાન કીતત્તમાન હો્ય.

આવા જાતકોની કુંડળીનું િારીકાઈ્ી તનરીક્ષણ કરવામાં આવે તો મોટા ભાગની કુંડળીઓમાં ગ્રહપરરવત્તન ્યોગ જોવા મળે છે. ગ્રહો વચ્ેનું પરીવત્તન એટલે સમગ્ર જીવનનું પરીવત્તન. અલિત્ત આવું પરીવત્તન (્યોગ) શુભ ગ્રહો અગર શુભ સ્ાનના વચ્ે હોવું જોઈએ.

પરરવત્તન ્યોગ એટલે ગ્રહોનું એકિીજાની રાતશમાં અગર એકિીજાના ઘરમાં તિરાજવું, પ્રવેશવું, િેસવું એને જ્યોતતષની ભાષામાં પરીવત્તન અગર રાતશ પરીવત્તન કહેવા્ય છે.

ગુરુની સવરાતશ ધન-મીન છે, જ્યારે િુધની સવરાતશ તમ્ુન અને કન્યા છે. પરંતુ ઉપરોતિ પરરસસ્તતની ઉલટ-સૂલટ ્ઈ જા્ય તો ગુરુ તમ્ુન રાતશમાં તિરાજે અને િુધ ધન રાતશમાં તિરાજે તો િુધ-ગુરુ િંને ગ્રહો એકિીજાની રાતશમાં િેઠા કહેવા્ય. આવો ્યોગ શેરિજારમાં ગરીિને તવંગર િનાવે છે, કારણકે િુધ એ અ્્ત-પૈસા-ધન સા્ે સંકળા્યેલો ગ્રહ છે.

આવા સમ્યે જો િુધ-ગુરુ એકિીજાની રાતશમાં જનમકુંડળીમાં તિરાજે તો તેનું પરરણામ અકલ્પ્ય, અદભૂત અને આશ્ચ્ય્તજનક હો્ય છે. આવા જાતકો શેરિજારમાં્ી અઢળક ધનસંપતત્ત પ્રાપ્ત કરે છે અને નાણાં વગરનો નત્્યો પરંતુ નાણે ના્ાલાલ જેવા સામાતજક તિરુદ પ્રાપ્ત કરે છે.

અહીં ફતિ ગ્રહપરરવત્તન ્યોગનું એક ઉદાહરણ આ્પ્યું છે. પરંતુ આવા પરીવત્તન જુદા જુદા ગ્રહો વચ્ે ્ા્ય ત્યારે શેરિજારમાં લીલાલહેર કરાવે છે. અમદાવાદ અને મુંિઈમાં મોટા સટ્ા ઓપરેટ કરનારા તેમજ સાચી મનીલાઇન મેળવનારાની કુંડળીઓમાં આ પ્રકારના પરરવત્તન ્યોગ ધ્યાનમાં આવ્યા છે. ગ્રહોનું પરીવત્તન એટલે અદભૂત આત્્તક કા્યાપલટ તેમ કહેવું જરા પણ અતતશ્યોતતિભ્યું ન્ી. પરંતુ આવા ગ્રહપરરવત્તન શુભ ગ્રહો વચ્ે

– શુભ સ્ાનો વચ્ે હો્ય તો તેના પરરણામ સુંદર હો્ય છે. પરંતુ જો આઠમા સ્ાન અને પાંચમા સ્ાન વચ્ે આવું પરીવત્તન અગર વ્ય્ય સ્ાન (િારમું સ્ાન) અને પાંચમા સ્ાન વચ્ે આવું પરીવત્તન હો્ય તો શેરિજારમાં નાણાં ગુમાવવાનો વારો આવે છે કારણકે પાંચમું સ્ાન શેરસટ્ાનું સ્ાન છે અને િારમું સ્ાન વ્ય્ય-ખચા્તનું કહેવા્ય છે.

શેરબજારમાં અનાયાસ ધનપ્ાપ્તિના યોગ શેરિજારમાં પ્રવેશ કરતાં પહેલા આપ આપની કુંડળીનું તનરીક્ષણ કરજો. જો આપની કુંડળીમાં નીચે જણાવેલ ્યોગ હો્ય અગર તેવી ગ્રહસસ્તત હો્ય તો આપને પણ શેરિજારમાં અના્યાસે અચાનક ધનપ્રાતપ્ત ્ઈ શકે છે.

૧) જો ચંદ્ર વૃષભ-કક્ક-ધન-મીન રાતશમાં હો્ય અને કુંડળીમાં ૨-૮-૧૦-૧૧મા ભાવમાં હો્ય.

૨) મંગળ મકર રાતશમાં હો્ય અને મંગળ જનમકુંડળીમાં ચો્ા-દસમા-આતગ્યારમાં સ્ાનમાં તિરાજમાન હો્ય.

૩) િુધ તમ્ુન અગર કન્યા રાતશમાં હો્ય અને કુંડળીમાં િીજા અગર ત્ીજા સ્ાનમાં હો્ય.

૪) ગુરુ કક્ક-ધન-મીન રાતશમાં હો્ય અને જનમકુંડળીમાં કેનદ્રમાં અ્ા્તત ૧-૪-૭-૧૦મા સ્ાનમાં હો્ય.

૫) શુક્ર વૃષભ-તુલા-મીન રાતશમાં હો્ય અને િીજા, નવમા, દસમા અગર આતગ્યારમા સ્ાનમાં હો્ય.

૬) શતન તુલા-કુંભ રાતશમાં હો્ય અને કુંડળીમાં િીજા-પાંચમા અગર આતગ્યારમા સ્ાનમાં હો્ય.

ઉપરોતિ જણાવેલા ્યોગમાં અગર વ્યતતિનો જનમ ્્યો હો્ય તો ગરીિ કુટુંિમાં જનમ ્વા છતાં તે આપિળે ધનવાન િને છે. આ ઉપરાંત નીચે જણાવેલા અન્ય ્યોગો પણ વ્યતતિને ધતનક િનાવે છે.

૧) ૩-૧૦-૧૧માં સ્ાનમાં સૂ્ય્ત મેષ રાતશમાં હો્ય.

૨) ચો્ા-સાતમા સ્ાનમાં તુલાનો શતન હો્ય. ૩) િીજા ભાવમાં િુધ-શુક્રની ્યુતત હો્ય.

૪) જો ૧-૫-૯ સ્ાનનો સવામી અ્ા્તત લગ્ેશ-પંચમેશ-ભાગ્યેશ ત જ સ્ાનમાં હો્ય.

૫) કક્ક લગ્માં શતન તુલા રાતશમાં, મંગળ મકરમાં અને સૂ્ય્ત મેષમાં હો્ય તો જાતક શેરિજારમાં કરોડો રૂતપ્યા િનાવે છે. અહીં જણાવેલા તમામ ્યોગો સંશોતધત ન્ી પરંતુ શાસત્ોતિ છે આ્ી જનમકુંડળીના અન્ય શુભાશુભ ્યોગનું અ્્તઘટન ક્યા્ત િાદ શેરિજારમાં આગળ વધવું. M

0 E

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom