Garavi Gujarat

1917મા પલેગના રોગચાળામાં સરદાર પટેલે જીવના જોખમે સફાઇ કરાવી હતી

-

કટોકટીની ઘડીમાં જ કોણ સામાનય નેતા છે અને કોણ લોક નેતા તે પરખાઇ જતું હોય છે. 'લોક નેતા'ની વાત કરવામાં આવે તયારે સરિાર વલ્ભભાઇ પટેલનું નામ શા માટે સૌપ્રથમ યાિ કરવામાં આવે છે તેવા અનેક પૈકીનો એક દકસસો દડસેમબર ૧૯૧૭માં અમિાવાિમાં પલેગ વખતે બનયો હતો. જેમાં અમિાવાિ કોપયોરેશનમાં સેબ્નટરી કબ્મદટના તતકાલીન ચેરમેન હોવાને નાતે સરિાર વલ્ભભાઇ પટેલે એક પ્રચંડ લોક નેતા તરીકેનો પદરચય આપયો હતો. તેઓ જાતે જ અમિાવાિની ગલીઓમાં ફરી-ફરીને સફાઇ કરાવતા અને પલેગ પ્રભાબ્વત બ્વસતારમાં િવાનો છંટકાવ કરાવતા.

હાલના સમયમાં કોરોના જેમ કેર વતા્નવી રહ્ો છે તેમ દડસેમબર ૧૯૧૭માં અમિાવાિમાં પલેગ કાળ બનયો હતો. પલેગને લીધે િરરોજ અનેક લોકો ટપોટપ મૃતયુ પામી રહ્ા હતા. હાલમાં કોરોના વખતે જેમ અનેક પરપ્રાંબ્તયો પોતાના વતન તરફ જઇ રહ્ા છે તેવી જ ગસથબ્ત એ વખતે સજા્નઇ હતી.

મોટાભાગના પરપ્રાંબ્તય શ્રબ્મકો કપડાની બ્મલમાં પોતાનું કામ છોડીને વતન પરત જઇ રહ્ા હતા. આ પરપ્રાંબ્તય શ્રબ્મકોને કામ છોડીને જવાથી રોકવા માટે કપડાની બ્મલમાં ખાસ 'પલેગ એએલાઉનસ' પણ જાહેર કરવામાં આવી રહ્ં હતું. શાળા-કોલેજ બંધ કરી િેવાઇ હતી. વલ્ભભાઇ પટેલ એ વખતે મહાતમા ગાંધીના પ્રભાવ હેઠળ આવી ગયા હતા. અમિાવાિ કોપયોરેશનના સિસય અને સેબ્નટરી કબ્મદટના ચેરમેન હોવાને નાતે તમણે વયબ્તિગત સલામતીને સહેજ પણ પ્રાથબ્મતિા આપી નહીં અને એક યોદ્ા જેમ આ પદરગસથબ્ત સામે લડવાનું નક્ી કરી લીધું. આ અંગે લોકસભાના સૌપ્રથમ અધયક્ષ જીવી માવલંકરે જણાવયું છે કે, 'વલ્ભભાઇ પટેલ એ વખતે પણ ખૂબ જ પ્રખયાત હતા. તેઓ આ પદરગસથબ્તમાં અમિાવાિમાં કયાંય ગંિગી જોવા મળી મળે નહીં માટે શહેરની ગલી-ગલીઓમાં ફરાવતા. વલ્ભભાઇ જાતે જ રસતાની તેમજ ગટરની સફાઇ કરાવતા અને પલેગ પ્રભાબ્વત બ્વસતારમાં િવાઓનો છંટકાવ કરાવતા. સલામતીની પરવા કરવા બિલ વલ્ભભાઇ પટેલને કોઇ ટકોર કરતું તો તેઓ કંઇ પણ બોલયા બ્વના તેની તરફ નજર કરતા. વલ્ભભાઇ પટેલની આંખો જાણે તેમને ટકોર કરનારી વયબ્તિને કહેતી હોય કે મેં સવચછતા સબ્મબ્તના ચેરમેન તરીકે જવાબિારી સંભાળી છે તો હું કઇ રીતે મારી જવાબિારીમાંથી છટકી શકું?. પલેગ િરબ્મયાન વલ્ભભાઇના સવાસ્થય પર પણ અસર પડી હતી. આમછતાં તેઓ અડીખમ લડતા રહ્ા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom